gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમલગ્ન કરનાર યુવકની પત્નીનું સાસરીયા પક્ષ દ્વારા અપહરણ | Love marriage of young man’s wife kidnap…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
પ્રેમલગ્ન કરનાર યુવકની પત્નીનું સાસરીયા પક્ષ દ્વારા અપહરણ | Love marriage of young man’s wife kidnap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટ નજીકના વાછકપર બેડી ગામની ઘટના : યુવકે મોરબી રહેતા સાસરીયા પક્ષનાં સભ્યો વિરૂદ્ધ કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ, : મૂળ મોરબીનાં અને હાલ રાજકોટ નજીકનાં બેડી ગામે રહી મોરબીમાં આવેલા પ્લાસ્ટિકનાં કારખાનામાં નોકરી કરતાં રોનીલ અમૃતભાઇ ચંદ્રાલા (ઉ.વ. 27)એ પ્રેમલગ્ન કર્યા હતા. જેમાં તકરાર થતાં તેના સાસરીયા પક્ષનાં સભ્યો તેની નજર સામે તેની પત્નીનું અપહરણ કરી ગયાની ફરિયાદ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાઇ છે. 

ફરિયાદમાં રોનીલે જણાવ્યું છે કે, છએક માસ પહેલાં મોરબીનાં હરી ઓમ પાર્કમાં રહેતી ઇશીતા કુકરવાડીયાના પરિચયમાં આવ્યા બાદ તેની સાથે પ્રેમ થઇ જતાં ગત ફેબ્રુઆરી માસમાં કુકાવાવ મોટી ગ્રામ પંચાયત ખાતે લગ્ન કરી લીધા હતા. ગઇ તા. 29 માર્ચના રોજ બંને મોરબીથી નીકળી વડોદરા, પાલનપુર, જયપુર અને ત્યાંથી દિલ્હી ગયા હતા. આ પછી ધ્રોલ પોલીસ મથકમાં ગઇ તા. 4ના રોજ લગ્નનું સર્ટીફિકેટ રજુ કરી નિવેદનો પણ લખાવ્યા હતા. 

ત્યાર પછી ગઇ તા. 7ના રોજ તેના ગામ વાછકપર બેડીમાં રહેવા આવી ગયા હતા. ગઇ તા. 13ના રોજ રાત્રે તે પરિવારનાં સભ્યો સાથે ઘરે હતો ત્યારે રાત્રે પોણા એકાદ વાગ્યે દરવાજો ખખડાવી 4 માણસો તેના ઘરમાં ઘુસી ગયા હતા. જેમાં તેની પત્નીનાં મોટા બાપુ કિશોર કુકરવાડીયા, તેનો પુત્ર જય, તેની પત્નીના મામાનો પુત્ર આકાશ ગામી અને પત્નીના ફઇનો દીકરો કુલદીપ ઘોડાસરા હતો. આ ચારેય સાથે અન્ય ચાર અજાણ્યા શખ્સો પણ હતાં. 

આવીને તમામે બેફામ ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. તે વખતે તેની પત્નીએ તેને પકડી રાખતાં કિશોરે તેને કહ્યું કે, તું ઘરે આવી જા, નહીંતર તારા પતિને મારી નાંખીશું. આ પછી બીજા આરોપીઓએ તેને મારકુટ કર્યા બાદ તેની પત્નીને બળજબરીથી કારમાં બેસાડી લઇ ગયા હતા. અત્યાર સુધી સમાધાનની વાત ચાલુ હતી. પરંતુ તેની પત્નીને આજ સુધી નહીં મોકલતા આખરે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી રોનીલે જણાવ્યું કે, તેની અને પત્ની વચ્ચે ઉંમરનો તફાવત હોવાથી તેના સાસરીયાઓ આ લગ્ન સ્વીકારી રહ્યા નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત સરકારે જમીન સંપાદનમાં નડતો કાંટો કાઢ્યો, બિનખેતી (NA) કરવા માટે નવી કાર્યપ્રણાલી કરી જાહેર | …
GUJARAT

ગુજરાત સરકારે જમીન સંપાદનમાં નડતો કાંટો કાઢ્યો, બિનખેતી (NA) કરવા માટે નવી કાર્યપ્રણાલી કરી જાહેર | …

June 3, 2026
બોપલના અશોક પાન પાર્લરમાંથી ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો, સ્થાનિક વહીવટદારની સંડોવણી ખૂલતા તપાસના આદેશ |…
GUJARAT

બોપલના અશોક પાન પાર્લરમાંથી ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો, સ્થાનિક વહીવટદારની સંડોવણી ખૂલતા તપાસના આદેશ |…

June 3, 2026
શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો | Complete ban on lorries and trucks…
GUJARAT

શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો | Complete ban on lorries and trucks…

June 3, 2026
Next Post
સુપેડીનાં પ્રાચીન મુરલી મનોહર મંદિરના મહંત-સેવક સામે રોષઃ ગામ સજ્જડ બંધ | Mahant Servant of the anci…

સુપેડીનાં પ્રાચીન મુરલી મનોહર મંદિરના મહંત-સેવક સામે રોષઃ ગામ સજ્જડ બંધ | Mahant Servant of the anci...

ટેકનોલોજીના માધ્યમથી જૈન ધર્મના પ્રસાર માટે 5 AI પ્લેટફોર્મ લોન્ચ | 5 AI platforms launched to sprea…

ટેકનોલોજીના માધ્યમથી જૈન ધર્મના પ્રસાર માટે 5 AI પ્લેટફોર્મ લોન્ચ | 5 AI platforms launched to sprea...

પતિને બીજી મહિલા સાથે આડા સંબંધથી પત્નીને મારઝૂડ કરી તગેડી મૂકી | Pwúlúwan we a wichi pwúlúwan we me…

પતિને બીજી મહિલા સાથે આડા સંબંધથી પત્નીને મારઝૂડ કરી તગેડી મૂકી | Pwúlúwan we a wichi pwúlúwan we me...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મશીન પોતાની પાસે હોવાનો કોન્ટ્રાકટરનો દાવો, ૪૬ ટકા ઓછા ભાવથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની દરખાસ્ત મંજૂ…

મશીન પોતાની પાસે હોવાનો કોન્ટ્રાકટરનો દાવો, ૪૬ ટકા ઓછા ભાવથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની દરખાસ્ત મંજૂ…

7 months ago
જામનગરમાં ગ્રેઈન માર્કેટ વિસ્તારમાંથી એક વૃદ્ધનો મોબાઈલ ફોન ચોરાયો | An elderly man’s mobile phone w…

જામનગરમાં ગ્રેઈન માર્કેટ વિસ્તારમાંથી એક વૃદ્ધનો મોબાઈલ ફોન ચોરાયો | An elderly man’s mobile phone w…

8 months ago
ગાંધીનગરના બહિયલમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસા, પથ્થરમારો-આગચંપી, પોલીસે ટીયરગેસનો મારો ચલાવ્યો | Vi…

ગાંધીનગરના બહિયલમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસા, પથ્થરમારો-આગચંપી, પોલીસે ટીયરગેસનો મારો ચલાવ્યો | Vi…

8 months ago
નશામાં ધૂત બાઇક ચાલકે એન્જિનિયર યુવાન અને તેના મિત્ર પર હુમલો કર્યો | Drunk biker attacks young engi…

નશામાં ધૂત બાઇક ચાલકે એન્જિનિયર યુવાન અને તેના મિત્ર પર હુમલો કર્યો | Drunk biker attacks young engi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News