gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પંજાબમાં રોપરના DIG 5 લાખની લાંચ લેતા ઝડપાયા, CBI એ રંગેહાથ ઝડપ્યાં | punjab dig officer caught taki…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in INDIA
0 0
0
પંજાબમાં રોપરના DIG 5 લાખની લાંચ લેતા ઝડપાયા, CBI એ રંગેહાથ ઝડપ્યાં | punjab dig officer caught taki…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Punjab DIG bribe Case: કેન્દ્રીય તપાસ એજન્સી CBI (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને પંજાબ પોલીસના DIG (ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ) લેવલના અધિકારીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રોપડ (Ropar) રેન્જના DIG હરચરણ સિંહ ભુલ્લરને લાંચ લેવાના એક કેસમાં CBI દ્વારા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: દેશમાં પહેલીવાર 32000 ફૂટની ઊંચાઈએ સૈન્ય લડાકૂ પેરાશૂટ સિસ્ટમનું સફળ પરીક્ષણ

સમાચારની પુષ્ટિ આમ આદમી પાર્ટીના નેતાએ કરી

આ સમાચારની પુષ્ટિ આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને પંજાબના મુખ્યમંત્રીના પૂર્વ મીડિયા સલાહકાર બલતેજ પન્નુએ કરી છે. પન્નુએ જણાવ્યું કે, CBI દ્વારા પંજાબ સરકારને આ ધરપકડ વિશે જાણ કરવામાં આવશે, ત્યારબાદ નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: નિવૃત્ત સૈનિકો માટે ગુડ ન્યૂઝ! શિક્ષણથી માંડી લગ્ન સુધી સરકાર કરશે બમણી આર્થિક સહાય

‘પંજાબ સરકાર કોઈપણ સ્તરે ભ્રષ્ટાચારને સહન કરશે નહીં’

બલતેજ પન્નુએ વધુમાં સ્પષ્ટતા કરી કે, ‘પંજાબ સરકાર કોઈપણ સ્તરે ભ્રષ્ટાચારને સહન કરશે નહીં.’ આ ધરપકડ પંજાબમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા ઝુંબેશનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે. CBI દ્વારા હવે આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. હાલ આ કેસ અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે અને CBI દ્વારા સત્તાવાર નિવેદનની અપેક્ષા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
વડોદરાના દીવા ઝગમગશે કાશીના ઘાટ પર: ડભોઈની મહિલાઓએ ગૌ-છાણમાંથી બનાવ્યા 3 લાખ દીવા | Women in Dabhoi …

વડોદરાના દીવા ઝગમગશે કાશીના ઘાટ પર: ડભોઈની મહિલાઓએ ગૌ-છાણમાંથી બનાવ્યા 3 લાખ દીવા | Women in Dabhoi ...

3 ઈડિયટ્સની જેમ છોકરાએ મહિલાની ડિલિવરી કરાવી, મુંબઈ રેલવે સ્ટેશન પરની અનોખી ઘટના | Pregnant Woman De…

3 ઈડિયટ્સની જેમ છોકરાએ મહિલાની ડિલિવરી કરાવી, મુંબઈ રેલવે સ્ટેશન પરની અનોખી ઘટના | Pregnant Woman De...

છાણી વિસ્તારમાં રોગચાળા મુદ્દે લોકોના રોષનો ભોગ બન્યા આરોગ્ય અમલદાર | Health officials became the ta…

છાણી વિસ્તારમાં રોગચાળા મુદ્દે લોકોના રોષનો ભોગ બન્યા આરોગ્ય અમલદાર | Health officials became the ta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ચોમાસા અને શિયાળામાં કાર્ડિયાક કેસો વધારે, ઉનાળામાં ઓછા | Cardiac cases in Gujarat are mor…

7 months ago
જામનગરમાં બેફામ સ્પીડે વાહન ચલાવીને જોખમી સ્ટંટ કરતાં ટાબરીયાઓ સામે ગુનો નોંધાયો | A crime has been …

1 year ago
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાપક્ષની સાડાસાતી, અમદાવાદમાં સાત વર્ષમાં સાત બ્રિજ વિવાદ,ભાજપની પ્રતિષ્…

8 months ago
ઉમરેઠ, તારાપુર તાલુકાની 3 વ્યક્તિ રહસ્યમય ગુમ | 3 people from Umreth Tarapur taluka mysteriously mis…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News