gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પટણા એરપોર્ટ પર પાણીના પાઈપમાં મહિલાનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મ બાદ હત્યાની આશંકા | Woman dead body fo…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2025
in INDIA
0 0
0
પટણા એરપોર્ટ પર પાણીના પાઈપમાં મહિલાનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મ બાદ હત્યાની આશંકા | Woman dead body fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

Woman Dead Body Found At Patna Airport: બિહારની રાજધાની પટણાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં પટણા એરપોર્ટ પર એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. પટણા એરપોર્ટની  નવી ટર્મિનલ બિલ્ડીંગ સ્થિત વરસાદનું પાણી નીકળતા પાઈપમાંથી  શનિવારે રાત્રે 32 વર્ષની એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહને મોર્ચરીમાં મોકલીને તપાસ હાથ ધરી છે. મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

પોલીસ મહિલાની ઓળખનો પ્રયાસ કરી રહી

સચિવાલય ડીએસપી-1 ડોક્ટર અનુકુમારીએ જણાવ્યું કે, શનિવારે રાત્રે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તેની ઓળખનો પ્રયાસ કરી રહી છે અને આ સાથે જ ટર્મિનલ બિલ્ડીંગમાં કામ કરનારાની પૂછપરછ કરી રહી છે. ખૂબ જ સંવેદનશીલ એરપોર્ટ કેમ્પસમાં શનિવારે રાત્રે મહિલાનો મૃતદેહ મળવાથી હડકંપ મચી ગયો છે. હવે આ અંગે અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે, મહિલાની હત્યામાં પાઈપલાઇન  બનાવનારા કર્મચારી સામેલ હોઈ શકે છે, કારણ કે મહિલાની હત્યા બાદ મૃતદેહને પાઈપમાં નાખીને બંધ કરી દીધો હતો. 

પોલીસ પાઈપલાઇન લગાવનારા  વર્કરોની માહિતી એકત્ર કરી રહી છે, તેની પૂછપરછ કરવામાં આવશે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતક મહિલા મજુર, બહારથી બોલાવવામાં આવેલી અથવા પ્રવાસી હોઇ શકે છે. હાલમાં ઓળખ બાદ જ મામલો સ્પષ્ટ થઈ શકશે. પટણા એરપોર્ટ પર  નિર્માણા દિન નવી ટર્મિનલ બિલ્ડીંગમાં  છત પરથી આવતા વરસાદી પાણીને જમીનમાં લઈ જવા માટે પાઇપ લગાવવામાં આવ્યા છે. ફીટીંગ બાદ મંગળવારે સાંજે પાઈપની તપાસ કરવામાં આવી રહી હતી. ત્રણ પાઇપમાંથી પાણી જઈ રહ્યું હતું. જો કે, એક પાઈપમાં  પાણી જામ થઈ ગયું હતું.  જામનું કારણ જાણવા માટે એન્જિનિયરે પાઈપના જામવાળા ભાગને કટરથી કાપી નાખ્યો, તો તેમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો.

આ મહિલાનો મૃતદેહ અર્ધનગ્ન અવસ્થામાં હતો. ખૂબ જ સંવેદનશીલ એરપોર્ટ કેમ્પસમાં મૃતદેહ મળવાથી  અફરાતફરી મચી ગઈ છે.  રાત્રે 8:00 વાગ્યે આ ઘટનાની સૂચના એરપોર્ટ પોલીસ સ્ટેશનને આપવામાં આવી. એરપોર્ટ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ એ જણાવ્યું કે, મહિલાનો મૃતદેહ બે દિવસ પહેલાનો લાગી રહ્યો છે. ઘટના બાદ પોલીસે એરપોર્ટ પર કામ કરાવી રહેલી નિર્માણ એજન્સીઓ સાથે સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે, ત્રણ એજન્સીમાં મહિલા કર્મચારીઓ કામ કરે છે. એજન્સીઓનો દાવો છે કે, એક મહિલાને છોડીને કોઇ પણ મહિલા ગુમ અથવા શંકાસ્પદ પરિસ્થિતિમાં લાપતા નથી. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક મહિલા કર્મચારીનો મોબાઇલ  ફોન હાલમાં બંધ આવી રહ્યો છે. રવિવારે ડ્યુટી પર ન આવવાના કારણે પોલીસ તેના અંગે માહિતી એકત્ર કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…
INDIA

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…

May 18, 2026
હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…
INDIA

હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…

May 18, 2026
સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…
INDIA

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…

May 18, 2026
Next Post
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે પ્રવાસન ઉદ્યોગને કરોડોનો ફટકો, ઉનાળુ વેકેશન સિઝન માથે પડી | india …

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે પ્રવાસન ઉદ્યોગને કરોડોનો ફટકો, ઉનાળુ વેકેશન સિઝન માથે પડી | india ...

ભારત-પાકિસ્તાન સંઘર્ષને પગલે મોકૂફ રખાયેલી CAની પરીક્ષાનું ICAI દ્વારા નવું શેડ્યૂલ જાહેર | icai ann…

ભારત-પાકિસ્તાન સંઘર્ષને પગલે મોકૂફ રખાયેલી CAની પરીક્ષાનું ICAI દ્વારા નવું શેડ્યૂલ જાહેર | icai ann...

સચિન, ધોની જ નહીં પણ આ 2 ક્રિકેટર્સનું પણ ભારતીય સૈન્ય સાથે રહ્યું છે કનેક્શન | team india crriketer…

સચિન, ધોની જ નહીં પણ આ 2 ક્રિકેટર્સનું પણ ભારતીય સૈન્ય સાથે રહ્યું છે કનેક્શન | team india crriketer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડિયાના લુઘીઘાર ગામે હનીટ્રેપમાં ફસાયેલા રત્ન કલાકારનો આપઘાત | Gemstone artist commits suicide after…

વડિયાના લુઘીઘાર ગામે હનીટ્રેપમાં ફસાયેલા રત્ન કલાકારનો આપઘાત | Gemstone artist commits suicide after…

3 months ago
ગુજરાતની ધરા ધ્રૂજતી રહી, છેલ્લા 26 દિવસમાં 50 ભૂકંપના આંચકા, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં | 50 earthquakes…

ગુજરાતની ધરા ધ્રૂજતી રહી, છેલ્લા 26 દિવસમાં 50 ભૂકંપના આંચકા, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં | 50 earthquakes…

8 months ago
કન્નડ ભાષા વિવાદ : ટેક કંપનીના માલિકે બેંગલુરુ છોડી પૂણેમાં કંપની શિફ્ટ કરવાનો નિર્ણય લીધો | bengalu…

કન્નડ ભાષા વિવાદ : ટેક કંપનીના માલિકે બેંગલુરુ છોડી પૂણેમાં કંપની શિફ્ટ કરવાનો નિર્ણય લીધો | bengalu…

12 months ago
કાલાવડમાં રહેતા યુવાનનું રાજકોટ તરફ બાઇક પર જતી વેળાએ રહસ્યમય સંજોગોમાં અપમૃત્યુ : પોલીસ દ્વારા તપાસ…

કાલાવડમાં રહેતા યુવાનનું રાજકોટ તરફ બાઇક પર જતી વેળાએ રહસ્યમય સંજોગોમાં અપમૃત્યુ : પોલીસ દ્વારા તપાસ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News