gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેજળકા નજીક કટર-બાઈક અકસ્માતમાં 1 વર્ષના બાળકનું મોત | 1 year old child dies in cutter bike accident…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
વેજળકા નજીક કટર-બાઈક અકસ્માતમાં 1 વર્ષના બાળકનું મોત | 1 year old child dies in cutter bike accident…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બગોદરા-વટામણ
હાઇવે પરનો બનાવ

અકસ્માતમાં
બાઇક પર સવાર ચારને ઇજા ઃ અકસ્માત સર્જી કટરનો ચાલક ફરાર

બગોદરા – 
ધોળકાના વેજલકા ગામ નજીક માર્ગ અકસ્માતમાં બાઇક પર સવાર
પરિવારના એક વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય
ચાર સભ્યો ઘાયલ થયા હતા.

બગોદરા-વટામણ
હાઇવે પર શિયાળ ગામથી વેજળકા જઈ રહેલા એક જ પરિવારના પતિ-પત્ની અને ત્રણ બાળકોની
બાઇકને પુરપાટ ઝડપે દોડતા હાર્વેસ્ટર (કટર) મશીને ટક્કર મારતા અકસ્માત થયો હતો. આ
દુર્ઘટનામાં ૧ વર્ષના બાળકનું મોત થયું
,
જ્યારે પતિ-પત્ની અને અન્ય બે બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઘટનાની
જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને
પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાયા હતા. કોઠ પોલીસે
ઘટનાસ્થળે પહોંચીને અકસ્માત સર્જીને ફરાર થયેલા હાઇવેસ્ટર કટરના ચાલકને ઝડપી પાડવા
માટે તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
રોડ પર લોખંડના ઉભા સળિયાથી અકસ્માતનો ભય | Danger of accidents due to standing iron rods on the road

દસાડા તાલુકામાં રણ બસ શાળા બંધ કરવા અગરિયાઓની માંગ | Agarias demand closure of Rann Bus School in Da…

દસાડા તાલુકામાં રણ બસ શાળા બંધ કરવા અગરિયાઓની માંગ | Agarias demand closure of Rann Bus School in Da...

‘બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યાં..’ ગોવા નાઇટ ક્લબમાં જાનહાનિનું કારણ સામે આવ્યું

'બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યાં..' ગોવા નાઇટ ક્લબમાં જાનહાનિનું કારણ સામે આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાડે આપેલી કાર વેચી મારી, વડોદરાના શખ્સ સામે ગુનો નોંધાયો | Crime registered against Vadodara man fo…

3 months ago
તલાટીની પરીક્ષામાં મોબાઇલ ફોન લઇને બેઠેલા ઉમેદવાર સામે ગુનો | Crime against candidate who was sittin…

10 months ago
બંગાળના મદરેસાઓમાં હવે વંદે માતરમ્ ફરજિયાત, શુભેન્દુ સરકારનો ઐતિહાસિક નિર્ણય | vande mataram now com…

2 months ago
રણોલીમાં પત્નીને જીવતી સળગાવી દઇ ફરાર થઇ ગયેલો પતિ ૧૫ વર્ષે પકડાયો | husband killed wife caught afte…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News