gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પત્નીને મરવા મજબૂર કરનારા પતિને 7 વર્ષ સખત કેદની સજા | Husband who forced wife to die gets 7 years r…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
પત્નીને મરવા મજબૂર કરનારા પતિને 7 વર્ષ સખત કેદની સજા | Husband who forced wife to die gets 7 years r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખસ ગામની મહિલાને બદનામ કરતા ગળાફાંસો ખાઈ લીધો હતો

– 14 સાક્ષી તપાસવામાં આવ્યા, 30 દસ્તાવેજી પુરાવા રજૂ થયા, 50 હજારનો દંડ ભરવા પણ હુકમ

બોટાદ : રાણપુર તાલુકાના ખસ ગામે પિયર ધરાવતા મહિલાને તેના જ પતિએ સોશિયલ મીડિયામાં બદનામ કરતા તેણીએ ગળાફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું હતું. આ ચકચારી કેસમાં પત્નીને મરવા મજબૂર કરનારા પતિને કોર્ટે સાત વર્ષ સખત કેદની સજા, ૫૦ હજારના દંડનો હુકમ કર્યો છે.

આણંદના ખંભાત તાલુકાના ગોલાણા ગામે રહેતો કરણસિંહ જહુભા પરમાર નામના શખ્સના વર્ષ ૨૦૧૫માં રાણપુરના ખસ ગામના મહિલા સાથે લગ્ન થયા હતા. ત્યારબાદથી આરોપીએ તેણીને શારીરિક-માનસિક ત્રાસ આપી વર્ષ ૨૦૧૯માં પિયર મોકલી આપી હતી. આ ઉપરાંત દીકરીનો જન્મ થતાં મેણાં-ટોણાં મારી, પિયરમાંથી નાણાં લાવવા દબાણ કરી તેણીના વોટ્સએપ ઉપર ફોટા વાયરલ કરી બદનામ કરતો હોય, તે દુઃખ-ત્રાસ સહન ન થતાં પરિણીતાએ તા.૨૧-૭-૨૦૧૯ના રોજ પિયરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બનાવ અંગે કરણસિંહ પરમાર નામના શખ્સ સામે રાણપુર પોલીસમાં આઈપીસી ૩૦૬, ૪૯૮ (ક), આઈટી એક્ટની કલમ ૬૭ મુજબ ગુનો દાખલ થયો હતો. દરમિયાનમાં આ અંગેનો કેસ બોટાદના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી પક્ષે ૧૪ સાક્ષીને તપાસવામાં આવેલ તેમજ ૩૦ દસ્તાવેજી પુરાવા, જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની ધારદાર દલીલો, રજૂઆતોને ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એમ.જે. પરાશરે આરોપીને તકસીરવાન ઠેરવી સાત વર્ષ સખત કેદની સજા, રૂા.૫૦,૦૦૦નો દંડ ભરવા હુકમ ફરમાવેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…
GUJARAT

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

June 30, 2026
Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi
GUJARAT

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

June 30, 2026
इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
Next Post
ન્હાવાના ઘાટની જગ્યાએ દૂધ મંડળી બનાવવા સામે ગ્રામજનોમાં વિરોધ | Villagers protest against building a…

ન્હાવાના ઘાટની જગ્યાએ દૂધ મંડળી બનાવવા સામે ગ્રામજનોમાં વિરોધ | Villagers protest against building a...

બીજા રાઉન્ડમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 33 જ્ઞાન સહાયકોને ઓર્ડર અપાયા | In the second ro…

બીજા રાઉન્ડમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 33 જ્ઞાન સહાયકોને ઓર્ડર અપાયા | In the second ro...

નડિયાદના બિલ્ડરને ખોટા મર્ડર કેસમાં ફસાવી દેવીની ધમકી આપી 8 લાખની ખંડણી માંગી | Nadiad builder threa…

નડિયાદના બિલ્ડરને ખોટા મર્ડર કેસમાં ફસાવી દેવીની ધમકી આપી 8 લાખની ખંડણી માંગી | Nadiad builder threa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભારત વિરુદ્ધ યુદ્ધ છંછેડીશું..’, બિલાવલ ભુટ્ટો બાદ પાકિસ્તાનના વિદેશમંત્રીની પોકળ ધમકી | Indus Wate…

‘ભારત વિરુદ્ધ યુદ્ધ છંછેડીશું..’, બિલાવલ ભુટ્ટો બાદ પાકિસ્તાનના વિદેશમંત્રીની પોકળ ધમકી | Indus Wate…

1 week ago
યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરની અંદરના વિવાદિત વાયરલ વીડિયો એકાએક ડિલિટ | Controversial viral video…

યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરની અંદરના વિવાદિત વાયરલ વીડિયો એકાએક ડિલિટ | Controversial viral video…

1 year ago
સેન્સેકસ 426 પોઈન્ટ વધી 84818 | Sensex rises 426 points to 84 818

સેન્સેકસ 426 પોઈન્ટ વધી 84818 | Sensex rises 426 points to 84 818

7 months ago
જામનગરના દડીયા પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં ભીષણ આગ: લગ્ન પ્રસંગમાં મચી અફરાતફરી, મંડપ સહિતનો સામાન ખાખ |…

જામનગરના દડીયા પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં ભીષણ આગ: લગ્ન પ્રસંગમાં મચી અફરાતફરી, મંડપ સહિતનો સામાન ખાખ |…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News