gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પપ્પા-મમ્મી મને માફ કરી દેજો…’ NEET સ્ટુડન્ટે આપઘાત કર્યો, સ્યુસાઈડ નોટ પણ મળી | Kanpur NEET stude…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in INDIA
0 0
0
પપ્પા-મમ્મી મને માફ કરી દેજો…’ NEET સ્ટુડન્ટે આપઘાત કર્યો, સ્યુસાઈડ નોટ પણ મળી | Kanpur NEET stude…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kanpur NEET Student Suicide:  ઉત્તર પ્રદેશમાં NEET એન્ટ્રેસ પરીક્ષાની તૈયારી કરી રહેલા 21 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. ઉત્તર પ્રદેશના રામપુરના રહેવાસી મોહમ્મદ આન નામના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે. મોહમ્મદનો મૃતદેહ રાવતપુરની એક હોસ્ટેલમાં મળી આવ્યો છે. શુક્રવારે મિત્રો મોહમ્મદને નમાઝ માટે બોલાવવા આવ્યા હતા, પરંતુ તે તેમની સાથે નહોતો ગયો. જ્યારે હોસ્ટેલનોમાં સાથે રહેનારો વિદ્યાર્થી ઈમાદ હસન મસ્જિદમાંથી પરત ફર્યો ત્યારે તેણે મોહમ્મદને મૃત હાલતમાં જોયો.

NEET સ્ટુડન્ટે આપઘાત કર્યો

જ્યારે ઈમાદ હસન મસ્જિદમાંથી પરત ફર્યો ત્યારે રૂમ અંદરથી બંધ હતો. તેણે ઘણી વાર મોહમ્મદને બૂમો પાડી પરંતુ તેણે કોઈ જવાબ ન આપ્યો. ત્યારબાદ ઈમાદે આ અંગે પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને દરવાજો તોડીને અંદર ગઈ તો મોહમ્મદ પંખા સાથે લટકી રહ્યો હતો. ત્યાંથી વિદ્યાર્થીએ લખેલી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. પોલીસે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના રામપુરનો રહેવાસી 21 વર્ષીય વિદ્યાર્થી ચાર દિવસ પહેલા જ હોસ્ટેલ આવ્યો હતો.

આ પણ વાંચો: ટ્રમ્પના એક નિર્ણયથી 4.2 કરોડ અમેરિકન્સને ખાવાના ફાંફા, હવે કોર્ટે પણ મંજૂરી આપી દીધી

પપ્પા-મમ્મી મને માફ કરી દેજો

મૃતદેહ પાસેથી મળી આવેલી સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘પપ્પા-મમ્મી મને માફ કરી દેજો. હું ખૂબ પ્રેસરમાં છું. હું તમારા સપના પૂરા ન કરી શકું. હું આપઘાત કરી રહ્યો છું અને તેના માટે હું જ જવાબદાર છું.’ પોલીસે જણાવ્યું કે, વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને તેના પરિવારને જાણ કરી દેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
Next Post
અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીનો સયાજી હોસ્પિટલમાં બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ | Accident injured pa…

અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીનો સયાજી હોસ્પિટલમાં બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ | Accident injured pa...

પહેલી ડિસેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળું સત્ર, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કર્યું કન્ફર્મ | Parlia…

પહેલી ડિસેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળું સત્ર, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કર્યું કન્ફર્મ | Parlia...

ટ્રક છે કે ‘દારૂની ટનલ’? ગોધરામાં મગફળીની આડમાં થતી મદીરાની હેરાફેરી ઝડપાઈ, 3ની ધરપકડ | panchmahal l…

ટ્રક છે કે 'દારૂની ટનલ'? ગોધરામાં મગફળીની આડમાં થતી મદીરાની હેરાફેરી ઝડપાઈ, 3ની ધરપકડ | panchmahal l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત હાઈકોર્ટનું કડક અવલોકન: ત્રાસ આપતા પતિની સજા માફ, આશરો ન આપનાર માતા-પિતા ગુનાને પાત્ર | Haras…

ગુજરાત હાઈકોર્ટનું કડક અવલોકન: ત્રાસ આપતા પતિની સજા માફ, આશરો ન આપનાર માતા-પિતા ગુનાને પાત્ર | Haras…

2 months ago
અમદાવાદમાં ઘર વસાવવાની તક, મુખ્યમંત્રી આવાસ યોજનાનો થશે ડ્રો, જાણો ફોર્મ સંબંધિત તમામ માહિતી | ahmed…

અમદાવાદમાં ઘર વસાવવાની તક, મુખ્યમંત્રી આવાસ યોજનાનો થશે ડ્રો, જાણો ફોર્મ સંબંધિત તમામ માહિતી | ahmed…

8 months ago
મ્યુનિ.ભાજપમાં કોર્પોરેટરોની બેવડી નિતી, રખડતા કૂતરાં, ભુંડ પકડીને રાખવા પ્લોટ બતાવવા માટે ધરાર ના પ…

મ્યુનિ.ભાજપમાં કોર્પોરેટરોની બેવડી નિતી, રખડતા કૂતરાં, ભુંડ પકડીને રાખવા પ્લોટ બતાવવા માટે ધરાર ના પ…

5 months ago
‘દુનિયા વિનાશ તરફ, માત્ર ભારત જ યુદ્ધ અટકાવી શકે છે’, મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા મોહન ભાગવત | World on…

‘દુનિયા વિનાશ તરફ, માત્ર ભારત જ યુદ્ધ અટકાવી શકે છે’, મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા મોહન ભાગવત | World on…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News