gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પવિત્ર શ્રાવણ મહીના દરમિયાન AMTS ધાર્મિક પ્રવાસ બસ દોડાવશે,બસ દીઠ ત્રણ હજાર વસૂલાશે | amts plan for …

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
પવિત્ર શ્રાવણ મહીના દરમિયાન AMTS ધાર્મિક પ્રવાસ બસ દોડાવશે,બસ દીઠ ત્રણ હજાર વસૂલાશે | amts plan for …
0
VIEWS
Share on FacebookShare on Twitter

  પવિત્ર શ્રાવણ મહીના દરમિયાન  AMTS  ધાર્મિક પ્રવાસ બસ દોડાવશે,બસ દીઠ ત્રણ હજાર વસૂલાશે 1 - image   

  અમદાવાદ, મંગળવાર, 15 જુલાઈ,2025

અમદાવાદના લોકો પવિત્ર શ્રાવણ મહીના દરમિયાન વિવિધ મંદિરો
અને ધાર્મિક સ્થળોના દર્શન કરી શકે એ માટે શ્રાવણ મહીનાના આરંભથી જ વિવિધ રુટ ઉપર
ધાર્મિક પ્રવાસ બસ દોડાવાશે.આ બસ મેળવવા મ્યુનિસિપલ હદ વિસ્તારના લોકોએ બસ દીઠ રુપિયા
ત્રણ હજાર ચૂકવવા પડશે. ગત વર્ષે શ્રાવણ મહીનામાં એક હજારથી વધુ બસ દોડાવાઈ હતી.

શ્રાવણ મહીના દરમિયાન ધાર્મિક પ્રવાસ બસ માટે લાલદરવાજા, સારંગપુર, વાડજ અને મણિનગર
બસ ટર્મિનસ ખાતે બુકીંગ કરાવવાનુ રહેશે.અડાલજ ખાતે આવેલા ત્રિમંદિર પાસે વાહનોનો
મોટા પ્રમાણમાં ધસારો તથા વાહન પાર્કીંગની સમસ્યાને લઈ ત્રિમંદિરનો સમાવેશ કરાયો
નથી.આખા દિવસના પ્રવાસમાં લોકો આઠથી દસ મંદિરમાં દર્શન કરી શકશે.નાગરિકોના ઘરેથી
બસ લઈ જશે અને મુકી જશે.એ.એમ.ટી.એસ.કમિટીના ચેરમેન ઘરમસિંહ દેસાઈએ કહયુ
,શ્રાવણ મહીના
દરમિયાન ધાર્મિક પ્રવાસ માટે રોજ ૮૦ બસ ફાળવવામાં આવશે.ઔડાની હદમાં રહેતા લોકોએ
ધાર્મિક પ્રવાસ બસ મેળવવા બસ દીઠ રુપિયા પાંચ હજાર ચૂકવવાના રહેશે.પ્રોપર્ટી
ટેકસ  બિલ તથા ભરેલ રકમની પહોંચ પણ જમા
કરાવવાની રહેશે.સવારે ૮.૧૫ કલાકે બસ ઉપડી સાંજે ૪.૪૫ કલાકે પરત ફરશે.બસ દીઠ ત્રીસ
લોકો બેસી શકે એવી ક્ષમતા છે છતા વધુમા વધુ ૪૦ લોકો બેસી શકશે.

કયા મંદિરોમાં દર્શન કરી શકાશે

જલારામ મંદિર,પાલડી, હરેકૃષ્ણ મંદિર,ભાડજ, વૈષ્ણોદેવી મંદિર,કોટેશ્વર મહાદેવ,મોટેરા, વિશ્વ ઉમિયાધામ,જાસપુર,કેમ્પ હનુમાન
મંદિર
,નરોડા
બેઠક
, સિધ્ધિ
વિનાયક મંદિર
,મહેમદાવાદ, સોમનાથ મહાદેવ,ગ્યાસપુર, રામજી મંદિર,વસ્ત્રાલ, લાંભા મંદિર,ઈસ્કોન મંદિર, પરમેશ્વર મહાદેવ,બોડકદેવ,સોલા ભાગવત
વિદ્યાપીઠ
, મહાકાળી
મંદિર
,દૂધેશ્વર, નીલકંઠ મહાદેવ, અસારવા, ભીડભંજન હનુમાન,બાપુનગર, ચકુડીયા મહાદેવ, જગન્નાથ મંદિર, સ્વામીનારાયણ
મંદિર
,નારણઘાટ, માર્કન્ડેય
દેવાલય
,રખિયાલ, ગુરુ ગોવિંદધામ, તિરુપતિ બાલાજી, અક્ષર પુરુષોત્તમ
મંદિર
, અસારવા
બેઠક
, કર્ણમુકતેશ્વર
મહાદેવ
, ભદ્રકાળી
મંદિર
, તીર્થધામ
પ્રેરણાતીર્થ
, પીરાણા, અમરનાથ મહાદેવ,બાપુનગર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સગીરાના અપહરણના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપ્યો
GUJARAT

સગીરાના અપહરણના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપ્યો

February 12, 2026
ધોળકામાં એટીએમ કાર્ડ ચોરી કરી નાણાં ઉપાડી લેનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for stealing ATM ca…
GUJARAT

ધોળકામાં એટીએમ કાર્ડ ચોરી કરી નાણાં ઉપાડી લેનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for stealing ATM ca…

February 12, 2026
ધ્રાંગધ્રામાં ટ્રકમાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ ઝડપાયું
GUJARAT

ધ્રાંગધ્રામાં ટ્રકમાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ ઝડપાયું

February 12, 2026
Next Post
જેતપુરમાં યુવતીનું અપહરણ કરી હૈદરાબાદ લઇ જઇ નિકાહ કરાવી લેતા 7 સામે ફરિયાદ | Complaint filed against…

જેતપુરમાં યુવતીનું અપહરણ કરી હૈદરાબાદ લઇ જઇ નિકાહ કરાવી લેતા 7 સામે ફરિયાદ | Complaint filed against...

બે બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, બે ઈજાગ્રસ્ત | One person died two injured in an acciden…

બે બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, બે ઈજાગ્રસ્ત | One person died two injured in an acciden...

રતનપરમાં ગ્રામજનો અને આફ્રિકાના છાત્રો વચ્ચે વધુ એક વખત માથાકૂટ | Another clash between villagers an…

રતનપરમાં ગ્રામજનો અને આફ્રિકાના છાત્રો વચ્ચે વધુ એક વખત માથાકૂટ | Another clash between villagers an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં ગરમીનો પારો એક ડિગ્રી નીચે સરક્યો | The temperature in the city dropped by one degree

શહેરમાં ગરમીનો પારો એક ડિગ્રી નીચે સરક્યો | The temperature in the city dropped by one degree

10 months ago
આવતીકાલે સફાઈકર્મીઓ કરશે હડતાળ, આઉટસોર્સિંગ બંધ કરવા સહિત વિવિધ માગણી | Ahmedabad Sanitation Workers…

આવતીકાલે સફાઈકર્મીઓ કરશે હડતાળ, આઉટસોર્સિંગ બંધ કરવા સહિત વિવિધ માગણી | Ahmedabad Sanitation Workers…

4 months ago
‘ડ્રેગન સામે હાથી ઝૂક્યો’ મોદી-જિનપિંગની મુલાકાત મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહાર | Congress Slam’s PM …

‘ડ્રેગન સામે હાથી ઝૂક્યો’ મોદી-જિનપિંગની મુલાકાત મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહાર | Congress Slam’s PM …

5 months ago
સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં 18 ટેમ્પરરી સ્ટ્રકચર સીલ કરાયા, પતરાના શેડ દુર કરાયા | 18 temporary str…

સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં 18 ટેમ્પરરી સ્ટ્રકચર સીલ કરાયા, પતરાના શેડ દુર કરાયા | 18 temporary str…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News