gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામના આતંકીઓ તેમજ હાફિઝ સઈદ, મસૂદ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારને ગંભીર સવાલ | congress questions…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2025
in INDIA
0 0
0
પહલગામના આતંકીઓ તેમજ હાફિઝ સઈદ, મસૂદ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારને ગંભીર સવાલ | congress questions…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress Slams PM Modi: પહલગામ આતંકી હુમલા સહિત દેશમાં તાજેતરના વર્ષોમાં થયેલા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓની ધરપકડ ન થવા મુદ્દે કોંગ્રેસ નેતા પવન ખેડાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, દેશમાં અત્યારસુધી અમુક મહત્ત્વપૂર્ણ સવાલોના જવાબ મળ્યા નથી. જેમાંથી એક છે કે, પાકિસ્તાન સાથે કઈ શરતો પર સીઝફાયર કરવામાં આવ્યું. પવન ખેડાએ વડાપ્રધાન મોદી પર પણ કટાક્ષ કર્યો હતો.

પવન ખેડાએ આજે મંગળવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આ કોઈ મજાકનો વિષય નથી. જે રીતે વડાપ્રધાન મોદી ક્યારેક પ્રેમ ચોપરાની જેમ, તો ક્યારેક પરેશ રાવલની જેમ ડાયલોગબાજી કરી રહ્યા છે. ક્યારેક સિંદૂર મુદ્દે, ક્યારેક નસોમાં વહેતાં લોહી વિશે, ગોળી ખાવ, રોટી ખાવ, આ બધુ શું છે? આ વડાપ્રધાન છે? શું આપણા દેશના આવા વડાપ્રધાન છે?

હાફિઝ સઈદ અને મસૂદ કેવી રીતે બચ્યા…

પવન ખેડાએ આગળ કહ્યું કે, હાફિઝ સઈદ અને મસૂદ અઝહર જેવા આતંકવાદી કેવી રીતે બચી ગયાં? આજ સુધી આપણને આ વાતનો જવાબ મળ્યો નથી. 2023માં પૂંછમાં આતંકવાદીઓએ જે હુમલો કર્યો, 2 ઓક્ટોબર, 2024ના રોજ ગાંદરબલમાં જે હુમલો થયો, એપ્રિલ, 2025માં પહલગામમાં જે આતંકવાદીઓએ હુમલો કર્યો. તેમનું શું થયું? તેઓ ક્યાં છે?

સીઝફાયરની શરતો પણ ન જણાવી

વધુમાં કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો કે, આજ સુધી જવાબ મળ્યો નથી કે, સીઝફાયરને કઈ શરતો પર મંજૂરી મળી? આજ સુધી જવાબ નથી મળ્યો કે, હાફિઝ સઈદ અને મસૂદ અઝહર કેવી રીતે બચી ગયાં? આપણા વડાપ્રધાન સવાલોના જવાબ આપવાના બદલે ડાયલોગબાજી કરી રહ્યા છે. આ ગંભીર વિષયો પર ગંભીર ચર્ચા થવી જોઈએ.

આ પણ વાંચોઃ ‘હું તેમને જવાબ જ નથી આપતી’, ભારતીયો વિશે ન્યૂઝીલેન્ડના મંત્રીની ટિપ્પણી, અન્ય નેતાઓનો વિરોધ

સંસદમાં વિશેષ સત્ર બોલાવવાની માગ

કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ પહલગાલ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા કરવા સંસદમાં વિશેષ સત્ર બોલાવવાની માગ કરી છે. તેમણે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ સર્વપક્ષીય બેઠકની પણ માગ કરી છે. જો કે, સરકારે હજીસુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

પહલગામના આતંકીઓ તેમજ હાફિઝ સઈદ, મસૂદ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારને ગંભીર સવાલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી ‘ઈમરજન્સી બેઠક’, મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન | PM Modi to Chai…
INDIA

વિદેશથી પાછા આવીને PM મોદીએ બોલાવી ‘ઈમરજન્સી બેઠક’, મંત્રીઓને દિલ્હી ન છોડવા ફરમાન | PM Modi to Chai…

May 21, 2026
'હીટવેવ'માં શેકાતું જનજીવન : વીજમાંગ ચરમસીમાએ
INDIA

'હીટવેવ'માં શેકાતું જનજીવન : વીજમાંગ ચરમસીમાએ

May 21, 2026
ભારતની એલપીજી આયાતમાં રોજની ચાર લાખ બેરલની ઘટથી ખળભળાટ | India’s LPG imports hit by four lakh barrel…
INDIA

ભારતની એલપીજી આયાતમાં રોજની ચાર લાખ બેરલની ઘટથી ખળભળાટ | India’s LPG imports hit by four lakh barrel…

May 21, 2026
Next Post
ભાજપના બે ધારાસભ્યો તાત્કાલિક અસરથી છ વર્ષ માટે સસ્પેન્ડ, જાણો કયા કારણોસર કરાઈ કાર્યવાહી | Karnatak…

ભાજપના બે ધારાસભ્યો તાત્કાલિક અસરથી છ વર્ષ માટે સસ્પેન્ડ, જાણો કયા કારણોસર કરાઈ કાર્યવાહી | Karnatak...

લાલુ પરિવાર અને પાર્ટીમાંથી હાંકી કઢાયા બાદ તેજ પ્રતાપની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘મોટા પપ્પા બનવા…

લાલુ પરિવાર અને પાર્ટીમાંથી હાંકી કઢાયા બાદ તેજ પ્રતાપની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'મોટા પપ્પા બનવા...

BIG NEWS: ભારતમાં જ બનશે 5th Gen ફાઈટર જેટ, સરકારે મેગા પ્રોજેક્ટને આપી મંજૂરી | india approves 5th …

BIG NEWS: ભારતમાં જ બનશે 5th Gen ફાઈટર જેટ, સરકારે મેગા પ્રોજેક્ટને આપી મંજૂરી | india approves 5th ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : 15 ફૂટ હવામાં ફંગોળાઈ બાળકોને લઈ જતી સ્કૂલ વાન, વહેલી સવારે ભયાનક અકસ્માત

VIDEO : 15 ફૂટ હવામાં ફંગોળાઈ બાળકોને લઈ જતી સ્કૂલ વાન, વહેલી સવારે ભયાનક અકસ્માત

5 months ago
દિવાળી 2025: જાણો પુષ્ય નક્ષત્રથી લાભ પાંચમ સુધીના શ્રેષ્ઠ મુહૂર્તોની યાદી, એકેય શુભ મુહૂર્ત ચૂકશો ન…

દિવાળી 2025: જાણો પુષ્ય નક્ષત્રથી લાભ પાંચમ સુધીના શ્રેષ્ઠ મુહૂર્તોની યાદી, એકેય શુભ મુહૂર્ત ચૂકશો ન…

7 months ago
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર ગુજરાતના યુવકનો હુમલો, ધરપકડ | Gujarat youth attacks Delhi Chief…

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર ગુજરાતના યુવકનો હુમલો, ધરપકડ | Gujarat youth attacks Delhi Chief…

9 months ago
નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News