gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામ : આતંકીઓએ ‘બાયસરન ખીણ’માં જ કેમ હુમલો કર્યો? NIAએ કર્યો ખુલાસો | Pahalgam Terror Attack NIA B…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in INDIA
0 0
0
પહલગામ : આતંકીઓએ ‘બાયસરન ખીણ’માં જ કેમ હુમલો કર્યો? NIAએ કર્યો ખુલાસો | Pahalgam Terror Attack NIA B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલા અંગે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 22 એપ્રિલના રોજ બાયસરન ઘાટીમાં થયેલા આ હુમલામાં 26 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. 

આતંકીઓએ ‘બાયસરન’ને કેમ ટાર્ગેટ કર્યું?

એનઆઈએએ રિપોર્ટમાં જણાવ્યું છે કે, આતંકવાદીઓએ જાણીજોઈને બાયસરનને ટાર્ગેટ કર્યું હતું, કારણ કે આ વિસ્તારમાં પ્રવાસીઓની ભારે ભીડ રહે છે અને તે સરહદી વિસ્તારોથી દૂર છે, જેના કારણે સુરક્ષા દળોને ઘટનાસ્થળે પહોંચવામાં સમય લાગે છે. હુમલાખોરોએ ખાસ કરીને તે લોકોને નિશાન બનાવ્યા હતા જેઓ ત્યાં ખાણી-પીણી, ઘોડેસવારી અને પિકનિકની મજા માણી રહ્યા હતા.

હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ

એનઆઈએની તપાસમાં ખુલાસો થયો છે કે આ હુમલા પાછળ પાકિસ્તાનથી આવેલા ત્રણ આતંકીઓ સીધા સામેલ હતા અને તેઓ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. આતંકીઓને સ્થાનિક મદદ પણ મળી રહી હતી.

આ પણ વાંચો : VIDEO : કર્ણાટકના મેંગલોરમાં મોટી દુર્ઘટના, બસ સ્ટેન્ડ સાથે બસ ટકરાતા 5ના મોત, 7ને ઈજા

NIAએ બે સ્થાનિકની ધરપકડ કરી હતી

એનઆઈએએ જૂન મહિનામાં બે સ્થાનિક મદદગારો – પરવેઝ અહેમદ જોથાર અને બશીર અહેમદ જોથારની ધરપકડ કરી હતી. આ બંનેએ આતંકીઓને રહેઠાણ, ખોરાક અને અન્ય સામગ્રી પૂરી પાડી હતી. તેમની પૂછપરછમાં એ વાત બહાર આવી કે, આ સમગ્ર હુમલો પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠનો દ્વારા રચવામાં આવેલા ષડયંત્રનો ભાગ હતો.

ભારતીય સેનાના બે ઓપરેશનોનો સફળ પ્રહાર

આ હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ બે મોટા ઓપરેશનો પાર પાડ્યા. 7 મેએ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ ચલાવીને પાકિસ્તાનની સરહદમાં આતંકીઓના ઠેકાણાઓને નષ્ટ કરી નાખ્યા હતા. આ હુમલામાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના મુખ્ય મથકો અને ટ્રેનિંગ સેન્ટરોને નિશાન બનાવીને નવ ઠેકાણાઓને તોડી નખાયા હતા. ત્યારબાદ 28 જુલાઈએ સુરક્ષા દળોએ ‘ઓપરેશન મહાદેવ’ શરૂ કરીને શ્રીનગરના દાચીગામ-હરવનના જંગલોમાં છુપાયેલા ત્રણેય પાકિસ્તાની આતંકીઓને ઠાર માર્યા હતા. આ કાર્યવાહીમાં સુરક્ષા દળોએ આતંકી નેટવર્કનો સંપૂર્ણ નાશ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું.

આ પણ વાંચો : મનુષ્યો-પ્રાણીઓના જીવ લઈ લેતું પેરાસાઈટ ફેલાયું, મેક્સિકોમાં નોંધાયા 5000થી વધુ કેસ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…
INDIA

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

May 13, 2026
મહારાષ્ટ્રના બારામતીમાં ફરી પ્લેન ક્રેશ, અજિત પવાર સાથે વિમાન દુર્ઘટના અહીં જ ઘટી હતી | Baramati Pla…
INDIA

મહારાષ્ટ્રના બારામતીમાં ફરી પ્લેન ક્રેશ, અજિત પવાર સાથે વિમાન દુર્ઘટના અહીં જ ઘટી હતી | Baramati Pla…

May 13, 2026
પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…
INDIA

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…

May 13, 2026
Next Post
ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ, આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી | Red alert in 7 distric…

ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ, આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી | Red alert in 7 distric...

હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો

હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો

ગણેશજીની સવારી પર ઇંડા ફેંકવાના ગુનામાં વધુ બે ઝડપાયા | Two more arrested for throwing eggs at Ganes…

ગણેશજીની સવારી પર ઇંડા ફેંકવાના ગુનામાં વધુ બે ઝડપાયા | Two more arrested for throwing eggs at Ganes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતરમાં ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતાં રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા | Underground sewer line leaks in La…

લખતરમાં ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતાં રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા | Underground sewer line leaks in La…

7 months ago
જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા | Three lion came to the village of Juna Pa in J…

જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા | Three lion came to the village of Juna Pa in J…

2 weeks ago
સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીએ સિરિયાના નાગરિકની પુછપરછ શરૂ કરી | ahmedabad crime branch get major lea…

સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીએ સિરિયાના નાગરિકની પુછપરછ શરૂ કરી | ahmedabad crime branch get major lea…

9 months ago
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી રાખવાના મુદ્દે બે પક્ષો વચ્ચે માથાકૂટ : મામલો પોલીસમાં પહોંચ્યો | fi…

સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી રાખવાના મુદ્દે બે પક્ષો વચ્ચે માથાકૂટ : મામલો પોલીસમાં પહોંચ્યો | fi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News