gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગણેશજીની સવારી પર ઇંડા ફેંકવાના ગુનામાં વધુ બે ઝડપાયા | Two more arrested for throwing eggs at Ganes…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
ગણેશજીની સવારી પર ઇંડા ફેંકવાના ગુનામાં વધુ બે ઝડપાયા | Two more arrested for throwing eggs at Ganes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ગણેશજીની સવારી પર ઇંડા ફેંકવાના ગુનામાં કાવતરામાં સામેલ બે ભાઇઓને સિટિ  પોલીસે ઝડપી પાડયા છે. આરોપીઓ માફિયા ગેંગના સભ્યો હોવાનું બહાર આવ્યું છે.

સોમવારની રાતે અઢી વાગ્યે પાણીગેટ માંડવી રોડ પરથી પસાર થતી ગણેશજીની શોભાયાત્રાને ટાર્ગેટ બનાવી આરોપીઓેએ ઇંડા ફેંક્યા હતા. આ ગુનામાં સિટિ પોલીસે અત્યારસુધી એક સગીર સહિત ત્રણને ઝડપી પાડયા હતા. બે આરોપીઓ રિમાન્ડ પર છે. તપાસ દરમિયાન સિટિ  પી.આઇ. આર.બી. ચૌહાણે વધુ બે આરોપીઓ (૧) જુનેદ ઉર્ફે મોટો મગર હનિફભાઇ મલેક તથા (૨) જાવેદ ઉર્ફે નાનો મગર હનિફભાઇ મલેક ( બંને રહે. ખાનગાહ મહોલ્લો, વાડી)ની ધરપકડ કરી છે. ગુનાને અંજામ આપતા પહેલા આરોપીઓ રાતે દોઢ  વાગ્યે વાડી ખાનગાહ મહોલ્લામાં ભેગા થયા હતા અને રાતે કોઇ  પણ સવારી નીકળે તેને ટાર્ગેટ કરીને ઇંડા ફેંકવાની યોજના ઘડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
મહેસૂલ તલાટીની પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર, GSSSBએ આપી માહિતી | Revenue Talati preliminary exam d…

મહેસૂલ તલાટીની પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર, GSSSBએ આપી માહિતી | Revenue Talati preliminary exam d...

અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: ખેડૂતોમાં ખુશીનો માહોલ | Farmers happy as good rains fall …

અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: ખેડૂતોમાં ખુશીનો માહોલ | Farmers happy as good rains fall ...

વતન જવા માંગતા મુસાફરો માટે વડોદરા – કોલકાતા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Special train will run b…

વતન જવા માંગતા મુસાફરો માટે વડોદરા - કોલકાતા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Special train will run b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પિકલ બોલ કોર્ટ સાથે નિકોલ વોર્ડમાં ૩૦ કરોડના ખર્ચે મિની સ્પોટર્સ કોમ્પલેકસ બનશે | With pickle ball c…

11 months ago
કાનપુર દેહાતમાં ભાજપના સાંસદ ભોલે સિંહ અને પૂર્વ સાંસદ અનિલ શુક્લા બેઠકમાં બાઝ્યા | bjp mp bhole sin…

8 months ago
અડાલજ-ઝુંડાલ હાઇવે ઉપર ટ્રકની અડફેટે મોપેડ સવાર મહિલાનું મોત | Woman riding moped dies after being h…

4 months ago
મહેસાણામાં કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં IB અધિકારીઓ ઘૂસી જતાં ભારે હોબાળો, કોંગ્રેસનો ટોણો-‘પોલીસ કેસર…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News