gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પહલગામ હુમલાનો બદલો લેવામાં આવશે’, જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાનું મોટું નિવેદન | stateme…

G METRO NEWS by G METRO NEWS
April 23, 2025
in INDIA
0 0
0
‘પહલગામ હુમલાનો બદલો લેવામાં આવશે’, જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાનું મોટું નિવેદન | stateme…
0
VIEWS
Share on FacebookShare on Twitter

J&K LG Manoj Sinha Statement : જમ્મુ કાશ્મીરના પહલગામમાં ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે,  જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ ગુસ્સામાં અને શોકમાં છે. હુમલાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા જવાબી કાર્યવાહીની તૈયારીઓ કરાઈ રહી છે. જ્યારે આજે બુધવારે (23 એપ્રિલ) પહલગામ હુમલાને લઈને ઉપરાજ્યપાલ મનોજ સિન્હાનું મોટું નિવેદન સામે આવ્યું છે.

‘પહલગામ હુમલાનો બદલો લેવામાં આવશે’

આતંકી હુમલાને લઈને આજે બુધવારે સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠકમાં આપેલા નિર્દેશોનું તાત્કાલિક પાલન કરાશે.  બેઠકમાં મનોજ સિન્હાએ કહ્યું કે, ‘પહલગામ હુમલાનો બદલો લેવામાં આવશે.’

આ પણ વાંચો: LIVE: વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક, થોડીવારમાં વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ

વડાપ્રધાન આવાસ પર CCSની બેઠક

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને વડાપ્રધાન આવાસ પર સુરક્ષા મામલાઓની કેબિનેટ કમિટી (CCS)ની બેઠક શરૂ થઈ છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી એસ.જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ હાજર છે. બેઠકમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે.

પણ વાંચો: VIDEO: ‘અમને તારા પર ગર્વ રહેશે…’, લેફ્ટનન્ટ વિનયના દેહને જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી પત્ની

આતંકી હુમલામાં 28 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરમાં પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પર આતંકવાદીઓએ ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) મોટો હુમલો કર્યો હતો. પાંચ આતંકવાદીઓ ત્યાંના રિસોર્ટમાં ઘૂસી ગયા અને એક પછી એક પ્રવાસીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓના નામ અને ધર્મ પૂછ્યા પછી તેમને ગોળી ધરબી દીધી. આતંકવાદીઓએ લગભગ 20થી 25 મિનિટ સુધી આ ખૂની ખેલ ખેલ્યો અને પછી જંગલ તરફ નાસી છૂટ્યા. આ હુમલામાં 28 લોકોના મોત થયા. પહલગામમાં થયેલા આ ભયાનક નરસંહાર બાદ લોકોમાં ભયનો માહોલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ | MP Shocker: …
INDIA

પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ | MP Shocker: …

February 14, 2026
હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ …
INDIA

હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ …

February 14, 2026
લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…
INDIA

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…

February 14, 2026
Next Post
LIVE: વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક પૂર્ણ, અઢી કલાક સુધી થઈ ચર્ચા | pahalgam attack pm mo…

LIVE: વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક પૂર્ણ, અઢી કલાક સુધી થઈ ચર્ચા | pahalgam attack pm mo...

જમ્મુ કાશ્મીરના તંગમર્ગમાં સેના અને આતંકીઓ વચ્ચે ભયંકર અથડામણ, બારામૂલામાં બે ઘૂસણખોર ઠાર | Jammu an…

જમ્મુ કાશ્મીરના તંગમર્ગમાં સેના અને આતંકીઓ વચ્ચે ભયંકર અથડામણ, બારામૂલામાં બે ઘૂસણખોર ઠાર | Jammu an...

VIDEO: રોબર્ટ વાડ્રાના ‘મુસ્લિમને કમજોર’ વાળા નિવેદન બાદ ભાજપ ભડકી, માફીની કરી માગ | bjp reaction on…

VIDEO: રોબર્ટ વાડ્રાના 'મુસ્લિમને કમજોર' વાળા નિવેદન બાદ ભાજપ ભડકી, માફીની કરી માગ | bjp reaction on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વકરતાં ગ્લોબલ માર્કેટ હચમચ્યું, ભારતીય શેરબજારમાં ‘બ્લેક મંડે’ની શક્યતા! | i…

ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વકરતાં ગ્લોબલ માર્કેટ હચમચ્યું, ભારતીય શેરબજારમાં ‘બ્લેક મંડે’ની શક્યતા! | i…

8 months ago
ધ્રાંગધ્રા હાઈવે પરથી બે ગાડીમાંથી 4 બંદૂક અને 41 કારતૂસ સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with…

ધ્રાંગધ્રા હાઈવે પરથી બે ગાડીમાંથી 4 બંદૂક અને 41 કારતૂસ સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with…

2 months ago
કાર પર ‘સાંસદ’ લખેલું અને ઓળખ ધારાસભ્ય તરીકે આપી, આગ્રામાં 18 દિવસથી હોટેલમાં ફ્રીમાં રહેતો નકલી નેત…

કાર પર ‘સાંસદ’ લખેલું અને ઓળખ ધારાસભ્ય તરીકે આપી, આગ્રામાં 18 દિવસથી હોટેલમાં ફ્રીમાં રહેતો નકલી નેત…

3 months ago
વડોદરા કોર્પોરેશન દ્વારા બાકી રહેલા 11 તળાવોની કામગીરીનું આયોજન હાથ ધરશે | Vadodara Corporation will…

વડોદરા કોર્પોરેશન દ્વારા બાકી રહેલા 11 તળાવોની કામગીરીનું આયોજન હાથ ધરશે | Vadodara Corporation will…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News