gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પહેલી જાન્યુઆરીથી આઠમું પગાર પંચ, 2026માં કેટલું વધશે સરકારી કર્મચારીઓનું વેતન? | 8th pay commission…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in Business
0 0
0
પહેલી જાન્યુઆરીથી આઠમું પગાર પંચ, 2026માં કેટલું વધશે સરકારી કર્મચારીઓનું વેતન? | 8th pay commission…
0
VIEWS
Share on FacebookShare on Twitter

8th Pay Commission Latest News: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 31 ડિસેમ્બર, 2025ની તારીખ અત્યંત નિર્ણાયક સાબિત થશે, કારણ કે આ દિવસે સાતમા પગાર પંચની મુદત સત્તાવાર રીતે સમાપ્ત થઈ રહી છે. આ સાથે જ આઠમા પગાર પંચની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. નોંધનીય છે કે ઑક્ટોબર  2025માં કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી દીધી છે. આ પંચને નવેમ્બર 2025થી લગભગ 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેમાં તે પગાર, ભથ્થાં અને પેન્શન સંબંધિત પોતાની ભલામણો સરકારને સોંપશે.

કેબિનેટની મંજૂરી બાદ જ મળશે એરિયર્સ

જોકે 1 જાન્યુઆરી, 2026એ નવા પગાર માળખા માટેની સત્તાવાર તારીખ હશે, પણ કર્મચારીઓના ખાતામાં આ વધારો આવતા થોડો સમય લાગી શકે છે. ઈતિહાસ પર નજર કરીએ તો, અમલીકરણની તારીખ અને ખરેખર પગાર મળવા વચ્ચે હંમેશા મોટો અંતર રહે છે. 7મા પગાર પંચ વખતે પણ પગાર જાન્યુઆરી 2016થી લાગુ થયો હતો, પરંતુ કેબિનેટની લીલી ઝંડી જૂન મહિનામાં મળ્યા બાદ જ કર્મચારીઓને એરિયર્સ અને વધેલો પગાર મળવાની શરૂઆત થઈ હતી.

પગારમાં કેટલો વધારો થશે?

હવે સવાલ એ છે કે 8મા પગાર પંચમાં પગાર કેટલો વધી શકે છે. હાલમાં કોઈ સત્તાવાર આંકડો નથી, પરંતુ જૂના પગાર પંચોના આધારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

6ઠ્ઠું પગાર પંચ: સરેરાશ 40% જેટલો વધારો થયો હતો.

7મું પગાર પંચ: વધારો આશરે 23-25% રહ્યો હતો, જેમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું.

8મું પગાર પંચ: પ્રાથમિક અંદાજ મુજબ 20%થી 35% સુધીનો વધારો થઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટર 2.4થી 3.0ની વચ્ચે રહેવાની શક્યતા છે, જેનાથી ખાસ કરીને નીચલા સ્તરના કર્મચારીઓને સારો ફાયદો મળી શકે છે.

આ પણ વાંચો: Gold Silver Price : સોના-ચાંદીની કિંમતોએ જૂના તમામ રેકોર્ડ તોડ્યા, સતત બીજા દિવસે ઑલ ટાઈમ હાઈ

અંતિમ નિર્ણય અને રાહ

જોકે, અંતિમ નિર્ણય આગામી મહિનાઓમાં મોંઘવારીનું સ્તર, સરકારની આર્થિક સ્થિતિ, ટેક્સની આવક અને રાજકીય સંતુલન જેવી બાબતો પર નિર્ભર રહેશે. જાણકારોનું માનવું છે કે સરકાર કર્મચારીઓને ‘ફીલ-ગુડ’ અનુભવ કરાવતો વધારો આપવાનો પ્રયત્ન કરશે, પરંતુ ભથ્થાં અને DA(મોંઘવારી ભથ્થા)માં ફેરફારો ખૂબ વિચારીને કરશે. હાલમાં એટલું નક્કી મનાય છે કે જાન્યુઆરી 2026 માત્ર સંદર્ભ તારીખ હશે, જ્યારે વાસ્તવિક પગાર વધારો અને એરિયર્સ સંભવતઃ 2026-27 દરમિયાન મળશે. એટલે કે, કર્મચારીઓએ આશા રાખવી જોઈએ, પરંતુ થોડી રાહ જોવા પણ તૈયાર રહેવું પડશે.

પહેલી જાન્યુઆરીથી આઠમું પગાર પંચ, 2026માં કેટલું વધશે સરકારી કર્મચારીઓનું વેતન? 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
જુગારમાં દેવું થઈ જતા સ્કૂટર ચોરી કરવા માંડી, 5 મહિનામાં 6 સ્કૂટર ચોર્યા..ગીરવી મૂકી દેતો હતો | yout…

જુગારમાં દેવું થઈ જતા સ્કૂટર ચોરી કરવા માંડી, 5 મહિનામાં 6 સ્કૂટર ચોર્યા..ગીરવી મૂકી દેતો હતો | yout...

મોડી રાત્રે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઊભેલી લક્ઝરીમાં પાછળથી ટ્રક ઘૂસી જતા એકનું મોત, પાંચને…

મોડી રાત્રે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઊભેલી લક્ઝરીમાં પાછળથી ટ્રક ઘૂસી જતા એકનું મોત, પાંચને...

જોડીયાના માવનું ગામ તથા અંબાલા ગામમાં ઘેટા બકરાની ચોરી કરનાર ગેંગનો એક સભ્ય એલસીબીના હાથે ઝડપાયો : અ…

જોડીયાના માવનું ગામ તથા અંબાલા ગામમાં ઘેટા બકરાની ચોરી કરનાર ગેંગનો એક સભ્ય એલસીબીના હાથે ઝડપાયો : અ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંબલી વિસ્તારમાં સ્વિમિંગપુલ નથી, બોડકદેવ વોર્ડમાં ૧૦ કરોડના ખર્ચે જીમ્નેશિયમ,સ્વિમિંગપુલ બનાવાશે | …

આંબલી વિસ્તારમાં સ્વિમિંગપુલ નથી, બોડકદેવ વોર્ડમાં ૧૦ કરોડના ખર્ચે જીમ્નેશિયમ,સ્વિમિંગપુલ બનાવાશે | …

4 months ago
વડોદરામાં ક્રોકોડાઈલ પાર્ક પ્રોજેક્ટનું બાળ મરણ રૂા.2.78 કરોડનો ખર્ચ પાણીમાં ગયો… | Child death of…

વડોદરામાં ક્રોકોડાઈલ પાર્ક પ્રોજેક્ટનું બાળ મરણ રૂા.2.78 કરોડનો ખર્ચ પાણીમાં ગયો… | Child death of…

8 months ago
દક્ષિણ ગુજરાત ઝોનના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ લઈને આવનારા આચાર્યનું શાળાના વિદ્યાર્થીઓએ કર્યું સન્માન | …

દક્ષિણ ગુજરાત ઝોનના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ લઈને આવનારા આચાર્યનું શાળાના વિદ્યાર્થીઓએ કર્યું સન્માન | …

10 months ago
વાડી ડી સ્ટાફના બે પોલીસ જવાનોની હેડ ક્વાર્ટર બદલી | transferre of two police personnel of Wadi D st…

વાડી ડી સ્ટાફના બે પોલીસ જવાનોની હેડ ક્વાર્ટર બદલી | transferre of two police personnel of Wadi D st…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News