gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાનનું એરસ્પેસ બંધ થતાં ભારત પર કેવી અસર થશે? 2019માં થયું હતું 700 કરોડનું નુકસાન | How will …

G METRO NEWS by G METRO NEWS
April 25, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાનનું એરસ્પેસ બંધ થતાં ભારત પર કેવી અસર થશે? 2019માં થયું હતું 700 કરોડનું નુકસાન | How will …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pakistani Air Space Block : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ અનેક મોટા નિર્ણયો લીધા હતા. ભારત સરકારે સિંધુ જળ સંધિ પર રોક લગાવી છે. અટારી બોર્ડર બંધ કરી દેવામાં આવી અને ભારતમાં રહેતા નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ પાકિસ્તાન સાથે તણાવ વધી ગયો છે. ઉતાવળમાં ભારતનું અનુકરણ કરીને પાકિસ્તાને વાઘા બોર્ડર બંધ કરી દીધી અને શિમલા સંધિ રદ કરી છે. તેવામાં ભારતીય ફ્લાઇટ્સ માટે પાકિસ્તાને એર સ્પેસ પણ બંધ કરી દીધું છે. 

જમ્મુ-કાશ્મીરના પહલગામના હુમલા બાદ ભારતીય એરલાઇન્સ માટે પાકિસ્તાન એરસ્પેસ બંધ કરાયું છે, ત્યારે ભારતીય એરલાઈન્સે નોટિફિકેશ જારી કર્યું છે અને જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે કોઈ અન્ય રૂટથી આવવું પડશે. ફ્લાઇટ્સમાં વિલંબ થશે અને વિમાનના આવનગમનમાં ફેરફાર થશે. ચાલો જાણીએ કે કયા રૂટ માટે ભાડા મોંઘા હોઈ શકે છે.

હવાઈ ભાડામાં વધારો થવાની શક્યતા

પાકિસ્તાન એરસ્પેસ બંધ થવાથી ભારતથી યુરોપ, ઉત્તરી અમેરિકા અને મધ્ય પૂર્વ માટે ફ્લાઈટ્સના ટાઈમિંગ, રૂટ અને ભાડાને અસર થશે. એરલાઇન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘હાલના ધોરણે વૈકલ્પિક હવાઈ માર્ગોની તપાસ શરૂ છે. દિલ્હી અને મુંબઈ જેવા મુખ્ય જગ્યાએથી યુરોપ અને ઉત્તરી અમેરિકા માટે જનારી ફ્લાઈટ્સમાં ખામી જોવા મળી શકે છે. આ ઉપરાંત મધ્ય પૂર્વ તરફ ઉડાન ભરતાં વિમાનો પણ પ્રભાવિત થશે. સંચાલન ખર્ચમાં વધારાને કારણે હવાઈ ભાડામાં વધારો થવાની શક્યતા છે.’

આ પણ વાંચો: સિંધુ જળ સંધિ ખતમ કરવાનો પ્લાન તૈયાર, ત્રણ તબક્કામાં લાગુ થશે નિર્ણય, જાણો શું થશે હવે પાકિસ્તાનનું

સમગ્ર મામલે Indigo અને એર ઈન્ડિયાએ મુસાફરોને પહેલાથી આની જાણકારી આપી દીધી છે અને સોશિયલ મીડિયા માધ્યમ ‘x’ પર પોસ્ટ કરીને કેટલીક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને ‘વૈકલ્પિક લાંબા રૂટ’ લેવાને કારણે ફેરફારનો સામનો કરવો પડશે.

2019માં શું થયું હતું?

નોંધનીય છે કે, 2019માં એરસ્પેસ બંધ થવાને કારણે એરલાઇન્સને લગભગ 700 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, જેમાં મુસાફરોને 8% થી 40% સુધીના ભાડામાં વધારો સહન કરવો પડ્યો હતો. દિલ્હી અને મુંબઈ જેવા મુખ્ય હબથી સંચાલિત ફ્લાઇટ્સ ખાસ કરીને પ્રભાવિત થવાની ધારણા છે. કારણ કે તેમને પશ્ચિમ તરફ જતા પહેલા ગુજરાત અથવા મહારાષ્ટ્ર થઈને તેમના રૂટ લંબાવવા પડશે. જેના કારણે મુસાફરોને અસુવિધા થશે અને એરલાઇન્સ માટે કાર્યકારી તણાવ વધશે.

અકાશા એરે શું કહ્યું?

અકાશા એરે કહ્યું હતું કે, ‘પાકિસ્તાન એરસ્પેસ પરથી પસાર થતાં ફ્લાઈટ્સનો રૂટ બદલવાનો નિર્ણય લીધો છે. અમે આશા છે કે, અમારી કામગીરી પર કોઈ ખાસ અસર નહી પડે અને જેના કારણે અમારા મુસાફરોને કોઈ પ્રકારની અસુવિધા નહી થાય.’

આ પણ વાંચો: રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક કાર્યરત રહેશે, પાકિસ્તાને એર સ્પેસ બંધ કરતા વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

રાજકોટ એરપોર્ટને 24 કલાક કાર્યરત રહેશે

જમ્મુ-કાશ્મીરના પહલગામના હુમલા બાદ ભારતીય એરલાઇન્સ માટે પાકિસ્તાન એરસ્પેસ બંધ કરાયું છે, ત્યારે હવે દિલ્હી એરપોર્ટ અને એર ઇન્ડિયા પર સૌથી વધુ અસર પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જેને લઈને ગુજરાતના રાજકોટ એરપોર્ટને 24 કલાક કાર્યરત કરવાની પરવાનગી ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે. પાકિસ્તાને ભારતના વિમાનો માટે એરસ્પેસ બંધ કર્યું હોવાથી ભારતીય એરલાઇન્સે ટાઈમ ટેબલ અનુસરવા અને રદ કરવાને લઈને પ્રયાસો શરૂ કરી દીધા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…
INDIA

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…

March 27, 2026
લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…
INDIA

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…

March 27, 2026
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…
INDIA

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…

March 27, 2026
Next Post
આતંકવાદીઓ ઘૂસ્યા જ કઈ રીતે? જવાબદાર કોણ?, પહલગામ હુમલા અંગે કોંગ્રેસના 6 સવાલ | Congress 6 questions…

આતંકવાદીઓ ઘૂસ્યા જ કઈ રીતે? જવાબદાર કોણ?, પહલગામ હુમલા અંગે કોંગ્રેસના 6 સવાલ | Congress 6 questions...

અમેરિકામાં મોટી સંખ્યામાં કંપનીઓ નાદાર થઈ, 15 વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો | A large number of companies …

અમેરિકામાં મોટી સંખ્યામાં કંપનીઓ નાદાર થઈ, 15 વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો | A large number of companies ...

મુન્દ્રા ડ્રગ્સ કેસના નાણાં આતંકીઓને ભંડોળ આપવામાં વપરાયાનો NIAનો દાવો | NIA claims that money from …

મુન્દ્રા ડ્રગ્સ કેસના નાણાં આતંકીઓને ભંડોળ આપવામાં વપરાયાનો NIAનો દાવો | NIA claims that money from ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ટાઉન હોલ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં 1200 નાગરીકોએ લાભ લીધો | 12…

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ટાઉન હોલ ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં 1200 નાગરીકોએ લાભ લીધો | 12…

3 weeks ago
બગદાણા કેસમાં SITની રચના: પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓની ગાંધીનગરમાં રજૂઆત બાદ આદેશ…

બગદાણા કેસમાં SITની રચના: પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓની ગાંધીનગરમાં રજૂઆત બાદ આદેશ…

3 months ago
વડોદરામાં નશામાં ધુત પોલીસકર્મી ઝડપાયો, દારુબંધીના કાયદાના ઉડાવ્યા ધજાગરા | gujarat prohibition law …

વડોદરામાં નશામાં ધુત પોલીસકર્મી ઝડપાયો, દારુબંધીના કાયદાના ઉડાવ્યા ધજાગરા | gujarat prohibition law …

6 months ago
BIG NEWS: PM મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે કરી મુલાકાત | operation sindoor prime minister …

BIG NEWS: PM મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે કરી મુલાકાત | operation sindoor prime minister …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News