gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાનમાં પેટ્રોલ લીટર દીઠ પાક. રૂા. 265.45 ઉપર સ્થિર : ડીઝલ 6 રૂપિયા વધીને 284.44 સુધી પહોંચ્યું…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાનમાં પેટ્રોલ લીટર દીઠ પાક. રૂા. 265.45 ઉપર સ્થિર : ડીઝલ 6 રૂપિયા વધીને 284.44 સુધી પહોંચ્યું…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાક.માં બુદ્ધિ સહિત તમામની ખેંચ છે : નિરીક્ષકો

પાકિસ્તાનમાં પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘુ જોકે બંનેના ભાવ સામાન્ય નાગરિકના શ્વાસ ઉડાડી દે તેવા છે, ત્યાં કશું સસ્તું નથી

નવી દિલ્હી: પાકિસ્તાનની સમવાયતંત્રી સરકારે પેટ્રોલના ભાવ પાકિસ્તાની રૂપિયામાં ૨૬૫.૪૫ લીટર દીઠ રાખ્યા છે. તેમાં કશો ફેરફાર કર્યો નથી. પરંતુ ત્યાં ડીઝલના ભાવ લીટર દીઠ ૬ રૂા. વધીને ૨૭૮.૪૪ માંથી ૨૮૪.૪૪ થયા છે. જીયો ન્યૂઝે શનિવારે સાંજે પાકિસ્તાનનાં નાણાં મંત્રાલયે પ્રસિદ્ધ કરેલું જાહેરનામું ટાંકતાં આ પ્રમાણે જણાવ્યું હતું.

આ મહીનાના પ્રારંભે સરકારે હાઈ-સ્પીડ-ડીઝલના ભાવમાં પાકિસ્તાની રૂપિયા ૬નો વધારો જાહેર કરી ડીઝલના રૂા. ૨૭૮.૪૪ થી ઉંચકી ૨૮૪.૪૪ જાહેર કર્યા છે. ૧લી નવેમ્બરે સરકારે પેટ્રોલના ભાવ ૨.૪૩ (પાક) રૂા. વધારી ૨૬૫.૪૪ કર્યા હતા. તેમાં આ વખતે કોઈ વધારો જાહેર કર્યો નથી. આમ છતાં ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સામાન્ય માનવીના શ્વાસ ચઢાવી દે તેવા છે.

‘ધી ન્યૂઝ ઈન્ટરનેશનલ’ જણાવે છે કે, ગલ્ફ વિસ્તારમાંથી ડીઝલનો પૂરવઠો ઘટતાં ૧૬મી નવેમ્બરથી તેમાં ૯.૬૦ સુધી વધી જશે તેમ ઉદ્યોગો માનતા હતા, પરંતુ માત્ર ૬ રૂપિયા (પાક.)નો વધારો થતાં ઉદ્યોગોએ થોડી રાહત અનુભવી છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ પંજાબ તો ઘઉંનો ‘કોઠાર’ કહેવાય છે. જ્યારે સિંધુ તો મૂળ ત્રિકોણ ચોખાનો ભંડાર કહેવાય છે, છતાં પાકિસ્તાનમાં ઘઉં ૮૦ રૂા. કિલો અને ચોખા ૧૦૦ રૂા.થી ઉપર કીલોદીઠ પહોંચી ગયા છે. શાકભાગી પણ અસામાન્ય મોંઘા થઈ ગયા છે, તેથી કેટલાક નિરીક્ષકોએ ગજબનો કટાક્ષ કર્યો હતો કે પાકિસ્તાનમાં બુદ્ધિ સહિત દરેક વસ્તુની ખેંચ જ રહેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
બિહારમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50%થી વધુ સામે ક્રિમિનલ કેસ, જેમાં સૌથી વધુ અનંતસિંહ સામે

દિલ્હી વિસ્ફોટની તપાસ છ રાજ્યો સુધી પહોંચી, 15 ડોક્ટરો સકંજામાં | Delhi blast investigation reaches …

દિલ્હી વિસ્ફોટની તપાસ છ રાજ્યો સુધી પહોંચી, 15 ડોક્ટરો સકંજામાં | Delhi blast investigation reaches ...

ચીનનું દક્ષિણ ચીન સમુદ્ર પર બોંબ વર્ષા કરતા યુદ્ધ વિમાનો સાથે પેટ્રોલિંગ | china holds bomber petrol…

ચીનનું દક્ષિણ ચીન સમુદ્ર પર બોંબ વર્ષા કરતા યુદ્ધ વિમાનો સાથે પેટ્રોલિંગ | china holds bomber petrol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના ઉનામાં ધમધમતી નકલી બીએડ કોલેજ પકડાઈ! NCTEના મંજૂરી પત્ર જ બોગસ | fake bed college exposed u…

4 months ago
કંથારિયાની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત | Woman dies after being hit by unknown vehicle…

7 months ago
ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો, 4 જગ્યાએ કરાશે માઈનિંગ, કિંમત હજારો કરોડોમાં ઉપજશે | Huge Gold Rese…

1 week ago
આજવા રોડના ફ્લેટમાંથી 10.42 લાખની ઇ સિગારેટનો જથ્થો પકડાયો, ચાઇના કનેક્શન ખુલ્યું | E cigarettes wor…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News