gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ભૂવાએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં ગુનો | Jamnagar man commits crime after threate…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
જામનગરના ભૂવાએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં ગુનો | Jamnagar man commits crime after threate…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગોંડલ પંથકની પરિણીતાના ઘરે ધાર્મિક વિધિ વેળા નંબર લીધો હતો : પરિણીતા સાથે  વાતચીતવાળા વીડિયો કોલમાંથી ન્યુડ વીડિયો બનાવી પરિણીતાના પતિને મોકલ્યા બાદ ધમકી આપી

 ગોંડલ, : ગોંડલ પંથકની પરિણીતાના ઘરે ધામક વિધિ કરવા આવેલા જામનગરના ભુવાએ  પરિણીતા સાથે વાતચીત  થયેલા સ્ક્રીન રેકોડગના વિડીયો કોલ સાથે ચેડા કરી તેને ન્યુડ વિડીયોમાં પરિવર્તિત કરી પરિણીતાના પતિને મોકલ્યા બાદ  સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપતા  તાલુકા પોલીસે જામનગરના કથિત  ભુવા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

મહિલા ફરીયાદીએ જણાવ્યું હતું કે, જામનગરનો મહેશ ચૌહાણ તેમના ઘરે ધામક વિધિ કરવા ભુવા તરીકે આવ્યો હતો ત્યારે પરિણીતાને ઓળખાણ થઈ હતી. ત્યારબાદ  બંનેએ ધામક બાબતે વાતચીત માટે મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. એ પછી ઢોંગી ભુવાએ પરિણીતાને ફોન, વીડિયો કોલ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ ભુવાના ઈરાદા પ્રત્યે શંકા ઉપજતા તેણે વાતચીત બંધ કરી દીધી હતી.

આથી ઉશ્કેરાયેલા ભૂવાએ પરિણીતા સાથે વિડીયો કોલમાં થયેલી વાતચીતના રેકોર્ડિંગ કરેલા વિડિયોને એડિટ કરી ન્યુડ બનાવી નાખ્યો હતો. બાદ ભુવાએ બોગસ ફેસબુક આઇડી બનાવી નાખ્યું હતું. ભુવાએ ફેસબુક આઇડી પરથી પરિણીતાનો એડિટ કરેલો અશ્લીલ વિડીયો તેણીના પતિને મોકલ્યો હતો.જે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.ચારિત્ર અંગે આળ મૂકી ધમકી ભર્યા મેસેજ કરતા અંતે પરણીતાએ ગોંડલ તાલુકા પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે આરોપીની  ધરપકડ કરવા તજવીજ આદરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉકળતી ગરમીમાં મુસાફરોને રાહત: ભાવનગર મંડળના જૂનાગઢ સ્ટેશન પર નિઃશુલ્ક છાશનું વિતરણ
GUJARAT

May 18, 2026
ગોધરા: SOGએ ₹86 લાખની વ્હેલ માછલીની ઊલટી સાથે બે શખસોને ઝડપી પાડ્યા | Godhra SOG Seizes ₹86 Lakh Amb…

સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો: ‘બારદાન’ની અછતનું તંત્રનું રટણ, 1 મહિનામાં માત્ર 4 ખેડૂ…

Next Post
AI અપનાવવામાં ભારત 92% દર સાથે વિશ્વમાં નંબર વન | India ranks first in the world in AI adoption with…

AI અપનાવવામાં ભારત 92% દર સાથે વિશ્વમાં નંબર વન | India ranks first in the world in AI adoption with...

ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged…

ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged...

મહત્વના પેટ્રોકેમિકલ પ્રોડકટસને 30 જૂન સુધી કસ્ટમ્સ ડયૂટીમાં સંપૂર્ણ મુક્તિ | Complete exemption fro…

મહત્વના પેટ્રોકેમિકલ પ્રોડકટસને 30 જૂન સુધી કસ્ટમ્સ ડયૂટીમાં સંપૂર્ણ મુક્તિ | Complete exemption fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરના કાળાનાળા વિસ્તારના બંધ મકાનમાંથી દારૂનો જથ્થો પકડાયો | A quantity of liquor was seized from a…

5 months ago
એમ.એસ.યુનિ.ના ઐતિહાસિક ગુંબજનું લોકાર્પણ વધુ એક વખત પાછંુ ઠેલાયું | restoration of msu dome in delay

8 months ago
ગુજરાતમાં આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી, 28-29 સપ્ટેમ્બરે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains…

સિહોરમાં રૂ. 200 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઉજાગર થયું | Rs 200 crore bogus billing scam exposed in …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News