gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણીધ્રા નજીક રસાયણ યુક્ત કેફી પીણું પીનાર વધુ એક યુવાનનું મોત | Another youth dies after drinking c…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
પાણીધ્રા નજીક રસાયણ યુક્ત કેફી પીણું પીનાર વધુ એક યુવાનનું મોત | Another youth dies after drinking c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ત્રણ દિવસની સારવાર બાદ દમ તોડી દીધો

જો કે પોલીસના રેકર્ડ પર મોતના કારણમાં બીમારીનો ઉલ્લેખ, પરિવારે પણ અગાઉથી બીમારી હોવાનું નિવેદન આપ્યું

જૂનાગઢ: માળિયા હાટીના તાલુકાના પાણીધ્રા નજીક રસાયણયુક્ત કેફી પીણું પીવાથી બે શ્રમિકના મોત થયા હતા જ્યારે અન્ય પાંચને સારવારમાં ખસેડાયા હતા, જેમાંથી પાણીધ્રાના યુવાનનું આજે વહેલી સવારે મોત થયુ હતું. જો કે રેકર્ડ પર બીમારીના કારણે મોત થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે મૃતક યુવાનના પરિવારે પણ અગાઉથી બીમારી હોવાનું નિવેદન આપ્યું છે.

પાણીધ્રાના પાટિયા પાસે આવેલી હોટલમાંથી કેફી પીણું લઈ પીનાર એક મહારાષ્ટ્રના અને એક રાજસ્થાનના શ્રમિકનું મોત થયુ હતું. તેમાંથી એકની તો અંતિમવિધિ કરવામાં આવી હતી. રાજસ્થાનના શ્રમિકનું પી.એમ. કરવામાં આવ્યું હતું જેમાં હૃદય બંધ થઈ જવાથી મોત થયાનું કારણ આપવામાં આવ્યું હતું. જ્યારે કેફી પીણું પીનાર એક મહિલા સહિત પાંચને સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી બેની તબિયત સારી થઈ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, જ્યારે મહિલા અને એક યુવાન સારવાર હેઠળ હતા.

આજે વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં દાખલ પાણીધ્રાના કમલેશ કાના કરગઠીયા (ઉ.વ.૪૨)નું મોત થયુ હતું. જે તે વખતે તેના સબંધીએ પાણીધ્રા પાટિયા પાસેથી કેફી પીણું પીધા બાદ તેની તબિયત લથડી હોવાનું જણાવ્યું હતું. આ યુવાનનું મોત થતા પોલીસે રેકર્ડ પર આકસ્મિક મોતની નોંધ કરી છે તેમાં બીમારીના કારણે મોત થયાનો ઉલ્લેખ કર્યો છે.

આ અંગે માળિયા પોલીસ અને માંગરોળ ડીવાયએસપીએ જણાવ્યું હતું કે મૃતક યુવાનના પરિવારજનોએ યુવાનને ફેંફસાની અને અન્ય બીમારી હતી. આથી બીમારીના કારણે મોત થયાનું નિવેદન આપ્યું છે.

પોલીસ તપાસમાં પાણીધ્રા પાટિયા નજીક હોટલ ધરાવતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, તેણે અગરબત્તી બનાવવાના  કેમિકલમાં  પાણી ભેળવી દારૂ તરીકે વેંચાણ કર્યું હોવાની કબૂલાત આપી હતી. પોલીસે મિથેનોલ ન હોવાનુ અને લઠ્ઠાકાંડ હોવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ કેમિકલયુક્ત પાણીને દારૂના નામે વેંચાણ કરવામાં આવ્યું હતું તે પીવાથી પંચની તબિયત લથડી હતી તેમાં પાણીધ્રાનો આ યુવાન પણ દાખલ હતો. આ યુવાનનું પી.એમ.કરવામાં આવ્યું છે અને તેના વિશેરા તપાસ માટે મોકલવામાં આવ્યા છે તેમાં શુ આવે છે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
લતીપર ગામે દારૂની લત અંગે પિતાએ ઠપકો આપતાં ખેડૂત યુવકે જીવન ટૂંકાવ્યું | young farmer in Latipar vil…

લતીપર ગામે દારૂની લત અંગે પિતાએ ઠપકો આપતાં ખેડૂત યુવકે જીવન ટૂંકાવ્યું | young farmer in Latipar vil...

ગોંડલના શેમળામાં તળાવમાં ડૂબી જતાં મામા-ફોઈનાં ત્રણ બાળકોના કરૂણ મોત | Three children tragically die…

ગોંડલના શેમળામાં તળાવમાં ડૂબી જતાં મામા-ફોઈનાં ત્રણ બાળકોના કરૂણ મોત | Three children tragically die...

અમિત ખૂંટ આપઘાત કેસના આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત | Amit Khunt suicide case accused Pooja Ra…

અમિત ખૂંટ આપઘાત કેસના આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત | Amit Khunt suicide case accused Pooja Ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર મનપાએ વધુ 3 બાકીદારોની મિલકત સીલ કરી | Surendranagar Municipal Corporation seals the pr…

સુરેન્દ્રનગર મનપાએ વધુ 3 બાકીદારોની મિલકત સીલ કરી | Surendranagar Municipal Corporation seals the pr…

6 months ago
પોલીસ પકડમાં આવેલા દેવાયત ખવડને લઈને મોટા ખુલાસા, SPએ સમગ્ર મામલે આપી માહિતી | Gir Somnath SP gave i…

પોલીસ પકડમાં આવેલા દેવાયત ખવડને લઈને મોટા ખુલાસા, SPએ સમગ્ર મામલે આપી માહિતી | Gir Somnath SP gave i…

1 year ago
વડોદરાવાસીઓને ગુલાબી ઠંડીનો અહેસાસ : તાપમાનનો પારો ફરી એકવાર ગગડીને 15 ડિગ્રી થયો | Vadodara residen…

વડોદરાવાસીઓને ગુલાબી ઠંડીનો અહેસાસ : તાપમાનનો પારો ફરી એકવાર ગગડીને 15 ડિગ્રી થયો | Vadodara residen…

10 months ago
ભારતની સાત મોટા વેપારી દેશોમાં નિકાસ ઘટી જ્યારે અમેરિકામાં 22 ટકા વધી | India’s exports to seven maj…

ભારતની સાત મોટા વેપારી દેશોમાં નિકાસ ઘટી જ્યારે અમેરિકામાં 22 ટકા વધી | India’s exports to seven maj…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News