gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોંડલના શેમળામાં તળાવમાં ડૂબી જતાં મામા-ફોઈનાં ત્રણ બાળકોના કરૂણ મોત | Three children tragically die…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
ગોંડલના શેમળામાં તળાવમાં ડૂબી જતાં મામા-ફોઈનાં ત્રણ બાળકોના કરૂણ મોત | Three children tragically die…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જૂનાગઢથી મહેમાન બનીને બાળકો સાથે પરિવાર રોકાયો હતો

બન્ને પરિવારમાં હૈયાફાટ રૂદન, મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર શેમળાના સરપંચની વાડીએ છેલ્લાં બાર વર્ષથી ખેતમજૂરી કરતો હતો

ગોંડલ: ગોંડલ તાલુકાના સેમળા ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક  ઘટના સામે આવી છે. ગામના તળાવ કાંઠે રમતાં રમતાં પાણીમાં પડી જવાથી મધ્યપ્રદેના શ્રમિક પરિવારના મામા ફઇનાં ત્રણ માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે સદ્નસીબે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો છે. એકસાથે ત્રણ-ત્રણ બાળકોના મોતથી શ્રમિક પરિવાર પર આભ તૂટી પડયંુ હતંુ.

પ્રાપ્ત વિગતો અનુસાર,સેમળા ગામે સરપંચ નીરુભા જાડેજાની વાડીમાં  છેલ્લા બાર વરસથી રહીને ખેતમજૂરી કરી ઘર ગુજરાન ચલાવતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારોના બાળકો  તળાવ કાંઠે રમી રહ્યા હતા. આ દરમિયાન રમતાં-રમતા  બાળકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તળાવની નજીક જ વાડી ધરાવતા નીરુભાને આ ઘટનાની જાણ થતાં તેઓ તુરંત દોડી ગયા હતા. તેમણે બાળકોને બહાર કાઢી ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ ત્રણેય માસૂમોને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહોને પીએમ  માટે ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ગોઝારી ઘટનામાં મોતને ભેટેલા બાળકોમાં મૂળ મછરાજર મધ્યપ્રદેશનો ૬ વર્ષીય અર્જુન ભુરાભાઈ બાબરીયા, મૂળ છોરા (એમ.પી.)નો ૬ વર્ષીય લખન કરસનભાઈ ડામોર અને તેની ૩ વર્ષની સગી બહેન લક્ષ્મી કરસનભાઈ ડામોરનો સમાવેશ થાય છે. મૃતક માસૂમ બાળક અર્જુનનાં પિતા ભુરાભાઇ  બાબરીયા જુ નાગઢ રહે છે. કરશનભાઇ ડામોર તેના બનેવી થતા હોવાથી પરીવાર સાથે થોડા દિવસ મહેમાનગતી માણવાં આવ્યાં હતા. કરશનભાઇ ડામોરને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે, જેમાં લખન અને લક્ષ્મીનાં ડુબી જવાથી મોત થયા છે. રોજીરોટી કમાવવા માટે વતનથી દૂર આવેલા આ ગરીબ પરિવારોના આંગણામાંથી એકસાથે ત્રણ માસૂમોની ચિરવિદાય થતાં પરિવારજનોના હૈયાફાટ રુદનથી હોસ્પિટલ પરિસર ગમગીન બની ગયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
અમિત ખૂંટ આપઘાત કેસના આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત | Amit Khunt suicide case accused Pooja Ra…

અમિત ખૂંટ આપઘાત કેસના આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત | Amit Khunt suicide case accused Pooja Ra...

સાયબર ફ્રોડના આવેલા રૃા.34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs …

સાયબર ફ્રોડના આવેલા રૃા.34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs ...

ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ : ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સને લિટરે રૂ.20નો ફાયદો | E85 fuel launched in Indi…

ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ : ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સને લિટરે રૂ.20નો ફાયદો | E85 fuel launched in Indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ’, RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન | mutual und…

‘રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ’, RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન | mutual und…

1 year ago
સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં જમવા બેઠેલી વિદ્યાર્થિનીની ખુલ્લેઆમ છેડતી | molestation of girl students…

સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં જમવા બેઠેલી વિદ્યાર્થિનીની ખુલ્લેઆમ છેડતી | molestation of girl students…

7 months ago
સાણંદના વિરોચનનગર પાસે ટ્રીપલ અકસ્માત, 2 યુવકો જીવતા ભૂંજાયા | Triple accident near Virochannagar Sa…

સાણંદના વિરોચનનગર પાસે ટ્રીપલ અકસ્માત, 2 યુવકો જીવતા ભૂંજાયા | Triple accident near Virochannagar Sa…

4 months ago
‘NEET પેપર લીક થયું ન હતું, CBI કહેશે ત્યારે જ માનીશું’, સંસદીય સમિતિ સમક્ષ NTA ચીફનું નિવેદન | NEET…

‘NEET પેપર લીક થયું ન હતું, CBI કહેશે ત્યારે જ માનીશું’, સંસદીય સમિતિ સમક્ષ NTA ચીફનું નિવેદન | NEET…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News