gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
કોર્પોરેશન-પાલિકાની ચૂંટણીમાં એક મતદાર 4 મત આપી શકશે | A voter will be able to cast 4 votes in the c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લા-તાલુકા પંચાયતના મતદારો માટે બે અલગ-અલગ ઈવીએમ હશે

ચૂંટણી કર્મચારીઓની તાલીમ શરૃ, મલ્ટી ચોઈસ-સીંગલ ચોઈસ ઈવીએમ મુકાશે

ભાવનગર – ભાવનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મલ્ટી ચોઈસ અને સીંગલ ચોઈસ ઈવીએમમાં મતદારો મતદાન આપશે. મતદાન આપવા આવતા મતદારોને કોઈ અવ્યસ્થા ન થાય તેમજ ચૂંટણી લગતી અન્ય કામગીરી માટે કર્મચારીઓને તાલીમ આપવાનું શરૃ કરાયું છે.

ભાવનગર જિલ્લામાં ૦૩ નગરપાલિકા, ૧૦ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીઓમાં ઈવીએમથી મતદાન થવાનું છે. જેમાં કોર્પોરેશન અને ત્રણ નગરપાલિકામાં એક વોર્ડમાં ચાર-ચાર સભ્ય હોવાથી મલ્ટી ચોઈસ ઈવીએમમાં એક મતદાર ૪ મત આપી શકશે. તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના મતદારો માટે મતદાન મથકોમાં સીંગલ ચોઈસના બે અલગ-અલગ ઈવીએમની વ્યવસ્થા રાખવામાં આવશે. ઈવીએમમાં ચૂંટણી લડતા ઉમેદવારોની સાથે નોટાનો પણ વિકલ્પ ઉપલબ્ધ હશે. વધુમાં સામાન્ય ચૂંટણીમાં જે બેઠકો બિનહરીફ થઈ હશે તેમાં મતદાન કરવાનું રહેશે તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…
GUJARAT

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

April 18, 2026
એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on…

વડોદરા જેલમાં મોન્ટુ નામદારની ‘મોજ’: મોબાઈલ, દારૂ-નોનવેજ મળતું હોવાની ગૃહવિભાગમાં ફરિયાદ | VVIP Trea…

Next Post
એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on…

એસ.ટી.ને માર્ચમાં ઓનલાઈન ટિકિટ બુકિંગથી 2.59 કરોડથી વધુની આવક | ST earned over Rs 2 59 crore from on...

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad…

તમિલનાડુમાં વેકેશન માણવા જતા શિક્ષકોની વાન ખીણમાં ખાબકી, 9ના કરૂણ મોતથી PM મોદી પણ દુઃખી | Tamil Nad...

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o…

20મીએ પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચાલશે | Special train will run between Palitana Bandra o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામ હુમલાથી લઈને સીઝફાયર સુધી… ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર સંસદીય સમિતિને જાણકારી આપશે વિદેશ સચિવ …

11 months ago
ખેતરો બેટમાં ફેરવતાં તૈયાર ખરીફ પાકનો સોથ વળ્યો | As fields turn into fields the ready kharif crop i…

6 months ago
રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના સેંકડો કાર્યકરો રસ્તા પર ઉતરતા હંગામો | Hundreds of BJP Congress workers t…

8 months ago
વિશેષ સત્ર બોલાવો, ભવિષ્યના પડકારો સામે આપણે સૌ એકજૂટ: રાહુલ ગાંધીનો PM મોદીને પત્ર | rahul gandhi a…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News