gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પિઝામાં ફૂગ નીકળતા મહિલાઓનો હોબાળો | Women’s uproar over mold growing on pizza

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in GUJARAT
0 0
0
પિઝામાં ફૂગ નીકળતા મહિલાઓનો હોબાળો | Women’s uproar over mold growing on pizza
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત મળી આવવી અથવા વાસી ખોરાકનું વેચાણ થવાની ઘટનાઓ હવે સામાન્ય બની રહી છે. છાસવારે ગ્રાહકોને આ પ્રકારની સમસ્યાનો કડવો અનુભવ થતો હોય છે. ફરી એક વખત વાસી ખોરાક પીરસાતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે.

માંજલપુરમાં તુલસીધામ ચાર રસ્તા નજીક આવેલ પિજીનોઝ પિઝા આઉટલેટ ખાતે ગઈકાલે રાત્રે ત્રણ મહિલા મિત્રો પોતાના બે બાળકો સાથે અનલિમિટેડ કોમ્બોની ઓફરનો લાભ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને પીરસવામાં આવેલા સલાડમાંથી દુર્ગંધ આવતી હોવાનું ધ્યાનમાં આવતા તેમણે સ્ટાફને ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ સલાડ બદલી આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ પીરસવામાં આવેલા પીઝામાં ફૂગ જોવા મળતા મહિલાઓએ રેસ્ટોરન્ટ મેનેજર અને સ્ટાફને રજૂઆત કરી હતી. મહિલાઓનું કહેવું છે કે પીઝામાં ફૂગ હોવાનું સમજાવ્યા છતાં સ્ટાફ માનવા તૈયાર નથી.

દિક્ષિતા વાઘેલાનું કહેવું છે કે આઉટલેટ સંચાલકોએ બિલ નહીં આપવાની વાત કરી હતી, પરંતુ મુદ્દો બિલનો નહીં ગ્રાહકોના સ્વાસ્થ્યનો છે. ખોરાક ખાધા બાદ કોઈ સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિ સર્જાય તો તેની જવાબદારી લેખિતમાં સ્વીકારવા સંચાલકો તૈયાર નથી.

વધુમાં આજે બીજા દિવસે એમનું કહેવું છે કે, મારી ચાર વર્ષની બાળકી બિમાર થઈ હોઈ આજે ફરી રજૂઆત કરવા આઉટલેટ ખાતે પહોંચતા સંચાલકો હાજર નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
બહુમતી ભાજપની છતાં કોંગ્રેસ બિનહરીફ વિજેતા! આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના મોમાંથી કોળિયો છીનવાયો, જાણ…

બહુમતી ભાજપની છતાં કોંગ્રેસ બિનહરીફ વિજેતા! આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના મોમાંથી કોળિયો છીનવાયો, જાણ...

વડોદરા જિલ્લા પંચાયતની પહેલી મીટિંગ મળી, આજે 8 તાલુકા પંચાયતના પ્રમુખના નામો જાહેર થશે | president o…

વડોદરા જિલ્લા પંચાયતની પહેલી મીટિંગ મળી, આજે 8 તાલુકા પંચાયતના પ્રમુખના નામો જાહેર થશે | president o...

રાજ્યમાં ડીઝલની અછત મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું | Central government targeted over diesel …

રાજ્યમાં ડીઝલની અછત મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું | Central government targeted over diesel ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેઠની શીખામણ ઝાંપા સુધી… અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે | Only…

2 months ago
હદ થઈ ગઈ! મહિલા સરપંચે 20 લાખમાં ગ્રામ પંચાયત જ ગિરવે મૂકી દીધી, FIR દાખલ | Sarpanch and panch dismi…

1 year ago
જૂના નેતાઓની થશે ‘ઘર વાપસી’? : ગેહલોત અને હવે કે.સી.વેણુગોપાલની વાણી, શું છે કોંગ્રેસની તૈયારી? | Co…

3 weeks ago
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં અથડામણ, ત્રણ પોલીસ જવાન શહીદ, બે આતંકી ઠાર | two terrorists killed three pol…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News