gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઇક્વિટી કેશ ટર્નઓવર ૯ મહિનાની ઊંચી સપાટીએ, ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં ઘટાડો | Equity cash turnover hits…

G METRO NEWS by G METRO NEWS
July 5, 2025
in Business
0 0
0
ઇક્વિટી કેશ ટર્નઓવર ૯ મહિનાની ઊંચી સપાટીએ, ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં ઘટાડો | Equity cash turnover hits…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : સમાપ્ત થયેલા જૂનમાં ઈક્વિટી કેશ સેગમેન્ટ ટર્નઓવરમાં સતત ચોથા મહિને વધારો જોવા મળ્યો છે જ્યારે ડેરિવેટિવ્સ સેગમેન્ટના ટ્રેડિંગ વોલ્યુમમાં સતત બીજા મહિને ઘટાડો થયો છે. 

જૂનમાં પણ ભારતીય બજારમાં સુધારો જળવાઈ રહ્યો હતો અને બેન્ચમાર્ક ઈન્ડેકસ સેન્સેકસ તથા નિફટી૫૦ નવ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જ્યાારે બીજી બાજુ નિયમનકારી પગલાંઓને પરિણામે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફએન્ડઓ) વેપાર પર અસર પડી છે. 

દેશના બે મુખ્ય શેરબજારો બીએસઈ તથા એનએસઈ પર કેશ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર ગત મહિને વધી રૂપિયા ૧.૨૧ ટ્રિલિયન પહોંચી ગયું હતું જે સપ્ટેમ્બર, ૨૦૨૪ બાદ સૌથી ઊંચુ છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં શેરબજારના ઈન્ડેકસ ઐતિહાસિક ઊંચી સપાટી સર કરી હતી.

દરમિયાન એફએન્ડઓનું સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ સાધારણ ઘટી રૂપિયા ૩૪૫.૮૫ ટ્રિલિયન રહ્યાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે. નવેમ્બર, ૨૦૨૪થી એફન્ડઓ નિયમોમાં મોટા ફેરબદલ કરાયા છે, જેમાં સાપ્તાહિક એકસપાઈરીને એકસચેન્જ દીઠ માત્ર એક ઈન્ડેકસ સુધી જ મર્યાદિત બનાવાઈ છે અને લોટના કદમાં વધારો કરાયો છે  જેને કારણે એકંદર ટર્નઓવર પર અસર થઈ છે. 

આ ઉપરાંત બન્ને એકસચેન્જો માટે એકસપાઈરી દિવસોમાં સૂચિત ફેરબદલને કારણે પણ વોલ્યુમ્સમાં ઘટાડો થવાની શકયતા નકારાતી નથી. 

સતત ત્રણ મહિના સુધી શેરબજારમાં ખરીદીથી લગભગ દૂર રહ્યા બાદ રિટેલ રોકાણકારો જૂન મહિનામાં ફરી સક્રીય બન્યા હતા. પ્રાપ્ત ડેટા પ્રમાણે જૂનમાં રિટેલ રોકાણકારોએ રોકાણ વધાર્યું છે.  

આ અગાઉના ત્રણ મહિનામાં રિટેલ રોકાણકારોએ રૂપિયા ૨૦,૦૦૦ કરોડનું રોકાણ પાછુ ખેંચી લીધું હતું. વૈશ્વિક અનિશ્ચિતતા તથા ટ્રમ્પના ટેરિફ વોરને કારણે ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં મંદી ફેલાઈ ગઈ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન સંપૂર્ણ વર્ષ માટે રિઝર્વ બેન્ક રેપો રેટ યથાવત રાખશે તેવી ધારણા | Reserve Bank expected to ke…
Business

May 21, 2026
ગત નાણા વર્ષે મ્યુચ્યુઅલ ફંડમાં મહિલા રોકાણકારોની AUM રૂ. 11 લાખ કરોડ | AUM of women investors in mu…

ભારતની ક્રૂડ તેલ વેપાર ખાધ નવા ઉચ્ચ સ્તરે પહોંચે તેવી વકી : ક્રિસિલ | India’s crude oil trade defici…

Next Post
ચીનના એન્જિનિયરોના પલાયનનો વિવાદ

ચીનના એન્જિનિયરોના પલાયનનો વિવાદ

ક્રુડના ભાવ ડિસેમ્બર સુધીમાં 60 ડોલરની અંદર જવાની શકયતા : S&P Global | Crude prices likely to fall b…

ક્રુડના ભાવ ડિસેમ્બર સુધીમાં 60 ડોલરની અંદર જવાની શકયતા : S&P Global | Crude prices likely to fall b...

ડોલરમાં મજબૂતાઈની વૈશ્વિક સોનાચાંદી પર પ્રત્યાઘાતી અસર, ઘરઆંગણે નરમાઈ | Dollar strength has knock on…

ડોલરમાં મજબૂતાઈની વૈશ્વિક સોનાચાંદી પર પ્રત્યાઘાતી અસર, ઘરઆંગણે નરમાઈ | Dollar strength has knock on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન | Unseasonal…

2 months ago
સુરતમાં મેયર સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયા: 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોને લાગશે લોટરી? દાવેદારોમાં…

3 weeks ago
રાજ્યમાં આજે PSI ભરતી માટે બે તબક્કામાં લેખિત પરીક્ષા, 858 જગ્યા માટે 1 લાખથી વધુ ઉમેદવારોની કસોટી |…

1 month ago
હરિયાણવી ગાયક રાહુલ ફાઝિલપુરિયા પર જીવલેણ હુમલો, ગુરુગ્રામમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરાયું | Firing On…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News