gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પિતાએ ઠપકો આપતા સાયન્સની વિદ્યાર્થિનીએ ફિનાઇલ પી લીધું | Science student drinks phenyl after father …

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
પિતાએ ઠપકો આપતા સાયન્સની વિદ્યાર્થિનીએ ફિનાઇલ પી લીધું | Science student drinks phenyl after father …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,એમ.એસ.યુનિવર્સિટીમાં બી.એસસી.માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને  પિતાએ આપેલા ઠપકાથી લાગી આવતા ફિનાઇલ પી લીધું હતું. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,  એમ.એસ.યુનિવર્સિટીની  હોસ્ટેલમાં રહેતી અને બી.એસસી.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષની વિદ્યાર્થિનીએ  ફિનાઇલ ગટગટાવી લેતા તેની તબિયત બગડતા સારવાર માટે સયાજી  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે શરૃઆતમાં ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવી હતી.  પરંતુ, બનાવ સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં બન્યો  હોઇ તપાસ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, પિતાએ આપેલા ઠપકાથી લાગી આવતા તેણે ફિનાઇલ પી લીધું છે. વિદ્યાર્થિનીની તબિયત સુધર્યા પછી વધુ તપાસ  કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
હીટવેવ વચ્ચે 4 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓની આજથી વાર્ષિક પરીક્ષા | four lakh students will appear i…

હીટવેવ વચ્ચે 4 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓની આજથી વાર્ષિક પરીક્ષા | four lakh students will appear i...

એન.ડી.પી.એસ.ના કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો | Wanted accused arrested in NDPS case

ત્રણ વખત હરિ ઓમ બોલો અને મુઠ્ઠી બંધ કરી દો, તમારૃં ધારેલું કામ થઇ જશે | Say Hari Om three times and …

ત્રણ વખત હરિ ઓમ બોલો અને મુઠ્ઠી બંધ કરી દો, તમારૃં ધારેલું કામ થઇ જશે | Say Hari Om three times and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાટડીમાં વિરોધ કરી રહેલા દસ આરોગ્ય કર્મચારીઓની અટકાયત | Ten health workers protesting in Patdi detai…

1 year ago
VIDEO| અમરેલી: ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત, વન વિભાગ સામે ભારે રોષ, પરિવારનો …

2 months ago
આજથી તત્કાલ ટિકિટ બુકિંગનો નવો નિયમ, આધાર OTP વગર હવે નહીં મળે ટિકિટ | new tatkal ticket rule aadhaa…

7/12ની નકલ, આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો, ખેડૂતો માટે ગુજરાત સરકારનો ફતવો | Diesel Cris…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News