gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પિતા મૃત્યુ પામતા ઘરે આવેલા માસીને મૂકવા જતાં યુવાન ડમ્પર નીચે કચડાયો | Young man crushed under dump…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
પિતા મૃત્યુ પામતા ઘરે આવેલા માસીને મૂકવા જતાં યુવાન ડમ્પર નીચે કચડાયો | Young man crushed under dump…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સીમર –  કંટોલીયા રોડ પર ડમ્પર – બાઇક વચ્ચે અકસ્માત : ડમ્પર ચાલકે ફૂલસ્પીડમાં રિવર્સ લેતા પાછળુ ટાયર ફરી વળતાં મોત : નાસી જનાર ડમ્પર ચાલક સામે ગુનો

પોરબંદર, : પોરબંદરના સીમરથી કંટોલીયા જતાં રસ્તે ડમ્પર ચાલકે પોતાનું વાહન રિવર્સમાં લેતા પાછળ બાઇક લઇને ઉભેલા યુવાનના બાઇક સાથે અથડાતા તેનું કરૃણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી ચાલક નાસી ગયો હોઇ તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

કંટાલીયા ગામે રહેતા રામદેવ ચનાભાઇ ચૌહાણના મોટાભાઇ ભાવેશભાઇ ચનાભાઇ ચૌહાણ (ઉ.વ. 43) તેમના બાઇકમાં સોઢાણા ખાતે રહેતા માસી રાંભીબેનને મૂકવા જતા હતા. ત્યારે સીમરના ગામથી કંટોલીયા જતાં રસ્તે એક ડમ્પર ચાલક પોતાનું વાહન રિવર્સમાં લેતો હોવાથી ભાવેશભાઇએ પોતાનું બાઇક ઊભું રાખી દીધું હતું. 

તેમ છતાં ડમ્પર ચાલકે ફૂલ સ્પીડે રિવર્સ લેતા વાહન બાઇક સાથે અથડાયું હતું, અને માસી – ભાણેજ નીચે પડી ગયા હતા. દરમિયાન ડમ્પરનું પાછળનું ટાયર ભાવેશભાઇ ફરી વળતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. બૂમાબૂમ થતાં વાડીના લોકો આવી જતાં ડમ્પર આગળ લેવડાવ્યું હતું ,અને ચાલક વાહન મુકી ત્યાંથી ભાગી છૂટયો હતો. તેની સામે ફરિયાદ દાખલ થઇ છે . ઉપરાંત ડમ્પરની આગળ અને પાછળની નંબર પ્લેટમાં બે જુદા જુદા નંબર નીકળ્યા હોવાથી તે અંગે પણ તપાસ હાથ ધરાઇ છે.

પિતાના અવસાનના 19 દિવસમાં પુત્રનું મોત નીપજતા ગમગીની

મૃતક ભાવેશભાઇના પિતા ચનાભાઇ 19  દિવસ પહેલા મૃત્યુ પામ્યા હતા, તેથી નજીકના બધા જ સગા સંબંધીઓ તેમના ઘરે આવ્યા હતા. જેમાં સોઢાણાથી આવેલા રંભામાસીને મૂકવા જતાં યુવાનને કાળ ભેંટયો હતો. પરિણામે પરિવારમાં શોક વ્યાપ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

Next Post
પોલીસના MT વિભાગમાં આગથી 23 વાહનો ખાક

પોલીસના MT વિભાગમાં આગથી 23 વાહનો ખાક

બાઇકને હડફેટે લેતા કણઝડીના લોકોએ ડમ્પરને આગ લગાડી | Kanjhadi people set fire to dumper after smashin…

બાઇકને હડફેટે લેતા કણઝડીના લોકોએ ડમ્પરને આગ લગાડી | Kanjhadi people set fire to dumper after smashin...

ભાજપની ચૂંટણી સભામાં પ્રશ્ન પૂછનાર ગ્રામજનને સાંસદની સામે જ માર માર્યો | Villager beaten up in front…

ભાજપની ચૂંટણી સભામાં પ્રશ્ન પૂછનાર ગ્રામજનને સાંસદની સામે જ માર માર્યો | Villager beaten up in front...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરચક લહેરીપુરા ગેટ પાસેનો બનાવ દાન આપવાના નામે બે ગઠિયાઓએ વૃધ્ધાની બે બંગડીઓ સેરવી લીધી | Two mens s…

4 months ago
સિયાએ લગ્ન કરવાની પાડી હતી ના, પરિવારે દબાણ કર્યું હતું! કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો ખુલાસો | keta…

1 month ago
બુટલેગરોનો નવો પેંતરો! દિલ્હીમાં દારૂની ગેરકાયદે હેરાફેરી માટે હવે ઊંટનો ઉપયોગ કરતાં પકડાયા | Delhi …

11 months ago
માફિયા ગેંગના એડમિનની માતાની પણ ધરપકડ : કુલ ૧૦ પકડાયા, એક વોન્ટેડ | step Mother of mafia gang admin …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News