gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાઇકને હડફેટે લેતા કણઝડીના લોકોએ ડમ્પરને આગ લગાડી | Kanjhadi people set fire to dumper after smashin…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
બાઇકને હડફેટે લેતા કણઝડીના લોકોએ ડમ્પરને આગ લગાડી | Kanjhadi people set fire to dumper after smashin…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થઈ : યુવકને ગંભીર ઇજા થતાં રોષે ભરાયેલા લોકોએ પથ્થરો મારી અન્ય ત્રણ ડમ્પરના પણ કાચ તોડી નાખ્યા

શાપુર, : વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રેતી ભરેલા ઓવરલોડેડ ડમ્પર બેફામ દોડી રહ્યા છે. આજે કણઝડી નજીક રેતી ભરેલા ડમ્પરના ચાલકે બાઈક ચાલક યુવાનને હડફેટે  લેતા તેને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ ડમ્પરને આગ લગાવી દીધી હતી. બાદમાં ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય ત્રણ ડમ્પરમાં પથ્થરો મારી  કાચ ફોડી નાખ્યા હતા. આ અંગે જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આજે કણઝડીના પિયુષભાઇ  દેવાયતભાઈ મૈતર (ઉ.વ. 27) ઘરેથી બાઈક લઈ વાડીએ જતો હતો. ત્યારે મધુવંતીના પુલ પાસે રેતી ભરેલા ડમ્પરના ચાલકે બાઈકને હડફેટે લેતા  પિયુષભાઇ  ફંગોળાઈ ગયા હતા,અને તેને ગંભીર ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે જાણ થતા ગ્રામજનો એકત્ર થયા હતા, અને ડમ્પરને આગ લગાવી દીધી  હતી. આ સમયે ત્યાંથી પસાર થયેલા અન્ય ત્રણ ડમ્પરમાં પણ પથ્થર મારી કાચ ફોડી નાખ્યા હતા. આ અંગે જાણ થતા વંથલી પીઆઈ બી.જી. ચેતરીયા સહિતના સ્ટાફે ઘટના  સ્થળે જઈ મામલો થાળે પાડયો હતો. ખાણ ખનીજ વિભાગની ટીમે પણ ત્યાં જઈ ડમ્પર કબ્જે કરી તેના ચાલક સામે કાર્યવાહી કરી હતી. ગ્રામજનોએ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, રેતી ભરેલા ઓવરલોડ ડમ્પર બેફામ ઝડપે દોડી રહ્યા છે. ઓવરલોડેડ વાહનોથી રસ્તા બિસ્માર બની ગયા છે, આ રસ્તા પર  શાળા આવેલી છે જ્યાં નાના બાળકોની અવર-જવર રહે છે જેથી અકસ્માતની ભીતિ સર્જાઈ છે. અનેકવાર રજુઆત કરવા છતાં તંત્રની મીલીભગત હોય તેમ કોઈ પગલા લેવામાં  આવતા નથી. હવે આ બાબતે કાર્યવાહી નહી થાય તો લોકોએ રસ્તા પર બેસે વિરોધ કરવાની ચિમકી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
ભાજપની ચૂંટણી સભામાં પ્રશ્ન પૂછનાર ગ્રામજનને સાંસદની સામે જ માર માર્યો | Villager beaten up in front…

ભાજપની ચૂંટણી સભામાં પ્રશ્ન પૂછનાર ગ્રામજનને સાંસદની સામે જ માર માર્યો | Villager beaten up in front...

આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલાને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા ,બે વર્ષમાં સંસાર પડી ભાંગ્યો | Ekkewe polis lo…

આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલાને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા ,બે વર્ષમાં સંસાર પડી ભાંગ્યો | Ekkewe polis lo...

મણીનગરમાં ફાટક ઓળંગવા જતાં ટ્રેન નીચે કચડાતાં યુવકનું મૃત્યુ | Ewe anuon a mano mwirin an a turutiw …

મણીનગરમાં ફાટક ઓળંગવા જતાં ટ્રેન નીચે કચડાતાં યુવકનું મૃત્યુ | Ewe anuon a mano mwirin an a turutiw ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UPI ફ્રી હોવા છતાં ગૂગલ પે અને ફોનપેની કમાણી ₹50650000000, જાણો કેવી રીતે કરે છે બિઝનેસ… | UPI is Fr…

UPI ફ્રી હોવા છતાં ગૂગલ પે અને ફોનપેની કમાણી ₹50650000000, જાણો કેવી રીતે કરે છે બિઝનેસ… | UPI is Fr…

1 year ago
સુરત પાલિકાના યુનિયનોએ કબ્જે કરેલી પાલિકાની ઈશ્વર નાયક ભવન ખાલી કરવા નોટિસ | Surat Corporation issue…

સુરત પાલિકાના યુનિયનોએ કબ્જે કરેલી પાલિકાની ઈશ્વર નાયક ભવન ખાલી કરવા નોટિસ | Surat Corporation issue…

8 months ago
વડોદરાના કારેલીબાગમાં સ્કૂટરની ડીકીમાંથી રોકડ અને દસ્તાવેજો ભરેલા પર્સની ચોરી | Vadodara : Wallet fi…

વડોદરાના કારેલીબાગમાં સ્કૂટરની ડીકીમાંથી રોકડ અને દસ્તાવેજો ભરેલા પર્સની ચોરી | Vadodara : Wallet fi…

1 year ago
દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે ૧ જુન સુધીનો સમય મંજૂર કર્યો | Court grants time till Jun…

દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે ૧ જુન સુધીનો સમય મંજૂર કર્યો | Court grants time till Jun…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News