gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પીએમએલએ હેઠળ ડિજિટલ કે ઓનલાઇન ધરપકડ થતી નથી ઃ ઇડી | ed digital arrest guideline

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in INDIA
0 0
0
પીએમએલએ હેઠળ ડિજિટલ કે ઓનલાઇન ધરપકડ થતી નથી ઃ ઇડી | ed digital arrest guideline
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૮પીએમએલએ હેઠળ  ડિજિટલ કે ઓનલાઇન ધરપકડ થતી નથી ઃ ઇડી 1 - image

ડિજિટલ એરેસ્ટની વધતી ઘટનાઓ વચ્ચે ઇડીએ સ્પષ્ટતા કરી છે કે
તે પીએમએલએ હેઠળ ડિજિટલ કે ઓનલાઇન ધરપકડ કરતી નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોેરેટ
(ઇડી) વ્યકિતગત રીતે સંબધિત વ્યકિતને સમન્સ મોકલે છે.

આ સાથે જ ઇડીએ નકલી સમન્સ અંગે પણ એડવાઇઝરી જારી કરી છે.
ઇડીના જણાવ્યા અનુસાર તેના તરફથી મોકલવામાં આવેલા સમન્સને તેની વેબસાઇટ પર જઇને
પ્રમાણિત કરવામાં આવી શકે છે.

ઇડીએ લોકોને આવા કેસોમાં ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે.
ઇડી તરફથી જારી એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે ઇડી પીએમએલએ હેઠળ ડિજિટલ અથવા
ઓનલાઇન ધરપકડ કરતું નથી.

એજન્સી પૂછપરછ ફક્ત રૃબરૃમાં જ કરે છે. ઇડીએ જણાવ્યું છે કે
તેણે અગાઉ પણ ડિજિટલ એરેસ્ટ અને નકલી સમન્સ અંગે એડવાઇઝરી જારી કરી હતી. આમ છતાં
કેટલાક સાયબર છેતરપિંડી કરનારાઓએ બળજબરીપૂર્વક વસુલી કરવાના ઇરાદાથી વ્યકિતઓને
સમન્સ મોકલ્યા છે. તેથી ઇડીને ફરીથી સમન્સ જારી કરવાની ફરજ પડી છે.

ઇડી દ્વારા જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે નકલી
સમન્સ પણ ઇડી દ્વારા જારી કરવામાં આવેલા અસલી સમન્સ જેવું જ હોય છે. તેથી સામાન્ય
વ્યકિત માટે અસલી અને નકલી સમન્સ વચ્ચે અંતર કરવું મુશ્કેલ બની જાય છે.

તેથી એજન્સીની તરફથી જારી સમન્સની પ્રામાણિકતા ચકાસવાની
સુવિધા પ્રદાન કરવા માટે ઉચ્ચ ટેકનોલોજીવાળુ સમન્સ બનાવવાની વ્યવસ્થા લાગુ કરવામાં
આવી છે.

આ વ્યવસ્થા હેઠળ સમન્સની નીચે એક ક્યુઆર કોડ અને એક વિશિષ્ટ
પાસકોડ હોય છે. આ સાથે જ તપાસ એજન્સી દ્વારા જારી સમન્સ પર તેને જારી કરનાર
અધિકારીની સહી અને સ્ટેમ્પ હશે. તેમાં સત્તાવાર ઇમેલ આઇડી અને ફોન નંબર પણ હશે.
સમન્સ જારી થયાના ૨૪ કલાક પછી વેબસાઇટ પર તેની પ્રામાણિકતા ચકાસી શકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

March 24, 2026
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…

ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો | shivraj singh chouhan lo…

Next Post
દુમાડ પાસે તોડ કરનાર નકલી પોલીસની ટોળકીના ચાર ઝડપાયા | four duplicate police arrested

વિદેશમાં નોકરીના નામે અલકાપુરીના મોનાર્ક માઇગ્રેશનના સંચાલકે 6 યુવકાે પાસે 50 લાખ પડાવ્યા | cheating…

વિદેશમાં નોકરીના નામે અલકાપુરીના મોનાર્ક માઇગ્રેશનના સંચાલકે 6 યુવકાે પાસે 50 લાખ પડાવ્યા | cheating...

યાકુતપુરાની હોટલમાં જમવા ગયેલા એન્જિનિયર પર હુમલો | Engineer attacked while dining at Yakutpura hote…

યાકુતપુરાની હોટલમાં જમવા ગયેલા એન્જિનિયર પર હુમલો | Engineer attacked while dining at Yakutpura hote...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના સિક્કા સ્થિત સુખનાથ મહાદેવ મંદિરમાં રૂ. 5,55,555ની ચલણી નોટોનો અનોખો શણગાર! | Unique Decora…

8 months ago
કાલુપુર રેલવે સ્ટેશન પર મારામારી, રિક્ષાચાલકોની દાદાગીરી બાદ RPF જવાનોનો વળતો પ્રહાર, નવો વીડિયો આવ્…

3 months ago
અમદાવાદ: સાણંદમાં જમીન વિવાદમાં યુવકની હત્યા, ત્રણ આરોપીની ધરપકડ | Three held for kill over land dis…

5 months ago
UPI ટ્રાન્ઝેક્શનમાં નવેમ્બરમાં જંગી ઉછાળો, રૂ.24.58 લાખ કરોડનું રેકોર્ડબ્રેક પેમેન્ટ | UPI Payments …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News