gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળાવીરા ગુજરાતનો 4500 વર્ષ પૂર્વે નગરના વાસ્તવિક વિકાસનો એક નમુનો | Dholavira is an example of the …

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
ધોળાવીરા ગુજરાતનો 4500 વર્ષ પૂર્વે નગરના વાસ્તવિક વિકાસનો એક નમુનો | Dholavira is an example of the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આજે વિશ્વ વિરાસત દિવસ: ગુજરાતમાં માત્ર 4 સાઈટ્સ વર્લ્ડ હેરીટેજ  : વિશ્વનું સૌપ્રથમ બંદર લોથલ સંભવિત સૂચિમાં : રાણ કી વાવ, અમદાવાદ અને ચાંપાનેર યુનેસ્કો દ્વારા પ્રમાણિત : તે સિવાય અનેક સ્થળો ભવ્ય વારસો 

 રાજકોટ : આવતીકાલે તા. 18 એપ્રિલ એ વર્લ્ડ હેરીટેજ અર્થાત્ વિશ્વ વિરાસત દિવસ તરીકે ઉજવાશે. ગુજરાતમાં યુનેસ્કો દ્વારા 4 સાઈટ્સને આ દરજ્જો અપાયો છે જેમાં કચ્છના ખદીરબેટ ટાપુ પર આશરે 4500 વર્ષ પહેલા વિકસેલા નગર ધોળાવીરા એ શહેર  કેવા હોવા જોઈએ તેનું આજે પણ આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે. તો ગુજરાતનું લોથલ એ પણ આશરે 4500 વર્ષ પહેલાનું વિશ્વનું સૌપ્રથમ સુઆયોજિત પોર્ટટાઉન છે જે હજુ વર્લ્ડ હેરીટેજની સંભવિત (ટેન્ટેટીવ) યાદીમાં છે. 

ધોળાવીરા શહેર એ આજની ઝુપડપટ્ટી-દબાણોની જેમ અણઘડ રસ્તાઓ સાથે આડેધડ વિકસેલું નહીં, પણ પૂર્વઆયોજન સાથે વિકસાવાયેલું સિંધુખીણ (હડપ્પન) સંસ્કૃતિનું શહેર હતું. તે અન્ય હડપ્પીયન સ્થળોથી એ રીતે અલગ છે કે આ કિલ્લેબંધ શહેરમાં મકાનો બાંધવા મુખ્યત્વેપથ્થરોનો ઉપયોગ કરાયો છે. 

આજના આધુનિક અને વિકાસની વાતોના યુગમાં પણ પર્યાપ્ત જળસંચય, જળાશયો નિર્માણ પર પુરતું લક્ષ્ય દેવાતું નથી ત્યારે એ સમયે પાણીના સંગ્રહ માટે જળાશયો, કેનાલ, પગથિયવાળા કૂવા (સ્ટેપવેલ્સ) મળી આવ્યા છે જે વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ દર્શાવે છે. 3 ભાગમાં વહેંચાયેલા આ શહેરમાં એક મોટુ સાઈન બોર્ડ મળ્યું હતું અને આજે રાજકોટ જેવા મહાનગરમાં શહેરના પ્રવેશદ્વારે કોઈ સાઈન બોર્ડ નથી તે પ્રશ્ન બોર્ડમાં ચર્ચાય છે. માટીના વાસણો,મણકાં બનાવવાના કારખાના સહિત સાધનો પણ મળ્યા હતા. 

આ જ રીતે લોથલ બંદર શહેરમાં એ યુગમાં ભરતી દરમિયાન જહાજોને ડોક કરવા માટે ડોકયાર્ડ (ગોદી) જે ઈંટો વગેરેથી બનેલી હતી અને 716 X 116 ફૂટની હતી .સમુદ્રીમાર્ગે પશ્ચિમ એશિયા, આફ્રીકા સાથે ગુજરાતના વેપારનું એ મથક હતું. માલના સંગ્રહ માટે વેરહાઉસ હતું. 

વિરાસતના સ્થળો એ વિહરવા પુરતા નથી પણ વર્તમાન યુગમાં ભૌતિક અને આત્મિક વિકાસ તરફ આગળ વધવાની દિશા આપતા હોય છે. જો કે ગુજરાતમાં જાહેર થયેલા કરતા નહીં થયેલા નામી-અનામી અસંખ્ય વિરાસત સ્થળો છે જેેને શોધવાની, સંશોધનની અને સૂચિ કરીને સાચવવાની જરૂર છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
પંજાબનાં ઉદ્યોગ પ્રધાન સંજીવ અરોરાનાં પરિસરોમાં ઇડીનાં દરોડા | ED raids Punjab minister Sanjeev Aror…

પંજાબનાં ઉદ્યોગ પ્રધાન સંજીવ અરોરાનાં પરિસરોમાં ઇડીનાં દરોડા | ED raids Punjab minister Sanjeev Aror...

જૂનાગઢમાં જિકાસ પોર્ટલના વિરોધમાં ભાજપની જ વિદ્યાર્થી પાંખનો વિરોધ | BJP’s own student wing opposes …

જૂનાગઢમાં જિકાસ પોર્ટલના વિરોધમાં ભાજપની જ વિદ્યાર્થી પાંખનો વિરોધ | BJP's own student wing opposes ...

જૂનાગઢના ખડિયા ગામે સામાન્ય બોલાચાલીમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered in a minor alte…

જૂનાગઢના ખડિયા ગામે સામાન્ય બોલાચાલીમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered in a minor alte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડાના માતરના લઘુમતી વિસ્તારમાં ગરબા પર પ્રતિબંધના બોર્ડથી વિવાદ | Controversy over Garba ban in min…

ખેડાના માતરના લઘુમતી વિસ્તારમાં ગરબા પર પ્રતિબંધના બોર્ડથી વિવાદ | Controversy over Garba ban in min…

12 months ago
BIG NEWS| સિંગર ઝુબિન ગર્ગનું મોત અકસ્માત નહીં, હત્યા કરાઈ હતી: આસામના CMનો ઘટસ્ફોટ | Zubeen Garg Wa…

BIG NEWS| સિંગર ઝુબિન ગર્ગનું મોત અકસ્માત નહીં, હત્યા કરાઈ હતી: આસામના CMનો ઘટસ્ફોટ | Zubeen Garg Wa…

9 months ago
કમોસમી વરસાદથી નુકસાન થતાં કલ્યાણપુરના વ્યથિત ખેડૂતે તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | Farmer in Kal…

કમોસમી વરસાદથી નુકસાન થતાં કલ્યાણપુરના વ્યથિત ખેડૂતે તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | Farmer in Kal…

10 months ago
બાપુનગરમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત | Pokiten a letipechou ren riaffou seni puluwan we a…

બાપુનગરમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત | Pokiten a letipechou ren riaffou seni puluwan we a…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News