gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરકારે કેબ કંપનીઓને આપી છૂટ, બાઇક માટે પણ મોટો નિર્ણય | governm…

G METRO NEWS by G METRO NEWS
July 2, 2025
in Business
0 0
0
પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરકારે કેબ કંપનીઓને આપી છૂટ, બાઇક માટે પણ મોટો નિર્ણય | governm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

2025 New MVAG Guidelines: કેબ એગ્રિગેટર્સ હવે પીક ટ્રાફિક અવર્સમાં નિર્ધારિત મૂળ ભાડા કરતાં વધુ ભાડું લઈ શકશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા 1 જુલાઈના રોજ નવી મોટર વ્હિકલ એગ્રીગેટર ગાઇડલાઇન્સ (MVAG) 2025 લાગુ કરી છે. જે અનુસાર, કેબ એગ્રિગેટર્સને પીક ટ્રાફિક અવર્સમાં મૂળ ભાડા કરતાં બમણાં સુધી વધુ ભાડું વસૂલવા મંજૂરી આપવામાં આવી છે. અત્યારસુધી દોઢ ગણું વધુ ભાડું લેવાની મંજૂરી હતી.

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આગામી ત્રણ મહિના સુધીમાં નવી ગાઇડલાઇન્સ લાગુ કરવા સૂચિત કર્યા છે. ટેક્સી-ઓટો ભાડામાં આ વધારો એગ્રિગેટર્સ પ્લેટફોર્મને વધુ પડતી માગ દરમિયાન સાનુકૂળતા આપવા તેમજ કિંમત અને સંચાલન માટે એકંદરે રેગ્યુલેટરી ફ્રેમવર્કના પડકારો દૂર કરવાના ઉદ્દેશ સાથે લાગુ કરવામાં આવ્યો છે.

ખાનગી મોટરસાયકલને પણ આપી મંજૂરી

MVAG 2025એ લાંબાગાળાથી રેગ્યુલેટરી તફાવતને દૂર કરતાં નોન-ટ્રાન્સપોર્ટ (પ્રાયવેટ) મોટરસાયકલને પણ પેસેન્જર વાહન તરીકે ઉપયોગ કરવા મંજૂરી આપી છે. એગ્રિગેટર્સ મારફત પેસેન્જર જર્નિ માટે ખાનગી વાહનોનો ઉપયોગ થઈ શકશે. જો કે, તેમાં રાજ્ય સરકારની મંજૂરી જરૂરી છે. ગાઇડલાઇન્સ અનુસાર, રાજ્ય સરકાર એગ્રિગેટર્સ મારફત શેરિંગ મોબિલિટી તરીકે મુસાફરી કરવા ખાનગી વાહનોને મંજૂરી આપી શકે છે. આ મંજૂરી આપવા પાછળનો હેતુ ટ્રાફિક, પ્રદુષણમાં ઘટાડો કરવા તેમજ અફોર્ડેબલ મોબોલિટી-હાઇપરલોકલ ડિલિવરીમાં સુધારો કરવાનો છે. 

આ પણ વાંચોઃ અમેરિકા જવાની ઘેલછામાં આઈન્સ્ટાઈન વિઝા ફ્રોડનો ખતરો, ખોટા ઍવોર્ડ અપાવીને લાખોનો ચૂનો લગાડતી ગેંગ

ક્લોઝ 23ની ગાઇડલાઇન હેઠળ રાજ્યોને આ પ્રકારની મોટરસાયકલના ઉપયોગ બદલ એગ્રિગેટર્સ પાસેથી રોજિંદા, સાપ્તાહિક કે પખવાડિક ભાડું વસૂલવાની સત્તા આપવામાં આવશે.

કેબ એગ્રિગેટર્સે નિર્ણય વધાવ્યો

કેન્દ્ર સરકારના નવા MVAG 2025 નિયમોને ઓલા, ઉબર, રેપિડો સહિતના કેબ એગ્રિગેટર્સે આવકાર્યો છે. તેમાં પણ ખાનગી ટુ-વ્હિલર્સને મંજૂરી આપવાની ગાઇડલાઇનને વિકસિત ભારત તરફનું મહત્ત્વનું પગલું ગણાવ્યું છે. આ પરિવર્તન લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી અને અફોર્ડેબલ ટ્રાન્સપોર્ટ સુવિધામાં સુધારો કરશે. ઉબરે ઇનોવેશન અને રેગ્યુલેટરી સ્પષ્ટતા તરફનું પગલું ગણાવ્યું છે. MVAG 2025 ગાઇડલાઇન બાઇક ટેક્સી, ઈ-રિક્ષા, ઈલેક્ટ્રિક વ્હિકલ્સ માટે વધતી માગ સહિત ભારતના શેરર્ડ મોબિલિટી લેન્ડસ્કેપમાં મહત્ત્વનો સુધારો છે. 

પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરકારે કેબ કંપનીઓને આપી છૂટ, બાઇક માટે પણ મોટો નિર્ણય 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીયોના ઘરોમાં અમેરિકા-ચીન કરતાં પણ અનેક ગણું વધારે સોનું, જુઓ ટોપ-5 દેશોની યાદી | gold reserves m…
Business

ભારતીયોના ઘરોમાં અમેરિકા-ચીન કરતાં પણ અનેક ગણું વધારે સોનું, જુઓ ટોપ-5 દેશોની યાદી | gold reserves m…

February 9, 2026
રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદશે કે નહીં? વિદેશ મંત્રાલયે આપ્યો સ્પષ્ટ જવાબ | India to Buy Russian Oil F…
Business

રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદશે કે નહીં? વિદેશ મંત્રાલયે આપ્યો સ્પષ્ટ જવાબ | India to Buy Russian Oil F…

February 9, 2026
સોના-ચાંદીનું બજાર ફરી ગરમ, સિલ્વરમાં પ્રતિ કિલો 8,736 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ | gold silve…
Business

સોના-ચાંદીનું બજાર ફરી ગરમ, સિલ્વરમાં પ્રતિ કિલો 8,736 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ | gold silve…

February 9, 2026
Next Post
ક્યાં વસે છે વિશ્વના સૌથી વધુ ધનિકો? ભારતનું આ શહેર પણ ટોપ-10માં સામેલ | new york city tops forbes b…

ક્યાં વસે છે વિશ્વના સૌથી વધુ ધનિકો? ભારતનું આ શહેર પણ ટોપ-10માં સામેલ | new york city tops forbes b...

સંસદના ચોમાસુ સત્રની નવી તારીખ જાહેર, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, કિરેન રિજિજુએ આપી માહિતી

સંસદના ચોમાસુ સત્રની નવી તારીખ જાહેર, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, કિરેન રિજિજુએ આપી માહિતી

PHOTO : હિમાચલમાં મેઘરાજાનું તાંડવ, 62 લોકોના મોત, 56 લોકો ગુમ, કરોડોની સંપત્તિનું નુકસાન

PHOTO : હિમાચલમાં મેઘરાજાનું તાંડવ, 62 લોકોના મોત, 56 લોકો ગુમ, કરોડોની સંપત્તિનું નુકસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી પીવાનું પાણી વિતરણ કરવા માંગ | Demand to distribute drinking water from …

સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી પીવાનું પાણી વિતરણ કરવા માંગ | Demand to distribute drinking water from …

3 months ago
અમરેલી: જૂના દેવકા પ્રાથમિક શાળાની 22 વર્ષીય શિક્ષિકાનો આપઘાત, કારણ અંકબંઘ | 22 Year Old Teacher Fou…

અમરેલી: જૂના દેવકા પ્રાથમિક શાળાની 22 વર્ષીય શિક્ષિકાનો આપઘાત, કારણ અંકબંઘ | 22 Year Old Teacher Fou…

3 months ago
સોશ્યલ મીડિયા થકી મિત્ર બની મહિલાની રૂ. 2.50 લાખની મત્તા ઓળવી લીધી | A woman who became friends thro…

સોશ્યલ મીડિયા થકી મિત્ર બની મહિલાની રૂ. 2.50 લાખની મત્તા ઓળવી લીધી | A woman who became friends thro…

7 months ago
તાંત્રિક વિધિના બહાને વોન્ટેડ આરોપીએ દાગીના પડાવી લીધા | Wanted accused snatches jewelry on the pret…

તાંત્રિક વિધિના બહાને વોન્ટેડ આરોપીએ દાગીના પડાવી લીધા | Wanted accused snatches jewelry on the pret…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News