gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીપલગના યુવક સાથે કેન્યામાં રહેતી મહિલા દ્વારા રૂ. 3.50 લાખની ઠગાઈ | A woman living in Kenya cheated…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
પીપલગના યુવક સાથે કેન્યામાં રહેતી મહિલા દ્વારા રૂ. 3.50 લાખની ઠગાઈ | A woman living in Kenya cheated…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કેનેડાના વર્ક વિઝા અપાવવાના બહાને 

– નડિયાદ ગ્રામ્ય પોલીસે કેન્યામાં રહેતી પીપલગની અને મુંબઈની મહિલા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

નડિયાદ : નડિયાદ તાલુકાના પીપલગમાં રહેતા યુવકને કેન્યામાં રહેતી પીપલગની મહિલાએ કેનેડાના વર્ક વિઝા અપાવી છ મહિનામાં કેનેડા મોકલી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. બાદમાં કેનેડાના વિઝાનું કામ કરી ન આપી કે પૈસા પરત ન આપી લેભાગુ મહિલા એજન્ટે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તાલુકાના પીપલગ ખાતે રહેતા જીગરકુમાર નરેશકુમાર વાળંદે મિત્રાલ ગામે રહેતા તેમના જીજાજી જયેશકુમાર રમણભાઇ વાળંદને કેનેડા નોકરી કરવા જવા વાત કરી હતી. જેથી જીગરકુમારે કેનેડા જવા માટે વર્ક પરમિટનું કામ કરતા નડીયાદના અને હાલ કેન્યામાં રહેતા મુકેશભાઈ જાની અને નિલ્કાબેન શીરીશભાઈ દેસાઈને કામ સોંપેલું હતું. નિલ્કાબેનના મોબાઈલ ફોન ઉપર તા.૦૭ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ કેનેડાના વર્કપરમિટ વિઝા મેળવવા વાત કરી કેનેડાના વર્કપરમિટ વિઝાનું કામ સોંપ્યુ હતું. તેઓએ વર્ક પરમિટ વિઝાના રૂ.૬,૫૦,૦૦૦ આપવા પડશે અને વર્ક પરમિટ વિઝા મેળવી મોકલી આપવામાં છ મહીના જેટલો સમય લાગશે તેમ જણાવ્યું હતું.

આ નિલ્કાબેને આશીકાબેન આશિષકુમાર પટેલ જે મુંબઇ સોલીટેર હાઇટ્સ, ગોરેગાંવનું આઈ.ડી.એફ.સી. બેંકના એકાઉન્ટ નંબર તથા નડીઆદ માઈ મંદીર પાછળ, નડીઆદમાં રહેતા સ્વપ્નીલ અરૂણભાઈ ગજ્જર અને પલક સ્વપ્નીલ ગજ્જરના સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા નડીઆદના એકાઉન્ટ નંબર આપેલ અને તેમાં રૂ. ૨,૦૦,૦૦ જમા કરાવવા નિલ્કાબેને જણાવેલું હતું. જેથી યુવકે સ્વપ્નીલના ખાતામાં આર.ટી.જી.એસ. થી તા.૨૦ ડિસેમ્બરે ૨૦૨૨ના રોજ ટ્રાન્સફર કર્યા હતા અને રૂ.૧,૫૦,૦૦૦ આશીકાબેનના ખાતામાં તા.૧૫  ડિસેમ્બર ૨૦૨૨ના રોજ આર.ટી.જી.એસ મારફતે ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ નિષ્કાબેને ફોન કરી અમદાવાદ ભીખાભાઈ ચેમ્બર ખાતે બાયોમેટ્રીક કરાવવા જવાનું કહેતા જીગરભાઈએ અમદાવાદ જઈ બાયોમેટ્રીક કરાવ્યું હતું. બાદમાં ઘણો સમય થવા છતાં કેનેડાના વર્ક વિઝા ન મળતા જીગરભાઈ અવારનવાર તેમનો સંપર્ક કરતા તેઓ બહાના બતાવતા હતા. આમ કેનેડાના વર્કપરમિટ વિઝાનું કામ ન કરી આપી કે પૈસા પરત ન આપી નીલ્કાબેન અને આશિકાબેન પટેલે જીગરભાઈ વાળંદ સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે જીગરભાઈ નરેશભાઈ વાળંદની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે નિલ્કાબેન શીરીશભાઈ દેસાઈ (રહે.કેન્યા મૂળ રહે.પીપલગ નડિયાદ) તથા આશીકાબેન આશિષકુમાર પટેલ (રહે. મુંબઇ સોલીટેર હાઇટસ )સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…
GUJARAT

ડભોઇ રીંગ રોડના ઘાઘરેટીયા વિસ્તારની ખુલ્લી કાંસથી સ્થાનિકો ત્રાહિમામ | Locals are suffering due to o…

March 30, 2026
વડોદરા: ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરીનું ચાલતું વ્યવસ્થિત કૌભાંડ | Vadodara: Scam of stealing iron co…
GUJARAT

વડોદરા: ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરીનું ચાલતું વ્યવસ્થિત કૌભાંડ | Vadodara: Scam of stealing iron co…

March 30, 2026
ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G…
GUJARAT

ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G…

March 30, 2026
Next Post
સાયલા, ચુડા, લીંબડી તાલુકામાંથી રૂ. 60 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 60 lakhs ca…

સાયલા, ચુડા, લીંબડી તાલુકામાંથી રૂ. 60 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 60 lakhs ca...

13 વર્ષની દિવ્યાંગ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર ગળતેશ્વરના ડભાલીના આરોપીને 20 વર્ષની સજા | Galateshwa…

13 વર્ષની દિવ્યાંગ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર ગળતેશ્વરના ડભાલીના આરોપીને 20 વર્ષની સજા | Galateshwa...

વલ્લભીપુરથી વરતેજ સુધીના બિસ્માર માર્ગથી હાલાકી | Trouble due to the dilapidated road from Vallabhip…

વલ્લભીપુરથી વરતેજ સુધીના બિસ્માર માર્ગથી હાલાકી | Trouble due to the dilapidated road from Vallabhip...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિઝનેસમેનના અપહરણ કેસમાં જેલનો કર્મચારી હજી ફરાર | Jail employee still absconding in businessman’s k…

બિઝનેસમેનના અપહરણ કેસમાં જેલનો કર્મચારી હજી ફરાર | Jail employee still absconding in businessman’s k…

3 months ago
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર: માતા પુત્રી પર હુમલો કરી માથું ફોડી નાખ્યું: બ…

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર: માતા પુત્રી પર હુમલો કરી માથું ફોડી નાખ્યું: બ…

3 months ago
દિલ્હી પ્રદૂષણ : સુપ્રીમમાં પરાળી બાળવા અંગે આજે સુનાવણી | Delhi pollution: Supreme Court to hear st…

દિલ્હી પ્રદૂષણ : સુપ્રીમમાં પરાળી બાળવા અંગે આજે સુનાવણી | Delhi pollution: Supreme Court to hear st…

4 months ago
‘હું ચૂંટણી નહીં લડું, પાર્ટીએ જે કહ્યું છે એ જ કરીશ…’ બિહારમાં પ્રશાંત કિશોરની મોટી જાહેરાત | bih…

‘હું ચૂંટણી નહીં લડું, પાર્ટીએ જે કહ્યું છે એ જ કરીશ…’ બિહારમાં પ્રશાંત કિશોરની મોટી જાહેરાત | bih…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News