gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૂર્ણેશ મોદી બનશે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, ઔપચારિક જાહેરાત સોમવારે કરાશે | purnesh modi files no…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
પૂર્ણેશ મોદી બનશે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, ઔપચારિક જાહેરાત સોમવારે કરાશે | purnesh modi files no…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Purnesh Modi : ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી હવે રાજ્ય વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. આજે તેમણે મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં વિધાનસભા સચિવાલય ખાતે સત્તાવાર રીતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

જેઠાભાઈ ભરવાડના રાજીનામાથી ખાલી પડી હતી બેઠક

શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે હાલમાં જ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે આ મહત્વનો બંધારણીય હોદ્દો ખાલી પડ્યો હતો. 16 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા અનેક નામો પર મંથન કરવામાં આવ્યું હતું. જેમાં અંતે પૂર્ણેશ મોદીના અનુભવ પર મહોર મારવામાં આવી છે.

કેમ પસંદ કરાયા પૂર્ણેશ મોદી?

– વહીવટી અનુભવ: તેઓ અગાઉ કેબિનેટ મંત્રી તરીકે માર્ગ-મકાન અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્વના વિભાગો સંભાળી ચૂક્યા છે.

– ગૃહનું જ્ઞાન: વિધાનસભાની કાર્યવાહી અને નિયમો પર તેમની સારી પકડ છે, જે ઉપાધ્યક્ષ તરીકે ગૃહનું સંચાલન કરવામાં મદદરૂપ થશે.

– દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ: સુરત અને દક્ષિણ ગુજરાતમાં તેમનું મજબૂત સંગઠનાત્મક વર્ચસ્વ છે. સામાજિક અને પ્રાદેશિક સંતુલન જાળવવા પક્ષે આ વ્યૂહાત્મક નિર્ણય લીધો છે.

બિનહરીફ ચૂંટણીની શક્યતા

વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી પાસે પ્રચંડ બહુમતી હોવાથી પૂર્ણેશ મોદીની જીત નિશ્ચિત છે. મંત્રી ઋષિકેશ પટેલની ફોર્મ ભરતી વખતે હાજરી પક્ષની એકતા દર્શાવે છે. જો વિરોધ પક્ષ કોંગ્રેસ કોઈ ઉમેદવાર ઊભો નહીં રાખે, તો પૂર્ણેશ મોદી બિનહરીફ ચૂંટાઈ આવશે તેવી પ્રબળ શક્યતા છે. જેથી સોમવારે માત્ર ઔપચારિક ચૂંટણી બાદ તેમના નામ પર ફાઇનલ મહોર આવશે. 

ઉપાધ્યક્ષ પદનું મહત્વ

વિધાનસભાના અધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહનું સંચાલન કરવું, શિસ્ત જાળવવી અને કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરાવવું ઉપાધ્યક્ષની મુખ્ય જવાબદારી હોય છે. આગામી સત્રમાં જ્યારે અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે, ત્યારે પૂર્ણેશ મોદી જેવા અનુભવી નેતાની નિમણૂક શાસક પક્ષ માટે રાહતરૂપ બની શકે છે.

કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર ઉમેદવાર

કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. જો કે કોંગ્રેસનું સંખ્યાબળ જોતા તેનો ઉમેદવાર ચૂંટણી જીતે તેવી શક્યતા નહિવત્ છે પરંતુ કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવાર તરીકે શૈલેષ પરમારને ઉમેદવાર બનાવવામાં આવે તે ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
અમદાવાદના નરોડામાં LCB નો સપાટો, લાખોના વિદેશી દારૂ સાથે ત્રણ શખસો ઝડપાયા | Ahmedabad Naroda LCB Rai…

અમદાવાદના નરોડામાં LCB નો સપાટો, લાખોના વિદેશી દારૂ સાથે ત્રણ શખસો ઝડપાયા | Ahmedabad Naroda LCB Rai...

55 લાખની લોન અરજી પર અરજદારની સહી જ બોગસ, અમદાવાદની આ બેન્કનું વધુ એક કૌભાંડ | ahmedabad color merch…

55 લાખની લોન અરજી પર અરજદારની સહી જ બોગસ, અમદાવાદની આ બેન્કનું વધુ એક કૌભાંડ | ahmedabad color merch...

લાખો ફોર્મ-7 ભાજપ પાસે કેવી રીતે આવ્યાં? મતાધિકાર છીનવવા સુનિયોજિત ષડયંત્રનો કોંગ્રેસનો આક્ષેપ | Con…

લાખો ફોર્મ-7 ભાજપ પાસે કેવી રીતે આવ્યાં? મતાધિકાર છીનવવા સુનિયોજિત ષડયંત્રનો કોંગ્રેસનો આક્ષેપ | Con...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં 40 સ્થળોએ, સાતેય ખંડોમાં એક-એક દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા ફોર્મેટમાં યોજાશે 25મો ભારત રં…

ભારતમાં 40 સ્થળોએ, સાતેય ખંડોમાં એક-એક દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા ફોર્મેટમાં યોજાશે 25મો ભારત રં…

9 months ago
પોલેન્ડના વર્ક પરમીટ વિઝા આપાવવાનું કહી 7.75 લાખની છેતરપિંડી | Fraud of Rs 7 75 lakh on the pretext …

પોલેન્ડના વર્ક પરમીટ વિઝા આપાવવાનું કહી 7.75 લાખની છેતરપિંડી | Fraud of Rs 7 75 lakh on the pretext …

9 months ago
બિટકોઇન ખંડણી કેસ: પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ દોષિત ઠેરવાયાનો ચુકાદો હાઈકોર્ટમાં પડકાર્યો | nalin …

બિટકોઇન ખંડણી કેસ: પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ દોષિત ઠેરવાયાનો ચુકાદો હાઈકોર્ટમાં પડકાર્યો | nalin …

1 year ago
સુરેન્દ્રનગર: વાલેવડામાં દારૂબંધીના મામલે પોલીસ અને ગ્રામજનો સામસામે, ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિત…

સુરેન્દ્રનગર: વાલેવડામાં દારૂબંધીના મામલે પોલીસ અને ગ્રામજનો સામસામે, ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિત…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News