gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૂજાપાઠના નામે ઠગાઇ કરતો શખ્સ ચાર વર્ષે વિજયનગરમાંથી ઝડપાયો | cehater caught after four years

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
પૂજાપાઠના નામે ઠગાઇ કરતો શખ્સ ચાર વર્ષે વિજયનગરમાંથી ઝડપાયો | cehater caught after four years
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.13 અમદાવાદના પરિવારને દુઃખ તેમજ બીમારી દૂર કરવાની લાલચ આપી રોકડ તેમજ દાગીના પડાવી છેતરપિંડી કરતા ભેજાબાજને વડોદરાના સંગમ વિસ્તારમાંથી ચાર વર્ષ બાદ પોલીસે ઝડપી પાડયો હતો.

અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ પૂર્વે છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો જેમાં વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે આવેલા વિજયનગરમાં માઇમાતાના મંદિર પાસે રહેતા હિતેશ ઉર્ફે ઘનશ્યામ હરીઓમ પ્રસાદ યાજ્ઞિાકે બીમારીના નામે દાગીના તેમજ પૈસા પડાવી ઠગાઇ કરી હોવાનો ઉલ્લેખ  હતો. આ ગુના બાદ છેલ્લા ચાર વર્ષથી હિતેશ ઉર્ફે ઘનશ્યામ નાસતો ફરતો હતો.

દરમિયાન વારસિયા પોલીસને માહિતી મળી હતી કે ચાર વર્ષથી ફરાર હિતેશ ઉર્ફે ઘનશ્યામ વિજયનગરમાં મંદિર પાસે ટી-શર્ટ અને ફોર્મલ પેન્ટ પહેરીને ઊભો છે જેથી પોલીસે ત્યાં પહોંચીને પૂજાપાઠ કરતા હિતેશ ઉર્ફે ઘનશ્યામને ઝડપી પાડી સેટેલાઇટ પોલીસના હવાલે કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…
GUJARAT

February 13, 2026
અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…

Next Post
EVMથી વોટિંગ કરાયું, સુપ્રીમ કોર્ટના આદેશ પર ફરી કાઉન્ટિંગ થતાં ચૂંટણીના પરિણામ બદલાઈ ગયા | EVM Voti…

EVMથી વોટિંગ કરાયું, સુપ્રીમ કોર્ટના આદેશ પર ફરી કાઉન્ટિંગ થતાં ચૂંટણીના પરિણામ બદલાઈ ગયા | EVM Voti...

હૈદરાબાદ IITના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી, ભારતમાં પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ | Important researc…

હૈદરાબાદ IITના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી, ભારતમાં પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ | Important researc...

વિશ્વભરમાં AI અપનાવવાની ગતિ ધીમી, મોટાભાગની કંપનીઓ પ્રારંભિક તબક્કામાં | AI adoption slows worldwide…

વિશ્વભરમાં AI અપનાવવાની ગતિ ધીમી, મોટાભાગની કંપનીઓ પ્રારંભિક તબક્કામાં | AI adoption slows worldwide...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થઈ , પાલડીમાં બાંધકામ તોડવા ગયેલી ટીમને પરત ફરવુ પડયું | The neglige…

4 months ago
પાટણમાં વિદ્યાર્થિનીને સાથે ભણતા વિદ્યાર્થીએ બ્લેડના ઘા માર્યા, કંટાળીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | …

5 months ago
જામનગરના નજીક એક ઓરડીમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન પકડાયું : રાંધણ ગેસના બાટલા કબજે | Ille…

11 months ago
લક્ઝરી કારો સાથે નબીરાઓના સીન સપાટા , પોલીસે કાયદાનું ભાન કરાવ્યું | Scene with luxury cars police e…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News