gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટણમાં વિદ્યાર્થિનીને સાથે ભણતા વિદ્યાર્થીએ બ્લેડના ઘા માર્યા, કંટાળીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | …

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
પાટણમાં વિદ્યાર્થિનીને સાથે ભણતા વિદ્યાર્થીએ બ્લેડના ઘા માર્યા, કંટાળીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Patan News: પાટણ જિલ્લાની એક કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર તેના જ વર્ગના ત્રણ વિદ્યાર્થીઓએ શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. સહપાઠીઓ દ્વારા સતત ચાલતી પજવણી અને ક્રૂરતાથી કંટાળીને વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં સમગ્ર મામલો ગરમાયો છે. હાલ વિદ્યાર્થિની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આ ઘટનાએ શાળાના સંચાલન અને શિક્ષકોની જવાબદારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

શું છે સમગ્ર ઘટના?

પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ તાલુકાના ચોરમરપુરા ગામે ધો. 1 થી 12 સુધીની કેન્દ્રીય વિદ્યાલય કાર્યરત છે. આ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની વચ્ચે કોઈક બાબતે ઝઘડો થયો હતો. જેમાં મામલો વણસી જતાં વિદ્યાર્થિની ઉપર શાળાના જ વિદ્યાર્થીએ હુમલો કરી તીક્ષ્ણ ધારદાર વસ્તુથી ઈજા પહોંચાડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પોલીસ સૂત્રોમાંથી મળ્યું હતુ. આ બાબતે શાળાના આચાર્યનો સંપર્ક કરતાં તેઓ માંદગીની રજા પર હતા અને ઈન્ચાર્જ પ્રિન્સિપાલે મામલો દબાવવાનો પ્રયાસ કરી માહિતી આપવાનો ઈનકાર કર્યો હતો.

આ બાબતે ભોગ બનનાર વિદ્યાર્થિનીના પિતાએ આક્ષેપ કરતાં સોશિયલ મીડિયામાં જણાવ્યા હતું કે તેમની દીકરી કેન્દ્રીય વિદ્યાલયમાં છેલ્લાં ચારેક વર્ષથી અભ્યાસ કરે છે. ગત 16મી સપ્ટેમ્બરના રોજ શાળામાં તેમની પુત્રીને બે છોકરાએ પકડી રાખી હતી અને એક છોકરાએ બ્લેડથી હાથમાં છેકા મારી લાઈટરથી સળગાવી હતી. જો કે, તેમને બનાવની ખબર ન હતી. પરંતુ સાંજે ઘરે જતાં પુત્રીએ દવા પીધી હોવાની જાણ ઘરનાએ કરી હતી. તેથી તેઓ દવાખાને ગયા હતા. તેમની દીકરીને હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. 

સીસીટીવી કેમેરાનો પાસવર્ડ ખબર ન હોવાનો પ્રિન્સિપાલનો બફાટ

આ બનાવ બાબતે શાળાના આચાર્ય પાસે સીસીટીવી કેમેરા ફૂટેજ માગણી કરવામાં આવતાં પ્રિન્સિપાલે સીસીટીવી કેમેરાનો પાસવર્ડ ખબર નથી તેવો જવાબ આપ્યો હોવાનું ગામના અગ્રણીએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું.

મારી દીકરીને બે છોકરાએ પકડી રાખી અને બીજા છોકરાએ બ્લેડથી છેકા માર્યા

પાટણ કેન્દ્રીય વિદ્યાલયના વિવાદાસ્પદ બનાવ અંગે પીડિત વિદ્યાર્થીનીના પિતાએ સોશિયલ મીડિયામાં આક્ષેપ કરતાં કહ્યું કે, તેમની પુત્રીને બે છોકરાએ પકડી રાખી હતી અને ત્રીજા છોકરાએ તેણીના હાથમાં બ્લેડથી છેકા મારી લાઈટરથી સળગાવી હતી. તેમણે કહ્યું કે, થોડાંક સમય અગાઉ પુત્રીને છોકરો હેરાન કરતો હોવાની બાબતે શાળાના પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી અને શાળાએ મળવા આવવાનું કહેતાં આચાર્યએ આવવાની જરૂર નથી તેઓ વાત કરી લેશે તેમ જણાવ્યું હતું, તેથી તેઓ શાળાએ ગયા ન હતા.

તારા પપ્પાને કહીશ તો શાળામાંથી દાખલો આપી દેવાની ધમકી

કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થિનીને ગંભીર ઈજા પહોંચડવાના બનાવ બાબતે શાળાની શિક્ષિકાએ તારા પપ્પાને ના કહેતી અને જો કહીશ તો તને શાળામાંથી દાખલો આપી કાઢી મુકવાની ધમકી આપી હતી તેવો આક્ષેપ પીડિતાના સંબંધીએ સોશિયલ મીડિયામાં કર્યો હતો. 

ક્લાસ ટીચરે કહ્યું અમે ભણાવવામાં ધ્યાન આપીએ, છોકરા શું કરે છે એમાં નહીં

ગામની કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતી પુત્રી સાથેના બનાવ બાબતે એક્સ આર્મીમેન પિતાએ જ્યારે શાળાના પ્રિન્સિપાલને ફોન કરતાં તેઓ રજા પર હોઈ ક્લાસ ટીચરનો સંપર્ક કરવા જણાવ્યું હતું. તેથી તેમણે પુત્રીના કલાસ ટીચરને ફોન કરતાં તેઓએ અમે છોકરાઓને ભણાવવામાં ધ્યાન આપી છીએ, છોકરાં શું પ્રવૃત્તિ કરે છે તેમાં ધ્યાન આપતાં નથી. તમારે જે કરવું હોય તે કરજો તેવો જવાબ પુત્રીના કલાસ ટીચરે આપ્યો હોવાનું પીડિતાના પિતાએ સોશિયલ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
દ.ભારતમાં જોવા મળતી લ્યુમિનેશન ફંગસ ડાંગના જંગલોમાં દેખાઈ, ગુજરાતમાં સંભવતઃ પહેલીવાર | luminescent f…

દ.ભારતમાં જોવા મળતી લ્યુમિનેશન ફંગસ ડાંગના જંગલોમાં દેખાઈ, ગુજરાતમાં સંભવતઃ પહેલીવાર | luminescent f...

હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 રસ્તા બંધ, મંડીમાં સૌથી વધુ તબાહી | shimla himac…

હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 રસ્તા બંધ, મંડીમાં સૌથી વધુ તબાહી | shimla himac...

અતિશય ગરમી, ચેપી રોગો… ક્લાઈમેટ ચેન્જને કારણે કર્મચારીઓની અછત પણ સર્જાવાની ભીતિ | climate change i…

અતિશય ગરમી, ચેપી રોગો... ક્લાઈમેટ ચેન્જને કારણે કર્મચારીઓની અછત પણ સર્જાવાની ભીતિ | climate change i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: ભારત-અમેરિકા ડીલની આરપાર, જાણો ભારત કઈ ચીજો પર કેવી રીતે ઝીરો ટેરિફનો અમલ કરશે | India US…

Explainer: ભારત-અમેરિકા ડીલની આરપાર, જાણો ભારત કઈ ચીજો પર કેવી રીતે ઝીરો ટેરિફનો અમલ કરશે | India US…

8 months ago
VIDEO: ‘મારી ભૂલ થઈ ગઈ, ક્યારેય ગુજરાતમાં નહીં આવું’, એન્કાઉન્ટર બાદ આટકોટ દુષ્કર્મ કેસના આરોપી ફફડ્…

VIDEO: ‘મારી ભૂલ થઈ ગઈ, ક્યારેય ગુજરાતમાં નહીં આવું’, એન્કાઉન્ટર બાદ આટકોટ દુષ્કર્મ કેસના આરોપી ફફડ્…

10 months ago
જામનગરના શેખપાટ ગામમાં મકાનમાં ગઈ રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ : ફાયરે આગ કાબુમાં લીધી | jamnagar …

જામનગરના શેખપાટ ગામમાં મકાનમાં ગઈ રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ : ફાયરે આગ કાબુમાં લીધી | jamnagar …

3 months ago
‘માત્ર આધાર કાર્ડ જ નાગરિકતાનો પૂરાવો નથી’, SIR પર સુનાવણી દરમિયાન SCની ટિપ્પણી

‘માત્ર આધાર કાર્ડ જ નાગરિકતાનો પૂરાવો નથી’, SIR પર સુનાવણી દરમિયાન SCની ટિપ્પણી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News