gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ

આગામી તા.21 ફેબ્રુઆરી ના રોજ “કાગને ફળિયે કાગની વાતું” વિષય અંતર્ગત સાહિત્યિક કાર્યક્રમ યોજાશે.

પદ્મશ્રી કવિ કાગબાપુની પાવન જન્મભૂમિ કાગધામ (તા .રાજુલા, જી. અમરેલી)ખાતે કાગબાપુની ૪૯મી પુણ્યતિથિ (કાગ ચોથ) નિમિતે પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે મોરારી બાપુ પ્રેરિત “કાગ એવોર્ડ”ના રજત મહોત્સવ વર્ષની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.કાગ એવોર્ડના સંયોજક ડૉ. બળવંતભાઈ જાની દ્વારા વર્ષ ૨૦૨૬ માટે કાગ એવોર્ડની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રજત મહોત્સવ વર્ષ દરમ્યાન કુલ ૨૫ વિદ્વાનોને કાગ એવોર્ડ અર્પણ કરવામાં આવશે.
વર્ષ ૨૦૨૬ માટે જાહેર થયેલા કાગ એવોર્ડથી મોરારીબાપુ દ્વારા વંદના કરવામાં આવશે.

સ્ટેજ ક્ષેત્રે: ધીરુભાઈ સરવૈયા, અનવર મીર, કમલેશ જામંગ, ભારતીબેન કુંચાળા, ભાનુભાઈ વોરા

સંશોધન ક્ષેત્રે: તીર્થંકર રોહડિયા, પ્રવીણ મધુડા, દિનેશ માવલ, બલરામ ચાવડા, રામભાઈ બારોટ

ચારણી સાહિત્ય રજૂઆત ક્ષેત્રે: અચલદાન બોક્ષા, ચેતન ગઢવી, જીતુ દાદ ગઢવી, ઇન્દુબેન ગઢવી (બાટી), જવાહર ગઢવી

દિવંગત વિદ્વાનો (મરણોત્તર સન્માન): સ્વ. જીવભાઈ પિંગલશી નરેલા, કવિ કાન, જાદવજીબાપા (મોજાડીવાલા), વિજયકરણ મેહડુ, દાદુદાન ખુમદાન

રાજસ્થાનના વિદ્વાનો: પદ્મશ્રી સુખદેવસિંહ બારહઠ, શ્રી માધવ હાડા, શ્રી ધનંજયાબેન અમરાવત, શ્રી મહાદાનસિંહ બારહઠ, શ્રી ભવરદાન રત્નુ

ફાગણ સુદ ચોથ, તા. ૨૧-૦૨-૨૦૨૬ના (શનિવાર)રોજ બપોરે ૩:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી કાગધામ ખાતે “કાગના ફળિયે કાગની વાતું” વિષયક પરિસંવાદ યોજાશે. આ પરિસંવાદમાં પ્રખ્યાત વક્તા શ્રી રમજાન હસણિયા પોતાના વિચારો પ્રસ્તુત કરશે.કાર્યક્રમ અંતર્ગત કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ તેમજ કચ્છ–કાઠિયાવાડ અને ગુજરાતના નામી–અનામી કલાકારો દ્વારા કાગવાણીની ભાવસભર રજૂઆતો યોજાશે.પદ્મશ્રી કવિ કાગબાપુ ટ્રસ્ટ દ્વારા સર્વ કાગપ્રેમીજનનો આ પાવન અવસરે હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
પાનના ગલ્લા પર મહિલાને વાતોમાં પરોવી બે ગઠિયા સોનાની બુટ્ટીઓ લઇ ફરાર, રૂમાલમાંથી પથ્થર નીકળ્યા | fra…

પાનના ગલ્લા પર મહિલાને વાતોમાં પરોવી બે ગઠિયા સોનાની બુટ્ટીઓ લઇ ફરાર, રૂમાલમાંથી પથ્થર નીકળ્યા | fra...

સુરતમાં પૂરપાટ ઝડપે લક્ઝરી કાર હંકારી અનેક વાહનોના ફુરચા બોલાવ્યા, હવે ચાલકને બચાવવાનો પ્રયાસ! | Sur…

સુરતમાં પૂરપાટ ઝડપે લક્ઝરી કાર હંકારી અનેક વાહનોના ફુરચા બોલાવ્યા, હવે ચાલકને બચાવવાનો પ્રયાસ! | Sur...

પાલનપુરમાં હડકાયા શ્વાન જેવું વર્તન કરતો યુવક 24 કલાકમાં સ્વસ્થ, જાણો ડોક્ટરોએ શું કહ્યું? | Palanpu…

પાલનપુરમાં હડકાયા શ્વાન જેવું વર્તન કરતો યુવક 24 કલાકમાં સ્વસ્થ, જાણો ડોક્ટરોએ શું કહ્યું? | Palanpu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…

પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…

2 months ago
જામનગરમાં અંબર ચોકડી નજીક નવા ફલાય ઓવર બ્રિજની નીચે ઝૂંપડાવાસીઓનો ફરીથી અડીંગો | huts under new flyo…

જામનગરમાં અંબર ચોકડી નજીક નવા ફલાય ઓવર બ્રિજની નીચે ઝૂંપડાવાસીઓનો ફરીથી અડીંગો | huts under new flyo…

8 months ago
કાશ્મીરમાં વધુ એક હત્યા: આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને ગોળી મારી | 4 days after pahalgam attack now a soci…

કાશ્મીરમાં વધુ એક હત્યા: આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને ગોળી મારી | 4 days after pahalgam attack now a soci…

1 year ago
નાસિક બાદ નાગપુરમાં TCS જેવો કેસ, NGO સંચાલક કાઝી પર ધર્માંતરણ અને જાતીય શોષણના ગંભીર આરોપ | nagpur …

નાસિક બાદ નાગપુરમાં TCS જેવો કેસ, NGO સંચાલક કાઝી પર ધર્માંતરણ અને જાતીય શોષણના ગંભીર આરોપ | nagpur …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News