gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પોતાના જ લોકો પર બોમ્બમારો કરવાથી ફુરસદ મળે તો…’ UNમાં ભારતે પાકિસ્તાનને તતડાવ્યું | india took a…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in INDIA
0 0
0
‘પોતાના જ લોકો પર બોમ્બમારો કરવાથી ફુરસદ મળે તો…’ UNમાં ભારતે પાકિસ્તાનને તતડાવ્યું | india took a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Digs Pakistan In UN Assembly:  યુનાટેડ નેશન્સના મંચ પર ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો છે. માનવાધિકાર પરિષદના મંચ પર ભારતે પાકિસ્તાનને ગેરકાયદે કબજો છોડવાની સલાહ આપી છે. તેમજ આતંકવાદને ટાર્ગેટ કર્યો છે. તદુપરાંત ભારતે ખૈબર પખ્તૂનખ્વામાં હુમલા બદલ પાકિસ્તાનની ટીકા કરી છે. આ હુમલામાં 20થી વધુ લોકોના મોત થયા હતાં.

ભારતીય રાજદ્વારી ક્ષિતિજ ત્યાગીએ જણાવ્યું હતું કે, ‘અમારા ક્ષેત્ર પર લોભ રાખવાને બદલે ભારતીય પ્રદેશ પર કરેલો ગેરકાયદે કબજો છોડી દેવો જોઈએ. જ્યારે તેઓ આતંકવાદને પ્રોત્સાહન આપવા, યુએન દ્વારા નિયુક્ત આતંકવાદીઓને આશ્રય આપવા અને પોતાના લોકો પર જ બોમ્બમારા કરવામાંથી ફુરસદ મળે તો તેઓએ લાઈફ સપોર્ટ પર નભેલી અર્થવ્યવસ્થા, લશ્કરના વર્ચસ્વ હેઠળનું રાજકારણ અને તેમના દમનકારી નીતિઓ ધરાવતા પાકિસ્તાને પોતાના માનવાધિકાર રેકોર્ડમાં સુધારો કરવો જોઈએ.’

આ પણ વાંચોઃ ‘ભારત અમારી તરફેણમાં…’ રશિયા સામે યુદ્ધ વચ્ચે યુક્રેન પ્રમુખે ટ્રમ્પના દાવાની પોલ ખોલી

પાકિસ્તાન વાયુસેનાનું કારસ્તાન

એક અહેવાલ મુજબ, પાકિસ્તાન વાયુસેનાએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના તિરાહ ખીણના મત્રે દારા ગામમાં પોતાના જ નાગરિકો પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા અને સેંકડોથી વધુ ઘાયલ થયા. મૃતકોમાં મહિલાઓ અને બાળકો સમાવિષ્ટ છે.

આ હુમલો 21 સપ્ટેમ્બરની રાત્રે થયો હતો, અને ઘણા સ્થાનિક સૂત્રો અનુસાર, પાકિસ્તાની સેનાએ તેના ચીની બનાવટના JF-17 ફાઇટર જેટથી ગામ પર ઓછામાં ઓછા આઠ LS-6 બોમ્બ ફેંક્યા હતા. ગામના લોકોનું કહેવું છે કે આ હુમલામાં આખેઆખું ગામ નાશ પામ્યું હતું. ઘરો અને શેરીઓમાં બળી ગયેલા મૃતદેહોનો ખડકલો થયો હતો. પાકિસ્તાની સૈન્ય કે સરકારી સૂત્રો તરફથી હુમલાના પ્રમાણ, તેના લક્ષ્યો અથવા કોઈ આતંકવાદીઓની હાજરી અંગે તાત્કાલિક કોઈ સ્પષ્ટતા મળી નથી. પાકિસ્તાની સૈન્યએ ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં નાગરિકો પરના અત્યાચારો પર મૌન જાળવ્યું છે.

મીડિયા અહેવાલ મુજબ, સ્થાનિક વહીવટીતંત્રે પાકિસ્તાની લડાકુ વિમાનો દ્વારા કમ્પાઉન્ડ પર હવાઈ હુમલો કરવાના દાવાઓને નકારી કાઢ્યા હતા, અને કહ્યું હતું કે બોમ્બ બનાવવામાં વપરાતા વિસ્ફોટકો વિસ્ફોટ થયો હતો. જેના લીધે 14 આતંકવાદીઓ સહિત 24 લોકો માર્યા ગયા હતા.

'પોતાના જ લોકો પર બોમ્બમારો કરવાથી ફુરસદ મળે તો...' UNમાં ભારતે પાકિસ્તાનને તતડાવ્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…
INDIA

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

May 11, 2026
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…
INDIA

‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

May 11, 2026
કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
Next Post
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરાથી પાલનપોર વચ્ચે 9 કન્વેન્શનલ ટાઈપ BRTS બસ શેલ્ટર બનાવાશે | 9…

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરાથી પાલનપોર વચ્ચે 9 કન્વેન્શનલ ટાઈપ BRTS બસ શેલ્ટર બનાવાશે | 9...

ફરિયાદ ન સાંભળતી પોલીસ સામે સ્ટેશનમાં જ યુવકનો આપઘાતનો પ્રયાસ, તંત્ર સામે ગંભીર આરોપ | man try to en…

ફરિયાદ ન સાંભળતી પોલીસ સામે સ્ટેશનમાં જ યુવકનો આપઘાતનો પ્રયાસ, તંત્ર સામે ગંભીર આરોપ | man try to en...

ગુજરાતમાં 17 નવા તાલુકા જાહેર, કુલ તાલુકા વધીને 265 થયા, જુઓ સંપૂર્ણ યાદી | gujarat cm bhupendra pat…

ગુજરાતમાં 17 નવા તાલુકા જાહેર, કુલ તાલુકા વધીને 265 થયા, જુઓ સંપૂર્ણ યાદી | gujarat cm bhupendra pat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોટચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ૪૦થી વધુ કાર્યકરોની અટકાયત | Congress protests ove…

વોટચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ૪૦થી વધુ કાર્યકરોની અટકાયત | Congress protests ove…

3 months ago
ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે વધશે વેપાર : PM મોદીએ PM રોબ જેટન સાથે કરી ખાસ ચર્ચા | PM Modi and Nether…

ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે વધશે વેપાર : PM મોદીએ PM રોબ જેટન સાથે કરી ખાસ ચર્ચા | PM Modi and Nether…

1 month ago
વડોદરામાં હચમચાવી દેનારી ઘટના: ઓફિસમાં વેલેન્ટાઈન ડેના રોજ યુવકને બે શખસોએ માર માર્યો, બંનેની અટકાયત…

વડોદરામાં હચમચાવી દેનારી ઘટના: ઓફિસમાં વેલેન્ટાઈન ડેના રોજ યુવકને બે શખસોએ માર માર્યો, બંનેની અટકાયત…

3 months ago
કાકા-કાકી પર ભત્રીજા સહિત 3 લોકોનો તલવાર, પાઇપ વડે હુમલો | Uncle and aunt attacked by 3 people inclu…

કાકા-કાકી પર ભત્રીજા સહિત 3 લોકોનો તલવાર, પાઇપ વડે હુમલો | Uncle and aunt attacked by 3 people inclu…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News