gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવાના લાતીબજાર જુગારની બાજી માંડી બેઠેલી 3 મહિલા સહિત 8 લોકો ઝબ્બે | 8 people including 3 women ar…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
મહુવાના લાતીબજાર જુગારની બાજી માંડી બેઠેલી 3 મહિલા સહિત 8 લોકો ઝબ્બે | 8 people including 3 women ar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જાહેર રોડ પર, સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા હતા

લોકલ ક્રાઈમ બ્રાન્ચે રોકડ અને મોબાઈલ મળી રૃા.૧.૧૪ લાખનો મુદ્દામાલ કબજે
લીધો

ભાવનગર –  મહુવાના
લાતીબજાર
, વાધરકુવા પાસે,જાહેર રોડ પર,
સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતી ત્રણ મહિલા સહિત આઠ લોકોને
રૃ.૧.૧૪ લાખના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી લઇ તેના વિરૃધ્ધ કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર, એલસીબીનો સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં નાઈટ રાઉન્ડ
પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે
, મહુવાના
લાતીબજાર
, વાધરકુવા પાસે, જાહેર રોડ પર,
સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગોળકુંડાળુ વળી અમુક ઈસમો ગંજીપતાનાં પાનાં
વડે હાથકાંપનો જુગાર રમાડે છે અને હાલમાં આ પ્રવૃતિ ચાલુ છે. જે બાતમી આધારે દરોડો
પાડી જુગારની બાજી માંડી બેઠેલા સંજય નરશીભાઇ સાંખટ
, રાહુલ
દિલીપભાઇ વાઘેલા
, ચંદુ નાથાભાઇ બાંભણીયા, ભાવેશ ભરતભાઇ મકવાણા, લલીત માવજીભાઇ, મનીષબેન રમેશભાઇ બારૈયા, જયાબેન ભરતભાઇ મકવાણા,
મંગુબેન દેવજીભાઇ બારૈયાને પટમાં પડેલા રોકડા રૃપિયા અને મોબાઈલ મળી
રૃ.૧.૧૪
,૧૦૦ સાથે ઝડપી લઇ તેના વિરૃધ્ધ મહુવા ટાઉન પોલીસ
સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
પાણીધ્રા નજીક રસાયણ યુક્ત કેફી પીણું પીનાર વધુ એક યુવાનનું મોત | Another youth dies after drinking c…

પાણીધ્રા નજીક રસાયણ યુક્ત કેફી પીણું પીનાર વધુ એક યુવાનનું મોત | Another youth dies after drinking c...

લતીપર ગામે દારૂની લત અંગે પિતાએ ઠપકો આપતાં ખેડૂત યુવકે જીવન ટૂંકાવ્યું | young farmer in Latipar vil…

લતીપર ગામે દારૂની લત અંગે પિતાએ ઠપકો આપતાં ખેડૂત યુવકે જીવન ટૂંકાવ્યું | young farmer in Latipar vil...

ગોંડલના શેમળામાં તળાવમાં ડૂબી જતાં મામા-ફોઈનાં ત્રણ બાળકોના કરૂણ મોત | Three children tragically die…

ગોંડલના શેમળામાં તળાવમાં ડૂબી જતાં મામા-ફોઈનાં ત્રણ બાળકોના કરૂણ મોત | Three children tragically die...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવાની કામગીરી શરૂ, ક્રેન વિના બલૂન ટેક્નોલોજીનો કરાશે ઉપયોગ | vado…

1 year ago
વડોદરાના આજવા રોડ પર મોડી રાત્રે ત્રણ દિવસ પૂર્વેની તકરારમાં યુવકના માથામાં લોખંડની પાઇપ મારતા યુવક …

વડોદરા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા વીસીની નિમણૂકની કવાયત, વર્તમાન વીસીનું એક્સ્ટેન્શન નવેમ્બરમા…

અમદાવાદમાં મિલકત પડાવવા મહિલાના સાસુ અને નણંદોએ રચ્યું ષડયંત્ર: ખોટું પેઢીનામું તૈયાર કરી 35 લાખનું …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News