gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોર ગામ સર્વિસ રોડ પર બે બાઇક સામસામે અથડાતા બે યુવકોએ જીવ ગુમાવ્યો | Two youths lost their lives wh…

G METRO NEWS by G METRO NEWS
January 28, 2026
in GUJARAT
0 0
0
પોર ગામ સર્વિસ રોડ પર બે બાઇક સામસામે અથડાતા બે યુવકોએ જીવ ગુમાવ્યો | Two youths lost their lives wh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પોર ગામ સર્વિસ રોડ પર ગત મોડીરાત્રે બે બાઇક સામસામે અથડાતા બે યુવકોના મોત થયા છે. જ્યારે જાંબુવા  પાસે કારની ટક્કર વાગતા બાઇકસવાર યુવકનું મોત થયું છે.

વડસર ગામમાં રહેતા ૪૭ વર્ષના મુકેશ મણીલાલ ચૌહાણ અને તેમના મિત્ર રજનીભાઇ હર્ષદભાઇ પટેલ (રહે.સંસ્કૃતિ રેસિડેન્સી, વડસર રોડ) બાઇક  લઇને પોર જી.આઇ.ડી.સી.માં કામ માટે ગયા હતા. ત્યાંથી તેઓ પરત આવતા હતા ત્યારે જાંબુવા પાસે એક કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બંને મિત્રો ફંગોળાઇને પડયા હતા. મુકેશ ચૌહાણ રોડની બાજુમાં ખાડામાં પડતા માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે રજનીભાઇને ચહેરા, પેટ તથા શરીરના અન્ય ભાગે ઇજાઓ પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. કપુરાઇ પોલીસે આ અંગે કારચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

વાસદથી વડોદરા આવતા રોડ પર જી.એસ.એફ.સી.  પાસે આજે વહેલી સવારે ૩૫ વર્ષના અજાણ્યા યુવાનને ટક્કર મારીને વાહનચાલક ભાગી ગયો હતો. યુવાનનું મોત થતા છાણી પોલીસે ગુનો દાખલ કરી યુવાનની ઓળખ માટેના  પ્રયાસો હાથ  ધર્યા છે.

પોર નવી નગરીમાં રહેતા ૩૮ વર્ષનો રાકેશ ચીમનભાઇ પાટણવાડિયા ગઇકાલે રાત્રેપોણા બાર વાાગ્યે પોર હોટલથી ઘરે જવા માટે રોંગ સાઇડ બાઇક લઇને નીકળ્યો હતો. તે દરમિયાન પોર ગામેથી કરજણ તરફ જતી બાઇક સાથે અકસ્માત થયો હતો. રાકેશને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે  પોર સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનું મોત થયું હતું. જ્યારે અન્ય બાઇક પર જતા બાઇકચાલક રોહિત જગદીશભાઇ રાઠોડિયા, ઉં.વ.૨૧ (રહે. માંગલેજ નવી નગરી) તથા બાઇકની પાછળ બેઠેલા કરણ રણજીતભાઇ રાઠોડિયાને પણ ઇજા થતા તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન રોહિત રાઠોડિયાનું મોત થયું હતું. જ્યારે કરણ રાઠોડિયાને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. વરણામા પોલીસે આ અંગે રાકેશ પાટણવાડિયા સામે ગુનો દાખલ કર્યો છે.

ભાલીયાપુરા ગામે 

ખેતરમાં રમતા દોઢ વર્ષના બાળકને જીપચાલકે કચડી નાખ્યો

માતાજીના ભંડારામાં બાળકને તેના દાદા લઇને ગયા હતા ઃ જીપચાલક સામે ગુનો દાખલ

 વડોદરા,

શહેર નજીકના ભાલીયાપુરા ગામે વાવનગરીમાં રહેતા ધરમસિંહ શ્રવણભાઇ ઠાકરડા મકરપુરા જી.આઇ.ડી.સી.માં ફેબ્રિકેશનની  કંપનીમાં નોકરી કરે છે. ગઇકાલે તેમના ગામમાં માતાજીનો ભંડારો હતો. પરંતુ, ધરમસિંહને કામ પર જવાનું હોઇ તેઓ ભંડારામાં ગયા નહતા. ધરમસિંહના પિતા દોઢ વર્ષના  પૌત્ર પ્રણવને લઇને તેમના ખેતરમાં માતાજીના ભંડારામાં ગયા હતા. દોઢ વર્ષનો પ્રણવ ખેતરમાં રમતો હતો. તે દરમિયાન એક જીપ ચાલકે બાળકને અડફેટે લેતા ટાયર બાળકના શરીર પર ફરી વળ્યા હતા. દોઢ વર્ષના બાળકને છાતી તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે જીપચાલક ભાવેશ રાજુભાઇ ઠાકરડા (રહે. ભાલીયાપુરા ગામ) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખસનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક, બહેનપણી સામે પણ ફરિયાદ | …
GUJARAT

રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખસનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક, બહેનપણી સામે પણ ફરિયાદ | …

May 19, 2026
ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat…
GUJARAT

ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat…

May 19, 2026
અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…
GUJARAT

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…

May 19, 2026
Next Post
ભારત સામે પ્રોક્સી વોર શરુ કરીને પાકિસ્તાને પોતાનું વધારે નુક્સાન કર્યું છે | pakistan harming itsel…

ભારત સામે પ્રોક્સી વોર શરુ કરીને પાકિસ્તાને પોતાનું વધારે નુક્સાન કર્યું છે | pakistan harming itsel...

સોલડી ગામે દારૂની 1420 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 1420 bottles of liquor in …

સોલડી ગામે દારૂની 1420 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 1420 bottles of liquor in ...

સાયલાના જૂના જસાપરમાં ખનીજ ચોરી મામલે રૂ. 2.87 કરોડનો દંડ ફટકારાયો | A fine of Rs 2 87 crore was imp…

સાયલાના જૂના જસાપરમાં ખનીજ ચોરી મામલે રૂ. 2.87 કરોડનો દંડ ફટકારાયો | A fine of Rs 2 87 crore was imp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત પોતે સક્ષમ, અમારી મદદની જરૂર નથી: દિલ્હી આતંકવાદી હુમલા અંગે અમેરિકાનું નિવેદન | US Secretary P…

ભારત પોતે સક્ષમ, અમારી મદદની જરૂર નથી: દિલ્હી આતંકવાદી હુમલા અંગે અમેરિકાનું નિવેદન | US Secretary P…

6 months ago
ગુજરાતમાં 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં 10 ઈંચ, 5 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy R…

ગુજરાતમાં 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં 10 ઈંચ, 5 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy R…

8 months ago
રાજકોટ અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 10થી વધુ ગુન્હા આચારનાર એક રીઢા તસ્કરને કાલાવડ ટાઉન પોલીસે…

રાજકોટ અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 10થી વધુ ગુન્હા આચારનાર એક રીઢા તસ્કરને કાલાવડ ટાઉન પોલીસે…

9 months ago
સાયલા-ચોટીલા હાઈવે પર ત્રણ અલગ-અલગ અકસ્માતમાં 2નાં મોત, 4 ઘાયલ | 2 killed 4 injured in three separat…

સાયલા-ચોટીલા હાઈવે પર ત્રણ અલગ-અલગ અકસ્માતમાં 2નાં મોત, 4 ઘાયલ | 2 killed 4 injured in three separat…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News