gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલારપુર ગામે યુવકની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ | Man who killed youth in Polarpur village gets li…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
પોલારપુર ગામે યુવકની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ | Man who killed youth in Polarpur village gets li…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મૃતકના ઘરે જઈ ખૂની ખેલ ખેલ્યાનું કહીં પત્ની અને પુત્રના ધમકાવ્યા હતા

– 15  સાક્ષી તપાસવામાં આવ્યા, કોર્ટ સમક્ષ 35 દસ્તાવેજી પુરાવા કરાયા, મૃતકના પત્નીને વળતર ચૂકવવા હુકમ 

બોટાદ : બરવાળા તાલુકાના પોલારપુર ગામે સવા ત્રણ વર્ષ પૂર્વે યુવકની હત્યા કરનાર શખ્સને કોર્ટે આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.

બરવાળાના પોલારપુર ગામે રહેતા નિલેશભાઈ ભગુભાઈ બાટીયાના ભાઈ ભરતભાઈ ભગુભાઈ બાટીયાને વિક્રમ ઉર્ફે કોકમ જકશીભાઈ કુમારખાણિયા નામના શખ્સે પથ્થરના ઘા અને લાકડાના બડિયા ઝીંકી તેમની કરપીણ હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ હત્યારો શખ્સ વિક્રમ ઉર્ફે કોકમ કુમારખાણિયાએ રાત્રિના સમયે મૃતકના ઘરે જઈ તેમના પત્ની અને પુત્રને કહેલ કે, ‘ભરતભાઈની હત્યા મેં કરી નાંખી છે, થાય તે કરી લેજો’ તેવી ધમકી આપી નાસી ગયો હતો. આ બનાવ અંગે નિલેશભાઈ બાટીયાએ ગત તા.૧૦-૭-૨૦૨૨ના રોજ બરવાળા પોલીસમાં હત્યા સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે ખૂની ખેલ ખેલનાર શખ્સની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો. દરમિયાનમાં આ ચકચારી કેસની બોટાદના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એમ.જે.પરાસરની કોર્ટમાં ચાલી જતાં ૧૫ સાક્ષીને તપાસવામાં આવ્યા હતા. તેમજ ૩૫ દસ્તાવેજી પુરાવા અને જિલ્લા સરકારી કે.એમ. મકવાણાની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી વિક્રમ ઉર્ફે કોકમ કુમારખાણિયાને કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. મૃતકના પત્ની હુલાસબેનને વળતર ચૂકવવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલ ડીલર એસો.ના પ્રમુખે જ જથ્થો ખૂટી રહ્યાની અફવા ફેલાવી, FIR | President of Petrol Diesel …
GUJARAT

March 25, 2026
પશુ સંરક્ષણના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો | Accused absconding for a year in animal protectio…

ગુજસીટોકના વોન્ટેડ આરોપીને પોલીસે ડ્રોનની મદદથી ટ્રેસ કરી ઝડપી લીધો | Police trace and arrest wanted…

Next Post
યુનિવર્સિટીની માળખાગત સુવિધા અને વિદ્યાર્થી હિતના પ્રશ્ને એબીવીપીનો ઘેરાવ | ABVP siege on university…

યુનિવર્સિટીની માળખાગત સુવિધા અને વિદ્યાર્થી હિતના પ્રશ્ને એબીવીપીનો ઘેરાવ | ABVP siege on university...

નડિયાદના નરસંડાના દંપતીનું ધોળકા પાસે અજાણ્યા વાહનની અડફેટે મોત | Couple from Narsanda Nadiad dies a…

નડિયાદના નરસંડાના દંપતીનું ધોળકા પાસે અજાણ્યા વાહનની અડફેટે મોત | Couple from Narsanda Nadiad dies a...

લીંબાસીની રાઈસ મીલમાં 80 લાખની ઉચાપતમાં 2 આરોપીની ધરપકડ | 2 accused arrested in embezzlement of Rs 8…

લીંબાસીની રાઈસ મીલમાં 80 લાખની ઉચાપતમાં 2 આરોપીની ધરપકડ | 2 accused arrested in embezzlement of Rs 8...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

44મી જુ. નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ માટે ગુજરાતની ટીમ વડોદરા રેલવે સ્ટેશનથી રવાના | Gujarat team leaves…

3 months ago
ભકિતભાવ પૂર્વક ભાવિકો દ્વારા અમદાવાદમાં દસ હજારથી વધુ દશામાની મૂર્તિનું વિસર્જન કરાયું

8 months ago
આનંદનગરમાં આવેલા ‘ન્યૂ અરીસ્તા વેલ સ્પા’માં દરોડા, મેનેજર રંગેહાથ ઝડપાયો અને માલિક ફરાર | police rai…

4 months ago
અમદાવાદ: વસ્ત્રાપુરના હિમાલયા મોલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, મસાજની આડમાં દેહવ્યાપાર, ત્રણ રાજ…

4 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News