gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિવર્સિટીની માળખાગત સુવિધા અને વિદ્યાર્થી હિતના પ્રશ્ને એબીવીપીનો ઘેરાવ | ABVP siege on university…

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
યુનિવર્સિટીની માળખાગત સુવિધા અને વિદ્યાર્થી હિતના પ્રશ્ને એબીવીપીનો ઘેરાવ | ABVP siege on university…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મંગળવાર સુધીમાં નિર્ણય નહી લેવાય તો આંદોલનની ચિમકી

– ફાયર સેફ્ટી, સુરક્ષા, સફાઇ સહિત રીએસએસમેન્ટમાં વિષય સંખ્યા વધારવા અંગે રજૂઆત

ભાવનગર : મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીમાં માળખાગત સુવિધા અને વિદ્યાર્થી હિતના પ્રશ્નોનો ઉકેલ લાવવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વી.સી. સમક્ષ મોટી સંખ્યામાં રજૂઆતો કરી સુરક્ષા, ફાયર સેફ્ટી, સાફ સફાઇ તેમજ રીએસએસમેન્ટમાં વિષય સંખ્યા વધારવા સહિતની માંગણીઓ કરાઇ હતી. જો કે, યુનિ. કક્ષાએ પણ આ બાબતોને લઇ હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો.

ઘણા લાંબા સમયથી યુનિવર્સિટીની વિવિધ માળખાગત સુવિધાઓ અને વિદ્યાર્થીઓના અભ્યાસને લગતી સમસ્યાઓને લઇ અનેક આવેદન અપાયા હતા જેમાં યુનિવર્સિટી કોઇ નિર્ણય ન લેતા આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ૧૦૦ જેટલા કાર્યકર્તાઓએ ત્રણ કલાક સુધી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે દલીલ કરી યુનિવર્સિટી કેમ્પસમાં વિવિધ જગ્યાઓએ ફાયર સેફ્ટીને લગતી તકેદારી રાખવા, કેમ્પસ તથા કોલેજોમાં સિક્યુરિટી ગાર્ડ વધારવા, તો એમ.એ. એક્સટર્નલ ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં બેથી વધુ પેપરો રિએસેસમેન્ટ કરાવી શકાતો ન હતો જેની જગ્યાએ બેથી વધુ વિષયોમાં રિએસેસમેન્ટ કરાવી શકે જેમાં કોઇ લેટ ફીસ કે પેનલ્ટી ફી લેવામાં ન આવે તેવી માંગ કરાઇ હતી. આ ઉપરાંત યુનિવર્સિટીમાં લાગેલા કેમેરા રીપેર કરાવી જરૂર પડે ત્યાં નવા કેમેરાનો ઉમેરો કરવા, યુનિવર્સિટી કેમ્પસમાં તથા ભવન અને કોલેજોમાં સાફ સફાઇ કરવા માણસો વધારવા પણ રજૂઆત થઇ હતી. બી.કોમ. સેમ.૨-૪ ઇકોનોમિક્સ સબ્જેક્ટમાં રીઝલ્ટ હજી ન આવતા બહારની યુનિવર્સિટીમાં પેપર તપાસી તાત્કાલિક રીઝલ્ટ આપવા માંગ કરાઇ છે અને જો મંગળવાર સુધીમાં નિર્ણય નહીં લેવાય તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. 

વિદ્યાર્થી પરિષદની રજૂઆતને લઇ અધિકારીઓની બેઠક મળી

મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીના વિવિધ પ્રશ્નોને લઇ વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ત્રણ કલાકની મેરેથોન રજૂઆતો બાદ મોટાભાગના પ્રશ્નો હલ કરવા કુલપતિ દ્વારા તાકીદે અધિકારીઓની બેઠક બોલાવી વિવિધ પ્રશ્નો અને તેના ઉકેલ માટેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં પ્રશ્નોનું નિરાકરણ આવશે તેવું જણાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …
GUJARAT

થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …

May 10, 2026
આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…
GUJARAT

આજે વડાપ્રધાન મોદીનો દોઢ કિલોમીટરનો રોડ શો યોજાશે | Prime Minister Modi’s one and a half kilometer r…

May 10, 2026
અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …
GUJARAT

અમરેલી: જાફરાબાદના દરિયાકાંઠે ફિશિંગ બોટમાંથી 22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ, 11 ફરાર | SMC …

May 10, 2026
Next Post
નડિયાદના નરસંડાના દંપતીનું ધોળકા પાસે અજાણ્યા વાહનની અડફેટે મોત | Couple from Narsanda Nadiad dies a…

નડિયાદના નરસંડાના દંપતીનું ધોળકા પાસે અજાણ્યા વાહનની અડફેટે મોત | Couple from Narsanda Nadiad dies a...

લીંબાસીની રાઈસ મીલમાં 80 લાખની ઉચાપતમાં 2 આરોપીની ધરપકડ | 2 accused arrested in embezzlement of Rs 8…

લીંબાસીની રાઈસ મીલમાં 80 લાખની ઉચાપતમાં 2 આરોપીની ધરપકડ | 2 accused arrested in embezzlement of Rs 8...

તારાપુર પાલિકાના 6 વોર્ડમાં 16 અનામત અને 8 સામાન્ય બેઠક | 16 reserved and 8 general seats in 6 wards…

તારાપુર પાલિકાના 6 વોર્ડમાં 16 અનામત અને 8 સામાન્ય બેઠક | 16 reserved and 8 general seats in 6 wards...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CJI પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ નિશિકાંત દુબે ફસાયા, સુપ્રીમ કોર્ટ એક્શનમાં | nishikant dubey cji…

CJI પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ નિશિકાંત દુબે ફસાયા, સુપ્રીમ કોર્ટ એક્શનમાં | nishikant dubey cji…

1 year ago
રિલાયન્સ,TCS પાછળ શેરોમાં ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 324 પોઈન્ટ તૂટીને 83246 | Sensex falls 324 poi…

રિલાયન્સ,TCS પાછળ શેરોમાં ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 324 પોઈન્ટ તૂટીને 83246 | Sensex falls 324 poi…

4 months ago
સુરતમાં હચમચાવતી ઘટના: માતા બે સંતાનો સાથે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બાળકો બચી ગયા | surat rail…

સુરતમાં હચમચાવતી ઘટના: માતા બે સંતાનો સાથે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બાળકો બચી ગયા | surat rail…

9 months ago
જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ગોલા વિક્રેતા પર હુમલો કરી ફેક્ચર કરવાનો બદલો ફેક્ચર કરીને જ લેવાય…

જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ગોલા વિક્રેતા પર હુમલો કરી ફેક્ચર કરવાનો બદલો ફેક્ચર કરીને જ લેવાય…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News