gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગીરા સાથે દુષ્કર્મ આચરનારા વિધર્મીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Heretic who raped minor gets 20 years rig…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in GUJARAT
0 0
0
સગીરા સાથે દુષ્કર્મ આચરનારા વિધર્મીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Heretic who raped minor gets 20 years rig…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા કેળવ્યા બાદ તેને
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને પોક્સો એક્ટ સહિતની
કલમ હેઠળ કસુરદાર ઠેરવી અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. બચાવ પક્ષે
રજૂઆત કરવામાં આવી હતી કે
, આરોપી વિધર્મી હોવાથી તેને ફસાવવામાં આવ્યો છે.
અદાલતે બચાવ પક્ષની દલીલ ફગાવી દઇ આરોપીને રૃા.૫૦ હજારનો દંડ તેમજ આરોપી જો દંડની
રકમ ન ભરે તો વધુ ૧ વર્ષની સજાનો પણ આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, ૧૭ વર્ષ ૮ માસની ઉમર ધરાવતી અને ધો.૧૨માં
અભ્યાસ કરતી સગીરા ઇન્સ્ટાગ્રામ પર આરોપી વાજીદશા ઇદ્રીશશા દિવાનના સંપર્કમાં આવી
હતી અને બન્ને વચ્ચે મિત્રતા થઇ હતી. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી પોતાના ઘરે
લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની 
ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં તા.૧૦ ઓક્ટોબર ૨૦૨૪ના નોંધાતા પોલીસે
પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા કેસમાં સરકારી વકીલ પી.સી.પટેલ
હાજર રહ્યાં હતા અને તેમણે દલીલ કરી હતી કે
, આરોપી સામે ગંભીર ગુનો છે.અદાલતે  અદાલતે તબીબી અહેવાલ, પંચનામા
અને સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખી હતી. વૈજ્ઞાાનિક પુરાવાઓ અને ડીએનએ રિપોર્ટના
આધારે અદાલતે આરોપી વાજીદશા દિવાનને તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ
સગીરાને વળતર પેટે રૃા.૧ લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો. ન્યાયાધીશે ચૂકાદામાં
નોંધ્યું હતું કે
,બાળકો સામેના જાતીય અપરાધો એ માનવતા
વિરુદ્ધના અત્યંત ઘૃણાસ્પદ ગુના છે
, જેની ભોગ બનનારના માનસ
પટલ પર આજીવન વિપરીત અસર રહે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused caught taking…

૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused caught taking...

ડીઈઓ કચેરીએ તમામ ફાઈલો ઈ-સરકાર પોર્ટલ થકી ઓનલાઈન જ મોકલવાની રહેશે | deo office has to send all files…

ડીઈઓ કચેરીએ તમામ ફાઈલો ઈ-સરકાર પોર્ટલ થકી ઓનલાઈન જ મોકલવાની રહેશે | deo office has to send all files...

વિષય પસંદગી કરવામાં વિદ્યાર્થીઓની આળસ સત્તાધીશો માટે માથાનો દુઃખાવો | students are lazy to choise el…

વિષય પસંદગી કરવામાં વિદ્યાર્થીઓની આળસ સત્તાધીશો માટે માથાનો દુઃખાવો | students are lazy to choise el...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન સિંદૂરથી ફફડી ગયેલું પાકિસ્તાન ભ્રમ ફેલાવી રહ્યું છે: UNમાં ભારતની ફટકાર | India Slams Pakist…

ઓપરેશન સિંદૂરથી ફફડી ગયેલું પાકિસ્તાન ભ્રમ ફેલાવી રહ્યું છે: UNમાં ભારતની ફટકાર | India Slams Pakist…

7 months ago
રેતી ભરવાના ડમ્પરોની બેફામ દોડાદોડ : નારેશ્વરમાં ડમ્પરના વ્હીલ નીચે કચડાતા યુવાન અને બે વર્ષની બાળકી…

રેતી ભરવાના ડમ્પરોની બેફામ દોડાદોડ : નારેશ્વરમાં ડમ્પરના વ્હીલ નીચે કચડાતા યુવાન અને બે વર્ષની બાળકી…

4 months ago
ઓડિશાથી 8.210 કિલો ગાંજો લઇ આવેલી મૂળ મોરબીની વિધવા સુરતમાં ઝડપાઈ | A widow originally from Morbi wh…

ઓડિશાથી 8.210 કિલો ગાંજો લઇ આવેલી મૂળ મોરબીની વિધવા સુરતમાં ઝડપાઈ | A widow originally from Morbi wh…

5 months ago
મહેસૂલ વિભાગમાં 5502 નાયબ મામલતદારની ભરતી કરાશે, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય | gujarat revenue d…

મહેસૂલ વિભાગમાં 5502 નાયબ મામલતદારની ભરતી કરાશે, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય | gujarat revenue d…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News