gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in GUJARAT
0 0
0
કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,કાર ભાડે લીધા  પછી સગેવગે કરી દેનાર ભેજાબાજ ત્રણ મહિના પછી પોલીસના હાથે ઝડપાઇ  ગયો છે. પોલીસે તેની પાસેથી કાર કબજે લીધી છે.

ફતેગંજ સદરબજારમાં મિસ્ત્રી કમ્પાઉન્ડ ખાતે રહેતા નુરૃલહક્ક ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારી પાસે ચાર કાર છે અને તે સોશ્યલ મીડિયાની એપ મારફતે  ભાડે આપવાનું કામ કરું છું.ગઇ તા.૫મી ફેબુ્રઆરીએ સાંજે મને અતાઉર રહેમાન સાકીર ભાઇ મેમણ(શાંતિવન સોસાયટી,મહાબલી પુરમ પાછળ,તાંદલજા)એ ફોન કરી પાંચ દિવસ માટે ડભોઇ જવું હોવાથી કાર ભાડે માગી હતી.મેં એક દિવસનું રૃ.૫ હજાર ભાડું નક્કી કરી કાર આપી હતી.જેથી અતાઉર રહેમાને મને રૃ.૨૦ હજાર આપ્યા હતા. ત્યારબાદ તે કાર લઇને ફરાર થઇ  ગયો હતો. દરમિયાન એલ.સી.બી. ઝોન – ૨ ની ટીમે આ ગુનામાં સામેલ આરોપી ઉવેશ ઉર્ફે દાઢી મોહસીન શેખ (રહે. મીરા એવન્યુ, ચીતારાવાડ, સુલતાનપુરા, લહેરીપુરારોડ)ને ઝડપી પાડયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…
GUJARAT

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

May 24, 2026
વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા | 8 arrested for gambling in Bhaliapura village

Next Post
લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ચૂંટણી પંચ હવે ભાજપનું ‘ઈલેક્શન ચોરી શાખા’ બન્યું’: બિહાર વોટર લિસ્ટ મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર | …

10 months ago
ઇન્ડિગો સાતમા દિવસે પણ સંકટમાં વધુ 562 ફ્લાઇટ્સ રદ કરવી પડી

6 months ago
GST સુધારા પછી નફાખોરી વિરોધી જોગવાઈઓ ફરીથી લાગુ કરવા વિચારણા | Consideration to re implement anti p…

9 months ago
હેવાન પતિએ ઘરકંકાસમાં પત્ની, બે સંતાનને મોતને ઘાટ ઉતાર્યા | Cruel husband kills wife two children in…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News