gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસ જ પોલીસને બચાવે છે? ગીતા રાજપુરોહિતના મોત મામલે અમદાવાદમાં કરણી સેનાના ઉગ્ર દેખાવો! | Ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in GUJARAT
0 0
0
પોલીસ જ પોલીસને બચાવે છે? ગીતા રાજપુરોહિતના મોત મામલે અમદાવાદમાં કરણી સેનાના ઉગ્ર દેખાવો! | Ahmedaba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Geeta Rajpurohit Case: અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલની પત્ની ગીતા રાજપુરોહિતની આપઘાતના કેસમાં 20 દિવસ બાદ પણ આરોપીની ધરપકડ ન થતા વિવાદ વકર્યો છે. આજે (12મી મે) રાજસ્થાનથી આવેલા લોકો અને કરણી સેનાના કાર્યકર્તાઓ સહિત 500થી વધુ લોકોએ ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે રેલી કાઢી ઉગ્ર દેખાવો કર્યો હતો.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી અનુસાર, ગત 15મી એપ્રિલના રોજ વાસણા વિસ્તારમાં ગીતા રાજપુરોહિત નામની મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ મામલે વાસણા પોલીસે મૃતકના પતિ અને પોલીસ કોન્સ્ટેબલ અર્જુન પુરોહિત સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. મૃતકના પિયર પક્ષનો આક્ષેપ છે કે આ આપઘાત નહીં પરંતુ હત્યા છે, અને તેઓ છેલ્લા 20 દિવસથી હત્યાની ફરિયાદ નોંધાવવા અને આરોપીની ધરપકડની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપી ઝડપાયો, પોલીસે કાઢ્યો વરઘોડો

કમિશનર કચેરીએ ‘રામધૂન’ અને સૂત્રોચ્ચાર

ન્યાયની માંગ સાથે આજે સ્થિતિ તંગ જોવા મળી હતી. ‘જસ્ટિસ ફોર ગીતા’ ના પોસ્ટરો સાથે રાજસ્થાનથી આવેલા વિવિધ સંગઠનો અને કરણી સેનાના સભ્યો રેલી સ્વરૂપે કમિશનર કચેરી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ઉમટેલા ટોળાને કારણે પોલીસ કમિશનર કચેરીના ગેટ બંધ કરી દેવાની ફરજ પડી હતી, જેથી લોકો ગેટની બહાર જ બેસી ગયા હતા.

કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતની હાજરીમાં પરિવારના 10 સભ્યોને રજૂઆત માટે અંદર લઈ જવામાં આવ્યા હતા. કોઈ અધિકારી તુરંત મળવા ન આવતા પરિવારે કચેરીની અંદર જ રામધૂન બોલાવવાની શરૂ કરી હતી અને કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા.

વહીવટી તંત્રની કામગીરી

પોલીસ કમિશનર હાજર ન હોવાથી ઇન્ચાર્જ કમિશનરને રજૂઆત કરવા માટે પરિવારને લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 20 દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ વિભાગના જ કર્મચારી એવા આરોપી પતિની ધરપકડ ન થતા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
તમિલનાડુમાં CM વિજયના જ્યોતિષીને OSD પદ મળતા રાજકારણ ગરમાયું! ચૂંટણી પહેલા કરી હતી જીતની આગાહી | Tam…

તમિલનાડુમાં CM વિજયના જ્યોતિષીને OSD પદ મળતા રાજકારણ ગરમાયું! ચૂંટણી પહેલા કરી હતી જીતની આગાહી | Tam...

આની સામે મહાભારત પણ નાનું લાગશે: 30,000 કરોડના કપૂર ફેમિલી વિવાદ પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી | s…

આની સામે મહાભારત પણ નાનું લાગશે: 30,000 કરોડના કપૂર ફેમિલી વિવાદ પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી | s...

નસવાડીમાં શરમજનક સ્થિતિ: સ્મશાનના રસ્તે ભંગાર અને કાચના ટુકડા, અંતિમ યાત્રામાં જવું પણ બન્યું જોખમી!…

નસવાડીમાં શરમજનક સ્થિતિ: સ્મશાનના રસ્તે ભંગાર અને કાચના ટુકડા, અંતિમ યાત્રામાં જવું પણ બન્યું જોખમી!...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતની નદીઓમાં ઘોડાપૂર: સુરતમાં કીમ નદીનું પાણી ગામમાં ઘૂસ્યું, ઉકાઈ-નર્મદા ડેમમાંથી પણ પાણી છોડાય…

ગુજરાતની નદીઓમાં ઘોડાપૂર: સુરતમાં કીમ નદીનું પાણી ગામમાં ઘૂસ્યું, ઉકાઈ-નર્મદા ડેમમાંથી પણ પાણી છોડાય…

10 months ago
પાડલીયાકાંડ મામલે 500 સામે ફરિયાદ, 1000 જવાનો તૈનાત; પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યાનો ગામલોકોનો આરોપ |…

પાડલીયાકાંડ મામલે 500 સામે ફરિયાદ, 1000 જવાનો તૈનાત; પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યાનો ગામલોકોનો આરોપ |…

6 months ago
ગુજરાતમાં રોજ સહકારી ડેરીથી દૈનિક 66 લાખ લિ. દૂધનું વેચાણ | 66 lakh liters of milk sold daily from c…

ગુજરાતમાં રોજ સહકારી ડેરીથી દૈનિક 66 લાખ લિ. દૂધનું વેચાણ | 66 lakh liters of milk sold daily from c…

1 year ago
રિવરફ્રન્ટ અને નરોડા પાડિયાથી ૧.૫૦ લાખના વિદેશી દારુ સાથે મહિલા અને બુટલેગર પકડયો | A wor sakau seni…

રિવરફ્રન્ટ અને નરોડા પાડિયાથી ૧.૫૦ લાખના વિદેશી દારુ સાથે મહિલા અને બુટલેગર પકડયો | A wor sakau seni…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News