gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સની સેવા માટે ૧૧૨ નંબર ડાયલ કરી શકાશે | central home minister amit shah la…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સની સેવા માટે ૧૧૨ નંબર ડાયલ કરી શકાશે | central home minister amit shah la…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

ગુજરાતમાં મેડીકલ, પોલીસ અને ફાયર તેમજ અન્ય આપાતકાલિક સ્થિતિમા મદદ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળશે. આજથી જનરક્ષક હેઠળ ૧૧૨ ડાયલ સર્વિસ શરૂ કરવામાં આવી છે અને તમામ પ્રકારની આપાતકાલિન સેવા માટે ૧૧૨ નંબર ડાયલ કરવાનો રહેશે. આ માટે અમદાવાદમાં અત્યાધુનિક કોલ સેન્ટર શરૂ કરાયું છે. જેમાં ૧૫૦ જેટલા ુપોલીસ કર્મચારીઓને જવાબદારી સોપવામાં આવી છે. સાથેસાથે ૫૦૦ જેટલી ૧૧૨ જનરક્ષક વાનનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દ્વારા કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં મેડીકલ ઇમરજન્સી માટે ૧૦૮, પોલીસ માટે ૧૦૦, ફાયર બ્રિગેડની સેવા માટે ૧૦૧, અભયમ હેલ્પલાઇન માટે ૧૮૧, તેમજ અન્ય આપાતકાલિન સ્થિતિ માટે અલગ અલગ નબર ડાયલ કરવાના રહેતા હતા. જો કે હવે રાજ્યના નાગરિકોને અલગ અલગ સેવા માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંી મુક્તિ મળી છે અને ૧૧૨ નંબર ડાયલ કરવાથી તમામ સેવાઓનો લાભ લઇ શકાશે.  કેન્દ્રીય ગૃહમંત્રી અંમિત શાહે ગાઁધીનગર ખાતે યોજાયેલા એક સમારોહમાં ૧૧૨ જનરક્ષક ઇમરજન્સી સેવાને ખુલ્લી મુકી હતી. સાથેસાથે ુપોલીસ હાઉસીંગના આવાસોનું લોકાર્પણ પણ કર્યું હતું. ડાયલ ૧૧૨ માટે અમદાવાદ ખાતે એક કોલ સેન્ટર શરૂ કરાયુ છે. જે કોલ રીસીવ કરીને તુરંત પ્રતિક્રિયા આપીને જે તે સેવા પહોંચતી કરવા માટે જાણ કરશે. આ ઉપરાંત, દરેક જિલ્લાઓમાં  ૧૧૨ જનરક્ષક કેન્દ્ર કાર્યરત કરાયું છે. જે પીસીઆર વાનનું રીયલ ટાઇમ મોનીટરીંગ કરશે. ગુજરાત પોલીસના બેડામાં નવી ૫૦૦ વાન ઉમેરવામાં આવતા હવે એક હજાર જેટલી વાન થશે.  ૧૧૨ જનરક્ષક સેવાને ૧૦૮ મેડીકલ ઇમરજન્સીના મોડલના આધારે સંચાલિત કરીને વિકસિત કરવામાં આવશે. જેથી આગામી સમયમાં કોલ સેન્ટરનો વ્યાપ વધશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …
GUJARAT

ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

March 31, 2026
મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…
GUJARAT

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

March 31, 2026
Next Post
ગુજરાતના 128 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ મહીસાગરના કડાણામાં 3 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | 3 inches …

ગુજરાતના 128 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ મહીસાગરના કડાણામાં 3 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | 3 inches ...

કલાલીના ગોકુલનગરના રહશો દ્વારા દૂષિત પાણી મુદ્દે દેખાવો | Residents of Gokulnagar Kalali protest ove…

કલાલીના ગોકુલનગરના રહશો દ્વારા દૂષિત પાણી મુદ્દે દેખાવો | Residents of Gokulnagar Kalali protest ove...

અમદાવાદના હરે કૃષ્ણ મંદિરમાં ‘રાધાષ્ટમી’ની ભવ્ય ઉજવણી, ભક્તો શ્રદ્ધાથી ઝૂમી ઉઠ્યા | Ahmedabad Hare K…

અમદાવાદના હરે કૃષ્ણ મંદિરમાં 'રાધાષ્ટમી'ની ભવ્ય ઉજવણી, ભક્તો શ્રદ્ધાથી ઝૂમી ઉઠ્યા | Ahmedabad Hare K...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં વાઘનું પુનરાગમન! દાહોદના રતનમહાલના જંગલમાં કેમેરામાં કેદ થયો ટાઈગર | tiger returns gujarat…

ગુજરાતમાં વાઘનું પુનરાગમન! દાહોદના રતનમહાલના જંગલમાં કેમેરામાં કેદ થયો ટાઈગર | tiger returns gujarat…

4 months ago
સારું થાય તો વડાપ્રધાન મોદી અને અમિત શાહને જશ, ખોટું થાય તો મંત્રીઓને જવાબદાર ઠેરવી દેવાના! | Modi S…

સારું થાય તો વડાપ્રધાન મોદી અને અમિત શાહને જશ, ખોટું થાય તો મંત્રીઓને જવાબદાર ઠેરવી દેવાના! | Modi S…

12 months ago
70 વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન્સની 30 કરોડ રૂપિયાની છેતરપિંડી | Two senior citizens above 70 ye…

70 વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન્સની 30 કરોડ રૂપિયાની છેતરપિંડી | Two senior citizens above 70 ye…

2 weeks ago
મધ્યપ્રદેશની વિચિત્ર ઘટના: એક જ દુકાનમાં 5મી વખત ચોરી, 2 મિનિટમાં 8 લાખ ઉપાડી રફુચક્કર | Thief Steal…

મધ્યપ્રદેશની વિચિત્ર ઘટના: એક જ દુકાનમાં 5મી વખત ચોરી, 2 મિનિટમાં 8 લાખ ઉપાડી રફુચક્કર | Thief Steal…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News