gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રસવ માટે ગુજરાતનાં દરિયામાં આવેલી 1000 વહેલ શાર્ક માછલીઓને જાળમાંથી મુક્ત કરી માછીમારોએ આપ્યું ‘અભ…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
પ્રસવ માટે ગુજરાતનાં દરિયામાં આવેલી 1000 વહેલ શાર્ક માછલીઓને જાળમાંથી મુક્ત કરી માછીમારોએ આપ્યું ‘અભ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Whale Shark Rescue: સમગ્ર રાજયમાં દરિયાઈ વિસ્તારોમાં વ્હેલ શાર્ક માછલી દિવસ કારતક માસની અમાસના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે 19મો મહોત્સવ જૂનાગઢ જિલ્લામાં માંગરોળ ખાતે સોમનાથ કોમ્યુનિટી હોલ ખાતે 20મી નવેમ્બરે ઉજવવામાં આવશે. જેમાં જૂનાગઢના મુખ્ય વનસંરક્ષક વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિ, સાગરખેડૂ આગેવાનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહેશે.

સૌરાષ્ટ્રના માછીમારોનું વ્હેલ શાર્ક સંરક્ષણ અભિયાન

સૌરાષ્ટ્રના માછીમારોએ વ્હેલ શાર્ક માછલીને જાળમાંથી મૂકત કરવાનું અભિયાન હાથ ધરતાં અત્યાર સુધીમાં 1000 જેટલી મહાકાય શાર્ક વ્હેલ માછલીને જાળમાંથી મૂકત કરી આ પ્રજાતિને અભયદાન આપ્યું છે. અગાઉ રામાયણી પૂ.મોરારિબાપુએ એક સંદેશો પ્રસરાવ્યો હતો કે વ્હેલ શાર્ક માછલી આપણી દીકરી બનીને આપણા દરિયામાં માવતરે આણુ આવે છે, એનો અને એના બચ્ચાનો શિકાર ન કરાય. એ પછી મોટી જાગૃતિ આવી છે. સાગરખેડૂઓએ એ પછી આજ સુધી એક પણ વ્હેલ શાર્ક માછલીનો શિકાર કર્યો નથી. 

સાલ 2006થી વન વિભાગ દ્વારા રેસ્ક્યુ વળતરની શરૂઆત 

માછીમાર સમાજ પૂજય પાંડુરંગ શાસ્ત્રીજીના વચનો ઉપર પણ માનથી આગળ વધે છે. સાલ 2006થી વનવિભાગ વ્હેલ શાર્ક માછલીના રેસ્ક્યુ માટે જે જાળને કાપવી પડે છે અને આર્થિક નુકસાન માછીમારને થાય છે એના બદલામાં વળતરરૂપે કુલ નુકસાન અથવા મહત્તમ રૂ.50,000 ચૂકવી રહ્યો છે. 2007માં તત્કાલીન વનમંત્રી મંગુભાઈ પટેલે વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવા આહવાન કર્યુ એ મુજબ સાગરવિસ્તારમાં વસતા સાગરખેડૂઓ આ દિવસને યાદ કરે છે.

આ પણ વાંચો: આર્થિક સંકડામણના કારણે ગુજરાતમાં 25 દિવસમાં 6 ખેડૂતોનો આપઘાત, પેકેજની જાહેરાત છતાં અપમૃત્યુનો દોર

બે- ત્રણ લાખ રૂપિયાની લાલચે અગાઉ 600 વ્હેલ શાર્કનો શિકાર થયાનું અનુમાન

આ પહેલા જો આ માછલી મળે તો માછીમારો તેના ફિન્સ અને લીવર ઓઈલ માટે શિકાર કરી લેવાતો હતો અને એક માછલીના બે-ત્રણ લાખ રૂપિયા મળતા હતા. અગાઉના સમયમાં આશરે 600 વ્હેલ શાર્ક માછલીના શિકાર થયા હતા. આ બાબતે માઈક પાન્ડે દ્વારા શોર ઓફ સાયલેન્સ નામની ફિલ્મ દ્વારા સારો એવો પ્રકાશ પાડવામાં આવ્યો છે.

પ્રસવ માટે ગુજરાતનાં દરિયામાં આવેલી 1000 વહેલ શાર્ક માછલીઓને જાળમાંથી મુક્ત કરી માછીમારોએ આપ્યું 'અભયદાન' 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
આર્થિક સંકડામણના કારણે ગુજરાતમાં 25 દિવસમાં 6 ખેડૂતોનો આપઘાત, પેકેજની જાહેરાત છતાં અપમૃત્યુનો દોર | …

આર્થિક સંકડામણના કારણે ગુજરાતમાં 25 દિવસમાં 6 ખેડૂતોનો આપઘાત, પેકેજની જાહેરાત છતાં અપમૃત્યુનો દોર | ...

પરિવારમાં અંદરોઅંદર વિવાદ મુદ્દે લાલુ યાદવની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું | lalu yadav first r…

પરિવારમાં અંદરોઅંદર વિવાદ મુદ્દે લાલુ યાદવની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું | lalu yadav first r...

કુખ્યાત નક્સલી કમાન્ડર ‘હિડમા’નું ઢીમ ઢાળી દેવાયું, પત્નીનું પણ એન્કાઉન્ટર; અનેક હુમલામાં હતો સામેલ …

કુખ્યાત નક્સલી કમાન્ડર 'હિડમા'નું ઢીમ ઢાળી દેવાયું, પત્નીનું પણ એન્કાઉન્ટર; અનેક હુમલામાં હતો સામેલ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંક સાથે વન ટાઇમ સેટલમેન્ટ બાદ લોન ડિફોલ્ટર પર નહીં ચાલે ગુનાઈત કેસ, સુપ્રીમ કોર્ટનો ચુકાદો | Supre…

બેંક સાથે વન ટાઇમ સેટલમેન્ટ બાદ લોન ડિફોલ્ટર પર નહીં ચાલે ગુનાઈત કેસ, સુપ્રીમ કોર્ટનો ચુકાદો | Supre…

4 months ago
આજથી અમદાવાદ ખાતે ભારત એક ગાથા થીમ ઉપર 14માં ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 નો સીએમના હસ્તે આરંભ.

આજથી અમદાવાદ ખાતે ભારત એક ગાથા થીમ ઉપર 14માં ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 નો સીએમના હસ્તે આરંભ.

9 months ago
ખૂશ્બુ અને જય જલારામ લાઈવ વેફર્સમાં બગડેલાં કેળાં મળતાં સીલ | Khushbu and Jai Jalaram seal after fin…

ખૂશ્બુ અને જય જલારામ લાઈવ વેફર્સમાં બગડેલાં કેળાં મળતાં સીલ | Khushbu and Jai Jalaram seal after fin…

2 years ago
ફાગવેલને વડુમથક બનાવવાની માંગ સામે 37 પૈકી 22 ગામનો વિરોધ | 22 out of 37 villages oppose demand to m…

ફાગવેલને વડુમથક બનાવવાની માંગ સામે 37 પૈકી 22 ગામનો વિરોધ | 22 out of 37 villages oppose demand to m…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News