gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર…’, રખડતા કૂતરાઓ સપોર્ટમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવ, કરી ભાવુક…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in INDIA
0 0
0
‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર…’, રખડતા કૂતરાઓ સપોર્ટમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવ, કરી ભાવુક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Animals Deserve Love Too: સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દિલ્હી અને NCR ના રસ્તાઓ પરથી રખડતા કૂતરાઓને પકડીને તેમને શેલ્ટર હોમમાં રાખવા અને તેમને નસબંધી કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે દિલ્હી અને NCR વહીવટીતંત્રને આદેશ આપ્યો હતો કે, ફરીથી જાહેર સ્થળોએ રખડતા કૂતરાઓને ન છોડે. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે આ મામલે એન્ટ્રી કરી છે. કપિલ દેવે રખડતા કૂતરાઓના ઉકેલ માટે સંવેદનશીલ અને માનવીય વિકલ્પો અપનાવવાની અપીલ કરી છે.

આ પણ વાંચો: ‘લોકશાહી અને બંધારણ આપણા માટે સર્વોપરિ’, સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું રાષ્ટ્રજોગ સંબોધન

‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર છે’

કપિલ દેવનું કહેવું છે કે, ‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર છે. સુપ્રીમ કોર્ટના આ આદેશથી પ્રાણી અધિકાર કાર્યકરોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. મારુ માનવું છે કે, આનાથી શેલ્ટર હોમમાં ભીડ વધશે અને પ્રાણીઓની યોગ્ય રીતે દેખરેખ નહી રાખી શકાય.’ પ્રાણી કલ્યાણ સંગઠન પેટફેમિલિયા માટે જારી કરાયેલા એક વિડિઓ સંદેશમાં કપિલ દેવે અધિકારીઓને રખડતા કૂતરાઓનું રક્ષણ કરવા માટે ભાવનાત્મક અપીલ કરી છે.

‘તેમને વધુ સારું જીવન આપે…’

કપિલ દેવે કહ્યું, ‘હું ખબર છે કે, કૂતરાઓ વિશે ઘણું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ એક નાગરિક તરીકે હું માનું છું કે, તેઓ સૌથી સુંદર પ્રાણી છે. જેથી હું હું અધિકારીઓને વિનંતી કરું છું કે, તેઓ તેમની સંભાળ રાખે, તેમને વધુ સારું જીવન આપે અને બહાર ન ફેંકે.’ ઉલ્લેખનીય છે કે, કપિલ દેવ લાંબા સમયથી રખડતા કૂતરાઓના અધિકારો માટે અવાજ ઉઠાવતાં રહ્યા છે.

આ પણ વાંચો: ‘જો વોટર લિસ્ટમાં 22 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, તો તેમના નામ જાહેર કરવામાં વાંધો શું?’ સુપ્રીમનો ECને સવાલ

વર્ષ 2023 માં કપિલ દેવે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી અને પ્રાણીઓ પર ક્રૂરતા નિવારણ કાયદાની જોગવાઈઓને પડકારી હતી, કે જેમાં રખડતા કૂતરાઓનો નાશ કરવાની મંજૂરી આપી હતી. નવેમ્બર 2022 માં દિલ્હીમાં એક કૂતરાનું મોત થયું હતું, જેના કારણે તેમને આ મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની પ્રેરણા મળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘લોકશાહી અને બંધારણ આપણા માટે સર્વોપરિ’, સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું રાષ્ટ્રજોગ સં…

'લોકશાહી અને બંધારણ આપણા માટે સર્વોપરિ', સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું રાષ્ટ્રજોગ સં...

વડોદરા ડિવિઝનમાં હર ઘર તિરંગા અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત તીરંગા યાત્રા | Tiranga Yatra under Har Gh…

વડોદરા ડિવિઝનમાં હર ઘર તિરંગા અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત તીરંગા યાત્રા | Tiranga Yatra under Har Gh...

‘અહીંથી પાછળ હટી જાઓ…’, કિશ્તવાડમાં પૂર સમયે લોકોની ચિચિયારીઓ ગુંજી અને ઘર-કાર બધું કાટમાળમાં દફન …

'અહીંથી પાછળ હટી જાઓ...', કિશ્તવાડમાં પૂર સમયે લોકોની ચિચિયારીઓ ગુંજી અને ઘર-કાર બધું કાટમાળમાં દફન ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસને જોઇને આરોપી દારૃનો જથ્થો છોડીને ફરાર | On seeing the police the accused fled leaving behind …

પોલીસને જોઇને આરોપી દારૃનો જથ્થો છોડીને ફરાર | On seeing the police the accused fled leaving behind …

6 months ago
‘તમામ દાવા બકવાસ…’ એપસ્ટિન ફાઇલ્સમાં PM મોદીની ઈઝરાયલ યાત્રાના ઉલ્લેખ અંગે વિદેશ મંત્રાલયનું મોટું…

‘તમામ દાવા બકવાસ…’ એપસ્ટિન ફાઇલ્સમાં PM મોદીની ઈઝરાયલ યાત્રાના ઉલ્લેખ અંગે વિદેશ મંત્રાલયનું મોટું…

6 months ago
અમદાવાદ પૂર્વમાં 26 સ્થળે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ, કયા વિસ્તારો હાઈરિસ્ક ઝોનમાં | ahmedabad …

અમદાવાદ પૂર્વમાં 26 સ્થળે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ, કયા વિસ્તારો હાઈરિસ્ક ઝોનમાં | ahmedabad …

11 months ago
દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ? નામ જાણી ચોંકશો, જુઓ સંપૂર્ણ યાદી | Richest Chief Minister’s in ind…

દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ? નામ જાણી ચોંકશો, જુઓ સંપૂર્ણ યાદી | Richest Chief Minister’s in ind…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News