gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભગવદ ગીતા, નાટયશાસ્ત્રને યુનેસ્કોનાં ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજીસ્ટર’માં સ્થાન અપાયું | Bhagavad Gita Nat…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2025
in INDIA
0 0
0
ભગવદ ગીતા, નાટયશાસ્ત્રને યુનેસ્કોનાં ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજીસ્ટર’માં સ્થાન અપાયું | Bhagavad Gita Nat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પ્રત્યેક ભારતીય માટે આ ગર્વની બાબત છે : નરેન્દ્ર મોદી

– મહાભારતનાં યુદ્ધ પૂર્વે હતાશ અર્જુનને યુદ્ધ કરવા આપેલો બોધ તે ગીતા ભરત મુનીના નાટયશાસ્ત્રમાં નાટયના દરેક અંગો આવરી લેવામાં આવ્યાં છે

યુ.એન : શ્રીમદ્ ભગવદ ગીતા અને ભરત મુનીનાં નાટયશાસ્ત્રને ‘યુનેસ્કો’એ તેનાં ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજીસ્ટર’માં સ્થાન આપ્યું છે. યુનેસ્કોનું આ ‘રજીસ્ટર’ અસામાન્ય મૂલ્યો ધરાવતાં પુસ્તકોનું ડોક્યુમેન્ટેશન કરી તેને વિશ્વ વિરાસતમાં સ્થાન આપે છે.

યુનેસ્કોનાં આ પગલાં અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડીયા ઉપર લખ્યું, ‘આ વિશ્વભરમાં પથરાયેલા દરેક ભારતીય માટે એક ગર્વની ક્ષણ છે.’ તેમાં કાલાતીન તેમાં ભારતનાં જ્ઞાન અને રાષ્ટ્રની સાંસ્કૃતિક સમૃદ્ધિ તે દ્વારા સ્વીકૃતિ કરવામાં આવી છે. ગીતા અને નાટયશાસ્ત્રએ આપણી સમાજ રચનામાં સિંચન કર્યું છે, અને સૈકાઓ સુધી રાષ્ટ્રના આત્માને ચેતનવંત રાખ્યો છે. તેમાં રહેલું ગહન જ્ઞાન, સૈકાઓ સુધી વિશ્વને પ્રોત્સાહિત રાખશે.

ભરત મુનિએ રચેલાં નાટયશાસ્ત્રને આજે પણ રંગભૂમિ નૃત્ય અને સંગીત માટે પ્રમાણભૂત મનાય છે.

અઢાર અધ્યાયના ૭૦૦ શ્લોકમાં યુદ્ધભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. તેમાં યુદ્ધ શરૂ થાય તે પૂર્વે અર્જુને ભગવાનને બંને સેનાઓ વચ્ચેથી રથ પસાર કરવા કહે છે, પરંતુ તે દરમિયાન બંને તરફની સેનાઓમાં સગાં-સંબંધીઓને ઉભેલા જોઈ ઝ્ર પ્યેયિં  (લડવું જ નથી) તેમ કહી રથના ખૂણામાં બેસી જાય છે, તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ જે બોધ આપે છે તે સંદર્ભમાં અર્જુન જે પ્રશ્નો પૂછે છે, તેનો સમુચ્યય તે શ્રીમદ્ ભગવદ ગીતા છે. તે ગ્રંથનો અંગ્રેજી અનુવાદ વાંચી મહાત્મા, હેની ડેવિડ થોરોએ કહ્યું હતું કે કાર્યરત રહીને પણ માનવી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, તે જ્ઞાન આપતો આ ગ્રંથ અદ્ભૂત છે.

એક સમયે યુએન મહાસમિતિના પ્રમુખપદે રહેલા દક્ષિણ કોરિયાના પ્રમુખ ‘ખાન-કી-મૂને’ તો સૂચન કર્યું હતું કે, આ ગ્રંથનો વિશ્વભરમાં પ્રચાર કરવો જોઈએ.

‘ભરત-નાટયમ્’ ગ્રંથ ‘ભંડારકર ઓરિએન્ટલ રીસર્ચ ઈન્સ્ટીટયુટે’ મૂળ ગ્રંથ જે ભોજપત્ર પર લખાયો હતો. તે પ્રાપ્ત કરી સાચવી રાખ્યો છે. ઈસુ પૂર્વેની બીજી સદીમાં લખાયેલા ૩૬૦૦૦ શ્લોકના આ ગ્રંથને ‘ગંધર્વવેદ’ કહેવામાં આવે છે. આ ગ્રંથમાં નાટયનાં બહુવિધ્ પાસાંઓ રંગભૂમિ કેવી હોવી જોઈએ અને કેવા દર્શકો (કઈ કક્ષાના દર્શકો) સમક્ષ કઈ કક્ષાનાં નાટયની રજૂઆત કરવી જોઈએ ત્યાંથી તો તેનો પ્રારંભ થાય છે. તેમાં નાટય (કથાનક) અભિનય, રસ, ભાવ, કેવા હોવા જોઈએ તે દર્શાવાયું છે. ઉપરાંત નાટયમાં ‘મુદ્રા’ અને ‘કર્ણ’ વિષે જણાવાયું છે.

‘ભરત નાટયમ્’ તે આજે પણ માત્ર ભારતમાં જ નહીં દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રચલિત છે. મલાએશિયા અને ઈન્ડોનેશિયા તો મુસ્લીમ દેશો છે તેમ છતાં ત્યાં રામાયણ અને મહાભારતની કથા આજે પણ નાટય તરીકે દર્શાવાઈ રહી છે. આ સાથે તેમજ નાટયના અંક અને પ્રવેશ કઈ રીતે રચવા, અંકમાં જો વીર રસ હોય તો વીર રસ પ્રોત્સહિત કરતું સંગીત અને ગીત હોવું જોઈએ. જ્યારે કરૂણ ઘટના હોય તો કરૂણ ગીત અને ‘પૂર્વી’ રાગનું સંગીત હોવું જોઈએ. ષડ્ઝથી નિષાદ અને પાછો ષડજને તે સમાસ્વર તેમજ શાંત, શ્રૃંગાર, વીર, કરૂણ, ભયાનક અને બિભત્સ તેમ સાત રસ જણાવતાં કહેવાયું છે કે વાસ્તવમાં બિભત્સ ને ભયાનકમાં પણ આવરી લેવાતાં મુખ્ય છ રસ રહે છે, માટે તો ષટ્ ઋતુ અને ષેટરસ કહેવાયાં છે. ભરત મુનિએ કહ્યું છે કે રસ જ ન હોય તો કાવ્ય, નાટય, કથા કે સંગીત નિરર્થક બની રહે છે.

આ બંને મહાન ગ્રંથો આજે પણ વિશ્વ વિરાસત રહ્યાં છે. તેની દશકો પછી પણ યુનેસ્કોએ આપેલી સ્વકૃતિ ભારતીય સંસ્કૃતિનું મહત્વ અને અવિનાશિત્વ દર્શાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb…
INDIA

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb…

May 14, 2026
નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !! | Narendra Modi’s dedication…
INDIA

નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !! | Narendra Modi’s dedication…

May 14, 2026
ઈરાને અમેરિકાને ફરી આંખ દેખાડી : બીજા દોરની મંત્રણા પૂર્વે પાંચ શર્તો મૂકી | Iran shows US its eye a…
INDIA

ઈરાને અમેરિકાને ફરી આંખ દેખાડી : બીજા દોરની મંત્રણા પૂર્વે પાંચ શર્તો મૂકી | Iran shows US its eye a…

May 14, 2026
Next Post
સોનામાં આગેકૂચ સામે ચાંદીમાં ઘટાડો : ક્રૂડ ત્રણ ટકા ઉછળી 68 ડોલરને પાર | Silver declines against gol…

સોનામાં આગેકૂચ સામે ચાંદીમાં ઘટાડો : ક્રૂડ ત્રણ ટકા ઉછળી 68 ડોલરને પાર | Silver declines against gol...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સંબંધોમાં નિષ્ફળતાનું પ્રમાણ વધતા કાયદાનો દુરૂપયોગ વધ્યો : હાઇકોર્ટ

જગન રેડ્ડીના રૂ. 27.5 કરોડના શેર, દાલમિયા સિમેન્ટની રૂ. 793 કરોડની જમીન ટાંચમાં | Jagan Reddy’s shar…

જગન રેડ્ડીના રૂ. 27.5 કરોડના શેર, દાલમિયા સિમેન્ટની રૂ. 793 કરોડની જમીન ટાંચમાં | Jagan Reddy's shar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પત્નીનું ઢીમ ઢાળી દેવાના પ્લાન સાથે જ પતિ સાસરિયે આવ્યો હતો | The husband came to his in laws with a…

પત્નીનું ઢીમ ઢાળી દેવાના પ્લાન સાથે જ પતિ સાસરિયે આવ્યો હતો | The husband came to his in laws with a…

1 year ago
‘આપણે પાકિસ્તાનની જેમ દલાલ દેશ ના બની શકીએ’, મધ્યસ્થતાના વિપક્ષના સવાલ પર જયશંકરનો જવાબ | us israel …

‘આપણે પાકિસ્તાનની જેમ દલાલ દેશ ના બની શકીએ’, મધ્યસ્થતાના વિપક્ષના સવાલ પર જયશંકરનો જવાબ | us israel …

2 months ago
ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેની પત્નીની ધરપકડ | Thug Nirav Dave’s wife arrested in mul…

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેની પત્નીની ધરપકડ | Thug Nirav Dave’s wife arrested in mul…

2 months ago
પીકઅપ વાહન નીચે આવી જવાથી પાલિતાણાના વૃદ્ધાનું મોત નિપજ્યું | Elderly man from Palitana dies after b…

પીકઅપ વાહન નીચે આવી જવાથી પાલિતાણાના વૃદ્ધાનું મોત નિપજ્યું | Elderly man from Palitana dies after b…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News