gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં આગેકૂચ સામે ચાંદીમાં ઘટાડો : ક્રૂડ ત્રણ ટકા ઉછળી 68 ડોલરને પાર | Silver declines against gol…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2025
in Business
0 0
0
સોનામાં આગેકૂચ સામે ચાંદીમાં ઘટાડો : ક્રૂડ ત્રણ ટકા ઉછળી 68 ડોલરને પાર | Silver declines against gol…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે ગુડફ્રાઈડે તથા બેન્ક હોલીડે વચ્ચે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી.  જોકે બંધ બજારે સોનાના ભાવપ વધુ ઉંચકાયા હતા.  જ્યારે ચાંદીના ભાવમાં પીચેહટ દેખાઈ હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.  વિશ્વ બજારમાં ગુડફ્રાઈડેના કારણે વેપાર વોલ્યુમ ધીમું હતું તતા અમેરિકા, બ્રિટન, યુરોપ વિ. બજારો બંધ રહ્યા હતા.  જ્યારે એશિયાના બજારોમાં વેપારો ધીમા  રહ્યા હતા.  

મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૫.૩૭ વાળા રૂ.૮૫.૪૦ થી ૮૫.૪૧  બોલાઈ રહ્યા હતા.  વિશ્વ બજારમાં વિવિદ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈનવ્ડેક્સ નીચામાં ૯૯.૨૬ તથા ઉંચામાં ૯૯.૪૮ થઈ ૯૯.૩૭ રહ્યાના સમાચાર હતા.   દરમિયાન, ભારતમાં ફોરેક્સ રિઝર્વ ૧.૫૦ અબજ ડોલર વધી ૬૭૭.૮૪ અબજ ડોલર થયાના સમાચાર મળ્યા હતા. 

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૨૫થી ૩૨૬ ડોલર વાળા નીચામાં ૩૨૮૪થી ૩૨૮૫ તથા ઉંચામાં ભાવ ૩૩૫૭ થઈ ૩૩૨૬થી ૩૩૨૭ ડોલર રહ્યા હતા.  મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ આજે જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના ર.૯૪૫૩૦ વાળા રૂ.૯૪૮૫૦ જ્યારે ૯૯૯ના ભાવ  રૂ.૯૪૯૧૦ વાળા  રૂ.૯૫૨૦૦ બોલાઈ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી  વગર  રૂ.૯૫૧૫૧ વાળા રૂ.૯૪૮૫૦ રહ્યા હતા. 

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૫૦૦ ઘટી રૂ.૯૬ હજાર  રહ્યા હતા.  અમદાવાદ સોનાના ભાવ વધતા અટકી ૯૯૫ના  રૂ.૯૭૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૮૦૦૦ના મથાળે અથડાતા રહ્યા હતા.

વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશનિા ૩૨.૪૯થી ૩૨.૫૦ વાળા નીચામાં ૩૨.૦૮ તથા ઉંચામાં ભાુવ ૩૨.૯૪ થઈ ૩૨.૫૫થી ૩૨.૫૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૧૫ ટકા પ્લસમાં રહ્યા હતા.  પ્લેટીનમના ભાવ ૯૬૧થી ૯૬૨ વાળા ૯૭૩થી સ૯૭૪ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ ૯૫૩થી ૯૫૪ વાળા ૯૬૭થી ૯૬૮ ડોલર રહ્યા હતા.  

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ૩ ટકા વધી આવ્યા હતા.વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૬૮.૧૪ થઈ ૬૭.૯૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભૌવ વધી ૬૪.૮૬ થઈ ૬૪.૬૮ ડોલર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સંબંધોમાં નિષ્ફળતાનું પ્રમાણ વધતા કાયદાનો દુરૂપયોગ વધ્યો : હાઇકોર્ટ

જગન રેડ્ડીના રૂ. 27.5 કરોડના શેર, દાલમિયા સિમેન્ટની રૂ. 793 કરોડની જમીન ટાંચમાં | Jagan Reddy’s shar…

જગન રેડ્ડીના રૂ. 27.5 કરોડના શેર, દાલમિયા સિમેન્ટની રૂ. 793 કરોડની જમીન ટાંચમાં | Jagan Reddy's shar...

આસામમાંથી રૃ. ૭૧ કરોડની યાબા ટેબલેટ અને હેરોઇન જપ્ત | 71 crore rs drugs seized from assam

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાઇનીઝ ગેંગ માટે ૨૫૦૦થી વધુ સીમકાર્ડ મોકલનાર બે શખ્સો ઝડપાયા | ahmedabad cyber crime branch nabbed t…

11 months ago
મનપા વિસ્તારના ક્રિષ્ના વીલા કોમ્પ્લેક્સમાં બાકી વેરો નહી ભરનાર 18 દુકાનો સીલ | 18 shops sealed for …

7 months ago
બનાસકાંઠામાં ડીસા-રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતઃ ટ્રેલરચાલકનું ઘટનાસ્થળે જ મોત | banaskantha disa…

9 months ago
રાજસ્થાનના જૈસલમેરમાં કરૂણાંતિકા બસ સળગી ઉઠતા 19ના મોત | Tragic bus catches fire in Jaisalmer Rajast…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News