gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પ.બંગાળની કોર્ટનો મોટો ચુકાદો, ‘ડિજિટલ એરેસ્ટ’ કેસમાં 9 લોકોને જન્મટીપની સજા ફટકારી | West Bengal Co…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in INDIA
0 0
0
પ.બંગાળની કોર્ટનો મોટો ચુકાદો, ‘ડિજિટલ એરેસ્ટ’ કેસમાં 9 લોકોને જન્મટીપની સજા ફટકારી | West Bengal Co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Court: છેલ્લા એક વર્ષથી આખા દેશમાં સાઇબર ક્રાઇમનું એક નવું નામ સામે આવ્યું છે, ડિજિટલ અરેસ્ટ. આ પ્રકારની છેતરપિંડીમાં અત્યાર સુધીમાં દેશભરના લોકો કરોડો રૂપિયા ગુમાવી ચુક્યા છે. આવા જ એક કેસમાં પશ્ચિમ બંગાળવની કોર્ટે પહેલીવાર ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે 9 આરોપીને દોષિત સાબિત કરીને ઉંમર કેદની સજા ફટકારી છે. 

શું હતી ઘટના? 

આ ચુકાદો પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાની કલ્યાણી કોર્ટે આપ્યો હતો. ગુરૂવારે 9 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને શુક્રવારે એડિશનલ સેશન્સ જજે સજા સંભળાવી હતી. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બિવાસ ચેટર્જીએ જણાવ્યું હતું કે, દેશમાં ડિજિટલ અરેસ્ટ કેસમાં આ પહેલી સજા છે. ટ્રાયલ 24 ફેબ્રુઆરી 2025ના દિવસે શરૂ થઈ હતી અને માત્ર સાડા ચાર મહિનામાં પૂર્ણ થઈ હતી. ઘટનાના આઠ મહિનામાં સમગ્ર ટ્રાયલ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ ‘દરિયામાં ડૂબાડી-ડૂબાડીને મારીશું….’ મરાઠી-હિન્દી વિવાદ વચ્ચે ભાજપ નેતાને ઠાકરેની ધમકી

આ કેસ 6 નવેમ્બર 2024નો છે, જ્યારે એક વૃદ્ધ વ્યક્તિ પાર્થ કુમાર મુખર્જી, જે એક નિવૃત્ત વિજ્ઞાની છે, તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે,  ‘મને એક વોટ્સએપ કોલ આવ્યો હતો જેમાં ફોન કરનારે પોતાને મુંબઈ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર હેમરાજ કોલી તરીકે ઓળખાવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે, હું કોઈ નાણાંકીય કૌભાંડમાં આરોપી છે અને કેટલાક દસ્તાવેજો પણ મોકલ્યા. આરોપીએ મને ધમકી આપી હતી કે જો તે જે કહે છે તેનું તેમનું પાલન નહીં કરૂ તો મને અમે મારી પત્નીની ધરપકડ કરવામાં આવશે.

કેવી રીતે કરવામાં આવી છેતરપિંડી? 

ફરિયાદમાં જણાવાયું હતું કે, કોલ કરનારે તેને કોલ ડિસ્કનેક્ટ ન કરવાનો આદેશ આપ્યો અને “ડિજિટલ એરેસ્ટ” ના નામે તેને અલગ અલગ બેન્ક ખાતામાં કુલ 1 કરોડ રૂપિયા જમા કરાવવા કહ્યું. બાદમાં, જ્યારે કોલ કરનારનો નંબર બંધ થઈ ગયો, ત્યારે પાર્થ કુમારને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી થઈ છે.

આ પણ વાંચોઃ ‘આ છેલ્લી તક છે, નવી કોર્ટ બનાવી સુનાવણી કરો નહીંતર…’ કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર પર સુપ્રીમ કોર્ટ ભડકી

પાર્થ કુમારની લેખિત ફરિયાદના આધારે, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, રાણાઘાટે કેસ દાખલ કર્યો હતો. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે, કોલ કંબોડિયાથી કરવામાં આવ્યો હતો અને વોટ્સએપ નંબર ભારતમાં જારી કરાયેલા સિમ કાર્ડમાંથી રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આરોપીઓ કંબોડિયામાં રહેતા હતા અને હિન્દી અને બંગાળી ભાષાઓનું સારું જ્ઞાન ધરાવતા હતા. તેઓ  પૈસા દેશના વિવિધ ભાગોના લોકોના નામે અલગ અલગ ભારતીય ખાતાઓમાં મોકલવામાં આવ્યા હતા.

9 આરોપીઓમાંથી, 7 ના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું કે, આ આરોપીઓએ દેશભરમાં 108 લોકો સાથે આવી જ છેતરપિંડી કરી હતી. આરોપીઓની મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 9 સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે…’ નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાય સામે PM મોદીનુ…
INDIA

‘ યુદ્ધની સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓ સુધી ભારે પડશે…’ નેધરલેન્ડ્સમાં ભારતીય સમુદાય સામે PM મોદીનુ…

May 16, 2026
પાલઘર પાસે ₹17 કરોડની ચાંદી ભરેલી વેનનો અકસ્માત: 2ના મોત, કિંમતી પાટોની સુરક્ષા માટે પોલીસ ગોઠવવી પડ…
INDIA

પાલઘર પાસે ₹17 કરોડની ચાંદી ભરેલી વેનનો અકસ્માત: 2ના મોત, કિંમતી પાટોની સુરક્ષા માટે પોલીસ ગોઠવવી પડ…

May 16, 2026
અકસ્માત વળતરમાંથી મેડિક્લેમના પૈસા કાપી શકાશે નહીં: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | SC Verdict Medicla…
INDIA

અકસ્માત વળતરમાંથી મેડિક્લેમના પૈસા કાપી શકાશે નહીં: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | SC Verdict Medicla…

May 16, 2026
Next Post
નર્મદાના નવાપુરા ગામમાં નાળું તૂટતા હાલાકી, તંત્રની બેદરકારીનો ભોગ બન્યા ગ્રામજનો | People stranded …

નર્મદાના નવાપુરા ગામમાં નાળું તૂટતા હાલાકી, તંત્રની બેદરકારીનો ભોગ બન્યા ગ્રામજનો | People stranded ...

અમરેલી વૃદ્ધ દંપતી હત્યા કેસ, મૃતદેહ ન સ્વીકારવાની માંગ સાથે ગ્રામજનોનો હોસ્પિટલ બહાર હોબાળો | amrel…

અમરેલી વૃદ્ધ દંપતી હત્યા કેસ, મૃતદેહ ન સ્વીકારવાની માંગ સાથે ગ્રામજનોનો હોસ્પિટલ બહાર હોબાળો | amrel...

કચ્છના અંજારમાં મહિલા ASIનું બોયફ્રેન્ડે ગળુ દબાવી હત્યા કરી, આરોપી CRPFનો જવાન | kutch anjar lady a…

કચ્છના અંજારમાં મહિલા ASIનું બોયફ્રેન્ડે ગળુ દબાવી હત્યા કરી, આરોપી CRPFનો જવાન | kutch anjar lady a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટની બેદરકારીથી વિમાન દુર્ઘટના ટળી, તપાસમાં મોટો ખુલાસો | delhi airport …

દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટની બેદરકારીથી વિમાન દુર્ઘટના ટળી, તપાસમાં મોટો ખુલાસો | delhi airport …

4 months ago
સગીરના ગળામાં છરી મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Semirit a fokkun feiengau ren an emon atake…

સગીરના ગળામાં છરી મારતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Semirit a fokkun feiengau ren an emon atake…

1 month ago
સુરતમાં મિલમાં ડ્રમ ફાટવાના કેસમાં મૃત્યુઆંક વધીને 5 થયો, કામદારોના પરિજનોનો ઉગ્ર દેખાવ | fire break…

સુરતમાં મિલમાં ડ્રમ ફાટવાના કેસમાં મૃત્યુઆંક વધીને 5 થયો, કામદારોના પરિજનોનો ઉગ્ર દેખાવ | fire break…

8 months ago
ચાંદી રૂ.3500 ઉછળી રૂ.1 લાખ 80 હજાર: ત્રણ દિવસમાં રૂ.6000ની તેજી | Silver rises by Rs 3500 to Rs 1 l…

ચાંદી રૂ.3500 ઉછળી રૂ.1 લાખ 80 હજાર: ત્રણ દિવસમાં રૂ.6000ની તેજી | Silver rises by Rs 3500 to Rs 1 l…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News