gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પ.બંગાળમાં ભાજપે 50000 માર્જિનવાળી 39 પૈકી 23 બેઠકો ભાજપે જીતી, આનંદમય બર્મન 1,04,265 મતના અંતરથી જી…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in INDIA
0 0
0
પ.બંગાળમાં ભાજપે 50000 માર્જિનવાળી 39 પૈકી 23 બેઠકો ભાજપે જીતી, આનંદમય બર્મન 1,04,265 મતના અંતરથી જી…
1
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Elections: પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો પૈકી 39 બેઠકો પર જીતનું માર્જિન 50,000થી વધારે મતોનું હતું. આ 39 બેઠકોની 60 ટકા બેઠકો ભાજપે જીતી છે તેમ ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓનાં વિશ્લેષણમાં જણાવવામાં આવ્યું છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપનો ઐતિહાસિક વિજય

આ આંકડા પશ્ચિમ બંગાળમાં ભાજપનાં પ્રભુત્વને દર્શાવે છે. સોમવારે ભાજપે 294 સભ્યોવાળી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 207 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો હતો. ભાજપે બે તૃતિયાંશથી વધારે બહુમતી મેળવી છે અને રાજ્યમાં ટીએમસીનાં 15 વર્ષનાં શાસનનો અંત લાવી દીધો છે. ચૂંટણી પંચ દ્વારા આંકડાઓનાં વિશ્લેષણ અનુસાર 294 પૈકી 39 બેઠકો પર જીતનું માર્જિન 50,000થી વધારે હતું. આ 39 બેઠકો પૈકી 23 બેઠકો ભાજપે, 15 બેઠકો તૃણમૂલે અને એક બેઠક આમ જનતા ઉન્નયન પાર્ટીએ જીતી છે.

માતિગારા-નક્સલબાડીમાં ભાજપનો દબદબો

આ પ્રકારની વધુ માર્જિનવાળી સૌથી વધુ બેઠકો જીતવા ઉપરાંત ભાજપ એવી મોટાભાગની બેઠકો પર બીજા સ્થાને રહી છે જ્યાં તૃણમૂલે વિજય મેળવ્યો હતો. અનેક અલગ અલગ પરિણામોથી આ જનાદેશની વ્યાપકતાની જાણ થાય છે. માતિગારા-નક્સલબાડીમાં ભાજપનાં આનંદમય બર્મને સૌથી વધુ અંતરથી વિજય મેળવ્યો છે. તેમણે તૃણમૂલનાં શંકર માલાકારને 1,04,265 મતોથી હરાવ્યા હતાં.

90 હજારથી વધુ મતોનું વિશાળ અંતર

ડાબગ્રામ-ફૂલવાડીમાં ભાજપ ઉમેદવાર શિખા ચેટર્જીએ તૃણમૂલનાં રંજન શિલ શર્માને લગભગ 98,000 મતોથી હરાવ્યા છે. જ્યારે ઇંગ્લિશ બજારમાં અમલાન ભાદુડીએ 93,000થી વધારે મતોનાં અંતરથી વિજય મેળવ્યો છે.

આ પણ વાંચો: સરકાર રચવાનો કોયડો ગુંચવાતા તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ, AIADMKના ધારાસભ્યો પુડુચેરી રવાના

તૃણમૂલ કોંગ્રેસની શાનદાર વાપસી

જો કે તૃણમૂલે પણ કેટલીક બેઠકો પર શાનદાર જીત મેળવી છે. કેનિંગ પુરબામાં તૃણમૂલનાં મોહમ્મદ બહારુલ ઈસ્લામે પોતાના નજીકનાં હરીફ એઆઈએસએફનાં અરબુલ ઈસ્લામને 91,000 મતોથી હરાવ્યા છે. જ્યારે ગોલપોખરમાં મોહમ્મદ ગુલાબ રબ્બાનીએ ભાજપના સરજીતા બિસ્વાસને 83,000થી વધુ મતોથી હરાવ્યા હતા.

પ.બંગાળમાં ભાજપે 50000 માર્જિનવાળી 39 પૈકી 23 બેઠકો ભાજપે જીતી, આનંદમય બર્મન 1,04,265 મતના અંતરથી જીત્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સરકાર રચવાનો કોયડો ગુંચવાતા તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ, AIADMKના ધારાસભ્યો પુડુચેરી રવાના | T…

સરકાર રચવાનો કોયડો ગુંચવાતા તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ, AIADMKના ધારાસભ્યો પુડુચેરી રવાના | T...

નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની રીચા ભટનાગરે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો | Richa Bhatnagar from Vado…

નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની રીચા ભટનાગરે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો | Richa Bhatnagar from Vado...

વડોદરા શહેરના વિહાર સિનેમા-ગાજરાવાડી માર્ગ પર દબાણો અને ખાડાઓથી લોકો પરેશાન | People are troubled by…

વડોદરા શહેરના વિહાર સિનેમા-ગાજરાવાડી માર્ગ પર દબાણો અને ખાડાઓથી લોકો પરેશાન | People are troubled by...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફાગવેલને તાલુકા મથક રાખવાની ઉગ્ર માગણી સાથે હાઈવે ચક્કાજામ | Highway blocked with strong demand to k…

ફાગવેલને તાલુકા મથક રાખવાની ઉગ્ર માગણી સાથે હાઈવે ચક્કાજામ | Highway blocked with strong demand to k…

10 months ago
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલા રવિ કૃષિ મેળાનો ફિયાસ્કો | Fiasco of the Ravi Krishi Mela he…

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલા રવિ કૃષિ મેળાનો ફિયાસ્કો | Fiasco of the Ravi Krishi Mela he…

10 months ago
પુરીની રથયાત્રામાં ધક્કામુક્કીથી ત્રણનાં મોત : કલેક્ટર અને એસપીની બદલી

પુરીની રથયાત્રામાં ધક્કામુક્કીથી ત્રણનાં મોત : કલેક્ટર અને એસપીની બદલી

1 year ago
ઓટો, મેટલ, બેંકિંગ શેરોમાં તેજી : સેન્સેક્સ 106 પોઈન્ટ વધીને 80747 | Auto metal banking stocks rise:…

ઓટો, મેટલ, બેંકિંગ શેરોમાં તેજી : સેન્સેક્સ 106 પોઈન્ટ વધીને 80747 | Auto metal banking stocks rise:…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News