gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા 4000 ઇવીએમ બળીને ખાખ થઇ ગયા | 4000 EVMs used in Bengal elections…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in INDIA
0 0
0
બંગાળની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા 4000 ઇવીએમ બળીને ખાખ થઇ ગયા | 4000 EVMs used in Bengal elections…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કોલકાતામાં જિલ્લા પરિષદની 10 માળની બિલ્ડિંગમાં આગ લાગી

– ત્રીજા-ચોથા માળે આગ લાગી, પછીના બે માળને કઇ ના થયું ને આઠમાં નવમાં માળ સળગી ઉઠયા જ્યાં ઇવીએમ હતા

– બંગાળની 10 વિધાનસભા બેઠકો પર આ ઇવીએમ દ્વારા જ મતદાન યોજાયું હતું, તપાસના આદેશ અપાયા

કોલકાતા : તાજેતરમાં જ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ ગઇ, એવામાં રાજધાની કોલકાતામાં રાખવામાં આવેલા પૈકી ૪૦૦૦ જેટલા ઇવીએમ મશીન બળીને ખાખ થઇ ગયા છે. એક સરકારી ઇમારતમાં ભીષણ આગ લાગી હતી જેમાં આ મતદાનમાં ઉપયોગમાં લેવાતા ઇવીએમ મશીન રાખવામાં આવ્યા હતા. સવારે ૯.૫૦ વાગ્યે ૧૦ માળની જિલ્લા પરિષદમાં આગની આ ઘટના સામે આવી હતી.   

પશ્ચિમ બંગાળની ભાજપ સરકારમાં ફાયર અને ઇમર્જન્સી સર્વિસ મંત્રી કૌશીક ચૌધરીએ કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દસ માળની આ બિલ્ડિંગમાં સૌથી પહેલા આગની ઘટના ત્રીજા અથવા ચોથા માળે સામે આવી હતી. અમને એ વાતની ચિંતા છે કે આગ સીધી આઠમાં અને નવા માળે કેવી રીતે પહોંચી ગઇ કેમ કે વચ્ચેના છ અને સાતના માળે આગની કોઇ જ અસર નથી જોવા મળી. આગ ઠારવા માટે ૧૦ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઇ હતી. 

અધિકારીઓના જણાવ્યા મુજબ આ સમગ્ર બિલ્ડિંગમાં રાજ્ય સરકારના અનેક વિભાગો, ધરપકડ કરાયેલ ટીએમસી નેતા જહાગીર ખાનની ઓફિસ વગેરે આવેલા છે. આ જિલ્લા પરિષદનું સંચાલન હાલ તૃણમુલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે જ્યારે રાજ્યમાં સરકાર ભાજપની બની છે. જે જિલ્લા પરિષદમાં આગની ઘટના બની તે ૨૪ પરગણાસ સાથે જોડાયેલ છે. આ વિસ્તાર ટીએમસીના સાંસદ અભિષેક બેનરજીનો ગઢ માનવામાં આવે છે. મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે આગની આ ઘટનામાં આશરે ૪૦૦૦ જેટલા ઇવીએમ મશીન પણ નાશ પામ્યા છે. જેને આઠમાં અને નવમાં માળે રાખવામાં આવ્યા હતા. આ તમામ ઇવીએમનો ઉપયોગ ગત ચૂંટણીમાં થયો હતો અને વિધાનસભાની ૧૦ જેટલી બેઠકોમાં આ મશીનો દ્વારા જ મતદાન યોજાયું હતું. જેનો હવે નાશ થઇ ગયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફુગાવો વધીને 3.94 ટકા મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા | Inflation rises to 3 94 percent people ar…
INDIA

ફુગાવો વધીને 3.94 ટકા મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા | Inflation rises to 3 94 percent people ar…

June 13, 2026
ડિજિટલ પેમેન્ટમાં નવો યુગ : AI એજન્ટ UPIથી ખરીદી કરશે | New era in digital payments: AI agent will m…

વાહન વગર દિવસમાં 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે : પ્રતિબંધો લાગુ | No more than 200 liters of diesel p…

Next Post
ડિજિટલ પેમેન્ટમાં નવો યુગ : AI એજન્ટ UPIથી ખરીદી કરશે | New era in digital payments: AI agent will m…

ડિજિટલ પેમેન્ટમાં નવો યુગ : AI એજન્ટ UPIથી ખરીદી કરશે | New era in digital payments: AI agent will m...

ફુગાવો વધીને 3.94 ટકા મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા | Inflation rises to 3 94 percent people ar…

ફુગાવો વધીને 3.94 ટકા મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા | Inflation rises to 3 94 percent people ar...

રાજયમાં પ્રથમ કિસ્સો, ચોંડા ગામના માસુમ બાળકને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું | First case in the state…

રાજયમાં પ્રથમ કિસ્સો, ચોંડા ગામના માસુમ બાળકને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું | First case in the state...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ યાર્ડમાં 2 દિવસમાં 2,000 વાહનોમાં કૃષિપાકની ધોધમાર આવક | Huge influx of agricultural crops in…

7 months ago
વલ્લભીપુર બ્રાન્ચની ડી-ટુ કેનાલની સફાઇ કરવામાં નહીં આવતા હાલાકી | Trouble as D 2 canal of Vallabhipu…

6 months ago
પ્લાન-A, પ્લાન-B બાદ પહલગામમાં થયો હુમલો ! પ્રત્યક્ષદર્શી મહિલાના દાવા બાદ શંકાસ્પદ કસ્ટડીમાં

1 year ago
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી | 68 GAS Office…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News