gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં ઘૂસણખોરો સામે કડકાઈ બાદ બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ, સરહદ પર મોટા આંદોલનની તૈયારી! | Banglad…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in INDIA
0 0
0
ભારતમાં ઘૂસણખોરો સામે કડકાઈ બાદ બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ, સરહદ પર મોટા આંદોલનની તૈયારી! | Banglad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Bangladesh Illegal Migrants Controversy : પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને કાનૂની પ્રક્રિયા બાદ પરત મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે. આ મુદ્દે હવે બાંગ્લાદેશમાં વિરોધ શરૂ થયો છે. બાંગ્લાદેશની જમાત-એ-ઇસ્લામી અને અન્ય ઇસ્લામી સંગઠનોએ ભારત વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.

12 જૂને વિરોધ કરવાની બાંગ્લાદેશી સંગઠનોની જાહેરાત

આ સંગઠનો 12 જૂને ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક વિવિધ વિસ્તારોમાં માર્ચ અને રેલીઓ યોજશે. આ કાર્યક્રમનું નેતૃત્વ જમાત-એ-ઇસ્લામીના નેતા શફીકુર રહમાન કરશે. તેમાં 11 રાજકીય અને ધાર્મિક સંગઠનો ભાગ લેશે. શેખ હસીના વિરોધી વિદ્યાર્થી આંદોલન સાથે જોડાયેલી નેશનલ સિટિઝન પાર્ટી (NCP) પણ તેમાં સામેલ થશે.

15 જૂને ઢાકામાં રેલી-સભા યોજવાની જાહેરાત

સંગઠનોએ 12 જૂને સરહદી જિલ્લાઓ અને ચેકપોસ્ટો પાસે રેલીઓ યોજવાની અને 15 જૂને ઢાકામાં મોટી રેલી અને સભા યોજવાની જાહેરાત કરી છે. ઉપરાંત સેમિનાર અને ગોળમેજ બેઠકનું પણ આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો : જહાજો પર હુમલા બંધ કરો: ઓમાનમાં અમેરિકાના સતત 3 હુમલા બાદ ભારતે નોંધાવ્યો વિરોધ

બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડને વધુ મજબૂત બનાવવાની માંગ

NCPના મુખ્ય સંયોજક નસીરુદ્દીન પટવારીએ સરહદ નજીક રહેતા લોકોને ‘હ્યુમન શિલ્ડ’ (માનવ દિવાલ) બનાવવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે સરહદ વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમણે બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડને વધુ મજબૂત બનાવવાની પણ માંગ કરી છે. જમાત-એ-ઇસ્લામીના નેતા એએચએમ હમીદુર રહમાન આઝાદે દાવો કર્યો છે કે છેલ્લા ત્રણ મહિનામાં અનેક લોકોને સરહદ પાર મોકલવાના પ્રયાસો થયા છે. તેમણે ભારતની બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) પર પણ આરોપ લગાવ્યા છે.

ભારતે બાંગ્લાદેશના તમામ આરોપો ફગાવ્યા

જોકે, ભારત સરકારે આ તમામ આરોપોને ફગાવી દીધા છે. ભારતનું કહેવું છે કે કોઈને જબરદસ્તી મોકલવામાં આવી રહ્યું નથી. માત્ર ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરનારા વિદેશી નાગરિકોને ઓળખ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમના દેશમાં પરત મોકલવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : કેનેડાના સરેમાં ગોળીબાર અને આગચંપી મામલે 3 ભારતીયોને સજા, એકને તો 5 વર્ષની કેદ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતા બેનરજીને મોટો ઝટકો: સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર, બળવાખોર નેતા જ રહેશે LOP! …
INDIA

મમતા બેનરજીને મોટો ઝટકો: સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર, બળવાખોર નેતા જ રહેશે LOP! …

June 11, 2026
બંગાળ બાદ તેલંગાણામાં 89 લાખ મતદારો પર સંકટ, ચૂંટણી પંચ ફટકારશે નોટિસ! | Telangana Voter List Row: 8…
INDIA

બંગાળ બાદ તેલંગાણામાં 89 લાખ મતદારો પર સંકટ, ચૂંટણી પંચ ફટકારશે નોટિસ! | Telangana Voter List Row: 8…

June 11, 2026
જે રાહુલને PM બનતા જોવા માગે છે…’, TMCમાં બળવા વચ્ચે મમતાને કોંગ્રેસની મોટી ઓફર | Congress makes a…
INDIA

જે રાહુલને PM બનતા જોવા માગે છે…’, TMCમાં બળવા વચ્ચે મમતાને કોંગ્રેસની મોટી ઓફર | Congress makes a…

June 11, 2026
Next Post

'સફળતા એટલે માત્ર પૈસા નહીં, સમાજમાં કેટલું યોગદાન તે જરૂરી': રાધિકા અંબાણી | radhika ambani on fear of failure and financial freedom anant ambani IIMUN speech

અમરેલી: ખેડૂત આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, હનીટ્રેપના કારણે ભર્યું પગલું, યુવતી સહિત 5 સામે ફરિયા…

અમરેલી: ખેડૂત આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, હનીટ્રેપના કારણે ભર્યું પગલું, યુવતી સહિત 5 સામે ફરિયા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ‘માપમાં રે, એટ્રોસિટીમાં ફસાવી દઇશ’ ભાજપ નેતાનું કોલ રેકોર્ડિંગ વાઇરલ | Audio threatening a B…

VIDEO: ‘માપમાં રે, એટ્રોસિટીમાં ફસાવી દઇશ’ ભાજપ નેતાનું કોલ રેકોર્ડિંગ વાઇરલ | Audio threatening a B…

8 months ago
જામનગરમાં ભર બપોરે અર્ધનગ્ન હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો, તમામ પાસાઓથી તપાસ શરૂ | Jamnagar News B…

જામનગરમાં ભર બપોરે અર્ધનગ્ન હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો, તમામ પાસાઓથી તપાસ શરૂ | Jamnagar News B…

1 day ago
ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…

ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…

4 months ago
સોનામાં ઘટાડો: ચાંદી ઈન્ટ્રા-ડે રૂ.14 હજાર તૂટી: પ્લેટીનમમાં પણ નરમાઇ | Gold declines: Silver falls …

સોનામાં ઘટાડો: ચાંદી ઈન્ટ્રા-ડે રૂ.14 હજાર તૂટી: પ્લેટીનમમાં પણ નરમાઇ | Gold declines: Silver falls …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News