gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગસરા ST ડેપોમાં ટિકિટ મશીનની તંગીના કારણે 7 રૂટ બંધ કરાયા | 7 routes closed due to shortage of tick…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
બગસરા ST ડેપોમાં ટિકિટ મશીનની તંગીના કારણે 7 રૂટ બંધ કરાયા | 7 routes closed due to shortage of tick…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તંત્ર એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતિ : 5 ટિકિટ મશીન ક્ષતિગ્રસ્ત હોવા છતાં રીપ્લસમેન્ટ થતું નથી; 1 મશીન 2 કંડક્ટર વચ્ચે વાપરવું પડેં

અમરેલી, : થોડા સમય પહેલાં સ્ટાફની ઘટના કારણે અમરેલી એસ.ટી. ડિવિઝનમાં અનેક રૂટો બંધ કરાતા દેકારો બોલી ગયો હતો. પરંતુ તાજેતરમાં મધ્યસ્થ કચેરીએ નવી બસ અને નવી ભરતીના ડ્રાઇવર –  કંડકટરોને ફાળવી મોટાભાગે સ્ટાફ ઘટ શૂન્ય થઇ ગઇ છે. પરંતુ ડિવિઝનના બગસરા ડેપોમાં ટિકિટ મશીનની તંગીના કારણે સાત રૂટ બંધ કરાયા છે.  બગસરા ડેપોમાં અગાઉ 41 કન્ડકટર અને 27  ડ્રાઇવરની  ઘટ હતી. પરંતુ નવો સ્ટાફ આવતા સ્ટાફ તંગીનું નિરાકરણ થઇ ગયું છે. પરંતુ એસ.ટી. તંત્રમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ થઇ છે. આ ડેપો હસ્તક કુલ ૬૦ બસ રૂટનું સંચાલન થાય છે. એની ડેપો પાસે  સ્પેર ટિકિટ મશીન સહિત 70 મશીનો હોવા જોઇએ. પરંતુ આ ડેપો પાસે 50 મશીનો જ ઉપલબ્ધ છે. એમાં પણ પાંચ મશીનો ખરાબ છે. આ ડેપોમાં કટોકટીમાં રીપ્લેસ મશીનો પણ નથી. જેના કારણે સમસ્યા  ખડી થઇ છે. 

ગોંડલ – વિસાવદર, જૂનાગઢ – બગસરા, રાજકોટ – બગસરાના રૂટો, સોમનાથ – બગસરા, કેશોદ – બગસરા, બગસરા – મહુવા સહિતના નવા રૂટો ચાલુ કર્યા હતા. પરંતુ તે પૈકીના સાત રૂટો મશીન તંગીના  કારણે બંધ કર્યા છે. જ્યારે ચાલું થયેલો રૂટો મશીનની રાહમાં જ્યારે એક કંડકટર રૂટ પુરો કરીને આવે તે આપે તે પછી જ બસ રૂટ ઉપાડવામાં આવે છે. જેના કારણે સંચાલન અનિયમિત બની ગયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…
GUJARAT

March 24, 2026
અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …

14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…

Next Post
બાવળનું નડતું ડાળુ કાપવાની વાતે માતા-પુત્ર ઉપર પાડોશીનો હુમલો

લગ્નના છ મહિનામાં મંદિરે સમાધાન કરવા લઇ જઇ છોડીને સાસરીયા જતા રહ્યા | Ekkewe polis lon Danilimda ra …

લગ્નના છ મહિનામાં મંદિરે સમાધાન કરવા લઇ જઇ છોડીને સાસરીયા જતા રહ્યા | Ekkewe polis lon Danilimda ra ...

ચાર લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને પાંચ હેક્ટર જમીન ખુલ્લી કરાઇ | Five hectares of land were clea…

ચાર લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને પાંચ હેક્ટર જમીન ખુલ્લી કરાઇ | Five hectares of land were clea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રક્ષા શક્તિ સ્કૂલ, જીરા (ગીર પૂર્વ), અમરેલી ખાતે ગ્રેનેડિયર રેજીમેન્ટના નિવૃત્ત આર્મીમેન શ્રી ભાવેશભ…

3 months ago
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા INDIA બ્લોકને મોટો ઝટકો, JMMએ મહાગઠબંધનથી છેડો ફાડ્યો | jmm breaks from …

5 months ago
સોશિયલ મીડિયા પોસ્ટમાં ભાંગરો વટાયો: ‘પ્રદેશ ઉપાધ્યક્ષ’ને બદલે ‘શહેર ઉપપ્રમુખ’ લખતા ઝંખનાબેન પટેલની …

સામાજિક કાર્યકર મેધા પાટકરની ધરપકડ, 23 વર્ષ અગાઉ રાજ્યપાલે કર્યો હતો માનહાનિનો કેસ | medha patkar ar…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News