gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગોદરામાંથી દારૂની હાઈ પ્રોફાઈલ મહેફિલમાં દરોડા, કોંગ્રેસ કોર્પોરેટરના પતિ સહિત 12ની ધરપકડ | bagodar…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
બગોદરામાંથી દારૂની હાઈ પ્રોફાઈલ મહેફિલમાં દરોડા, કોંગ્રેસ કોર્પોરેટરના પતિ સહિત 12ની ધરપકડ | bagodar…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Bagodara Police Raid: બગોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કાણોતર ગામની સીમમાં એક ફાર્મ હાઉસ પર ચાલી રહેલી હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી બાવળા નગરપાલિકાના કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટરના પતિ સહિત 12 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બગોદરા પોલીસને બાતમી મળી હતી કે કાણોતર ગામની સીમમાં આવેલા ગોરાણી ફાર્મ હાઉસ ખાતે કેટલાક શખ્સો દ્વારા દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક એક ટીમ બનાવીને બાતમીવાળા સ્થળે દરોડો પાડ્યો હતો.

પોલીસ જ્યારે ફાર્મ હાઉસ પર પહોંચી ત્યારે ત્યાં દારૂની મહેફિલ ચાલી રહી હતી અને કેટલાક શખ્સો નશાની હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક મહેફિલમાં હાજર તમામ 12 લોકોની અટકાયત કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં બાવળા નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વર્તમાન કોર્પોરેટર કોમલબા ડાભીના પતિ અને કોંગ્રેસના કાર્યકર્તા મયુરધ્વજ અજીતસિંહ ડાભી (રહે. સાર્થક સોસાયટી, બાવળા) , હરદીપસિંહ અજીતસિંહ પઢેરીયા (રહે. ઉમિયા પાર્ક સોસાયટી, બાવળા, મૂળ ઢેઢાલ ગામ)નો પણ સમાવેશ થાય છે.

પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ. 35,87,550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ત્રણ મોંઘી દારૂની બોટલો, 16 મોબાઈલ ફોન અને 6 લક્ઝરી ગાડીઓનો સમાવેશ થાય છે. બગોદરા પોલીસે તમામ 12 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હાઈપ્રોફાઈલ રેડને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
દહેજ-ભરૂચ હાઇવે ઉપર ટ્રકની બ્રેક ફેઈલ થતા સર્જાયેલા અકસ્માતમાં ડ્રાઇવરનું મોત નીપજ્યું | Driver dies…

દહેજ-ભરૂચ હાઇવે ઉપર ટ્રકની બ્રેક ફેઈલ થતા સર્જાયેલા અકસ્માતમાં ડ્રાઇવરનું મોત નીપજ્યું | Driver dies...

ગરબા સ્થળોએ સ્વચ્છતા જળવાય તે માટે વડોદરા મ્યુનિ. કમિશનર અરુણ બાબુની આયોજકોને તાકીદ | VMC Commission…

ગરબા સ્થળોએ સ્વચ્છતા જળવાય તે માટે વડોદરા મ્યુનિ. કમિશનર અરુણ બાબુની આયોજકોને તાકીદ | VMC Commission...

EPFO એ પાસબુક લાઈટ લોન્ચ કર્યું, હવે પીએફ બેલેન્સ સહિતની સુવિધાઓમાં ઝંઝટ ખતમ | epfo launches passboo…

EPFO એ પાસબુક લાઈટ લોન્ચ કર્યું, હવે પીએફ બેલેન્સ સહિતની સુવિધાઓમાં ઝંઝટ ખતમ | epfo launches passboo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨૦૨૬ના નાણાકીય વર્ષ દરમ્યાન ઇ-બાઇકના વેચાણમાં 28%નો વધારો | E bike sales increase by 28% during fisc…

૨૦૨૬ના નાણાકીય વર્ષ દરમ્યાન ઇ-બાઇકના વેચાણમાં 28%નો વધારો | E bike sales increase by 28% during fisc…

5 months ago
બેંકિંગ, FMCG, આઈટી, ઓઈલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 769 પોઈન્ટ ઉછળીને 81721 | Sensex jumps 769 …

બેંકિંગ, FMCG, આઈટી, ઓઈલ શેરોમાં ફંડોની તેજી : સેન્સેક્સ 769 પોઈન્ટ ઉછળીને 81721 | Sensex jumps 769 …

1 year ago
જામનગરના નવાગામ મધુવન સોસાયટીમાં કાચનો કચરો ફેંકવાના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે ઝઘડો: ચપ્પલ વાળી થઈ | …

જામનગરના નવાગામ મધુવન સોસાયટીમાં કાચનો કચરો ફેંકવાના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે ઝઘડો: ચપ્પલ વાળી થઈ | …

1 year ago
VIDEO: જામનગરમાં સુવરડા ગામે ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ, એક પાયલટ શહીદ, એક ઘાયલ | fighter …

VIDEO: જામનગરમાં સુવરડા ગામે ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ, એક પાયલટ શહીદ, એક ઘાયલ | fighter …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News